Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દાળને આપો આવો પંજાબી ટેસ્ટ! આ રહી સિક્રેટ રેશિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > દાળને આપો આવો પંજાબી ટેસ્ટ! આ રહી સિક્રેટ રેશિપી
ફૂડ

દાળને આપો આવો પંજાબી ટેસ્ટ! આ રહી સિક્રેટ રેશિપી

Subham Agrawal
Last updated: July 2, 2022 7:18 pm
By Subham Agrawal
3 Min Read
Share
Give lentils a Punjabi test! This has been the secret recipe
SHARE

ઢાબા પર, રેસ્ટોરન્ટમાં, ઘરે પર લંચ અથવા ડિનરમાં જ્યારે કંઈપણ ખાવાની વાત આવે તો સૌથી પહેલા દાળ તડકાનો ખ્યાલ આવે છે. દરેક ઘરમાં બધા પોતપોતાની સ્ટાઈલથી દાળમાં તડકો લગાવે છે, પરંતુ પંજાબી તડકાની વાત જ અલગ હોય છે. જો તમે પણ પંજાબી સ્ટાઈલ દાળ તળકાનો સ્વાદ માણવા ઇચ્છો છો આ રેસિપીને નોંધી લો…

પાચન તંત્રને મજબૂત બનાવવાથી લઇને ડાયાબિટીસને પણ ઘટાડવા માટે તુવેર દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તુવેરની દાળમાં પંજાબી ટ્વિસ્ટ લાવી રહ્યા છીએ. આવો જાણીએ આ હેલ્ધી દાળને સૌથી સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય…

Give lentils a Punjabi test! This has been the secret recipe

- Advertisement -

સામાગ્રી
• 1+1/2 કપ તુવેર દાળ
• 1/2 કપ ચણાની દાળ
• 1 મોટી બારીક સમારેલી ડુંગળી
• 2 મીડિયમ બારીક સમારેલા ટામેટાં
• 1 ચમચી ધાણા પાવડર
• 1/2 ચમચી હળદર
• 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
• 2-3 બારીક સમારેલા લીલા મરચા
• 1 ચમચી ગરમ મસાલો
• 2 આખા લાલ મરચા
• 1 ચમચી કોથમીર (બારીક સમારેલી)
• 1 ટીસ્પૂન સરસવ
• 1 ટીસ્પૂન જીરું
• એક ચપટી હીંગ
• 1 ચમચી આમચૂર પાવડર
• સ્વાદ અનુસાર મીઠું
• જરૂરીયાત મુજબ ઘી
• જરૂરીયાત મુજબ પાણી

Give lentils a Punjabi test! This has been the secret recipe

- Advertisement -

પંજાબી દાળ તડકા બનાવવાની રીત

• દાળને એકવાર પાણીથી ધોઈ લો.
• કૂકરમાં દાળ, હળદર, મીઠું અને પાણી નાખી, ઢાંકણું બંધ કરી ગેસ પર રાખો.
• પહેલી સીટી વાગે ત્યાં સુધી આંચ તેજ રાખો. ત્યારબાદ મીડિયમ ગેસ પર 4-5 સીટી વગાડવી.
• 5 સીટી વગાડ્યા પછી, ગેસ બંધ કરો અને કૂકરનું પ્રેશર સમાપ્ત થવા દો.
• જ્યાં સુધી કૂકરનું પ્રેશર સમાપ્ત થઈ રહ્યું છે, ત્યાં સુધી તડકાની તૈયારી કરી લો.
• આ માટે પેનમાં ઘી નાખો અને ધીમા તાપે ગરમ કરવા રાખો. 1 ટીસ્પૂન ઘી નાખવું.
• ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ, રઈ, જીરું અને લીલા મરચાં નાખીને બરાબર ફ્રાય કરો.
• આ પછી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
• ડુંગળી તળ્યા પછી તેમાં ટામેટા, લાલ મરચું, ધાણા પાવડર, હળદર, આમચૂર પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
• મસાલાને શેકવા માટે, 1/2 નાનો કપ પાણી ઉમેરો અને 4-5 મિનિટ માટે ફ્રાય કરો.
• 5 મિનિટ પછી દાળનો તડકો તૈયાર થઈ જશે.
• તૈયાર તડકાને દાળ પર નાખી બરોબર મિક્સ કરી દો.
• જો દાળ જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો અને કૂકરને આંચ પર મૂકીને તેને ઉકાળી લો.
• ઉકળ્યા પછી દાળમાં કોથમીર નાખીને મિક્સ કરો.
• ગેસ બંધ કરો અને દાળ પર તડકો લગાવો.
• આ માટે એક તડકા પેન અથવા નોર્મલ પેનમાં ઘી નાખીને ગરમ કરો.
• ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચાં નાખીને મિક્સ કરો.
• આ તડકાને દાળ પર નાખો.
• તૈયાર છે પંજાબી સ્ટાઈલ દાલ ફ્રાય. લીલા ધાણા અને આદુના ટુકડાથી ગાર્નિસ કરી સર્વ કરો.

- Advertisement -
શેફ રણવીર બ્રારની સ્પેશિયલ ટ્રીક: વાળવાની ઝંઝટ વગર બનાવો ટેસ્ટી ‘નો-ફોલ્ડ’ મોમોઝ!
લોકડાઉનમાં સૌની પ્રિય પાણીપૂરી બનાવો ઘરે, ક્રિસ્પી પાણીપુરીની પુરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
જાણો, શા માટે શિયાળામાં ફળો અને શાકભાજીનું સેવન કરવું અનિવાર્ય છે?
મહેમાનો પણ રેસીપી પૂછતા રહી જશે! માત્ર 10 મિનિટમાં બનાવો કડક અને ચટપટા કાજુ પકોડા
માત્ર 15 મિનિટમાં બનાવો ચટપટું ‘પંચરત્ન અથાણું’, તડકામાં રાખ્યા વિના મેળવો દાદી-નાની જેવો સ્વાદ
- Advertisement -
TAGGED:dal tadkafood receipepunjabi dal tadka
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
1788070300 Copy of Satya web temp 9.jpg.webp
હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં લિંક કરો ઈમેઈલ આઈડી, જાણી લો સરળ સ્ટેપ્સ
ટેકનોલોજી
8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 21.jpg.webp
ફૂડ

વજન ઘટાડવા માટે જરૂર ટ્રાય કરો ક્વિનોઆ ઉપમાની રેસીપી

By Gujju Media
5 Min Read
Nankhatai.jpg.webp
ફૂડ

શું તમને પણ બાળપણની નાનખટાઈ યાદ આવે છે? હવે શીખો ઘરે બનાવવાની સૌથી સરળ રીત

By Gujju Media
5 Min Read
1781807623 Copy of Satya web temp 12.jpg.webp
ફૂડ

તમે પણ બનાવો છો સોજીનો હલવો? આ એક ભૂલ કરી શકે છે સ્વાદ ખરાબ, જાણો રેસીપી

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?