Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ખોરાકનો આહારમાં કરો સમાવેશ અને તમારા બાળકોને બચાવો ડીહાઈડ્રેશનથી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > આ ખોરાકનો આહારમાં કરો સમાવેશ અને તમારા બાળકોને બચાવો ડીહાઈડ્રેશનથી
ફૂડ

આ ખોરાકનો આહારમાં કરો સમાવેશ અને તમારા બાળકોને બચાવો ડીહાઈડ્રેશનથી

Subham Agrawal
Last updated: July 5, 2022 4:21 pm
By Subham Agrawal
1 Min Read
Share
Include these foods in your diet and protect your children from dehydration
SHARE
 ગરમીઓમાં બાળકોને હીટસ્ટ્રોકથી બચાવવા માંગતા હોવ તો તેમના આહારમાં દહીંનો સમાવેશ કરો. તેનાથી પેટ ઠંડુ રહેશે, અને પાચન પણ  બરાબર થશે. આ માટે બાળકને સાદું દહીં, છાશ, લસ્સી કે રાયતા ખવડાવી શકો છો. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. નારિયળ પાણી આપવાથી બાળકનું શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે નાળિયેર પાણી બાળકોને એનર્જી આપે છે અને તેમને તાજગી પણ આપે છે. બાળકોના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. કેટલાક બાળકો લીલા શાકભાજી ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમે તેમને વેજીટેબલ સૂપ, કટલેટ, સેન્ડવીચ જેવી વાનગીઓ બનાવીને ખવડાવી શકો છો.

Include these foods in your diet and protect your children from dehydration

Contents
  •  ગરમીઓમાં બાળકોને હીટસ્ટ્રોકથી બચાવવા માંગતા હોવ તો તેમના આહારમાં દહીંનો સમાવેશ કરો. તેનાથી પેટ ઠંડુ રહેશે, અને પાચન પણ  બરાબર થશે. આ માટે બાળકને સાદું દહીં, છાશ, લસ્સી કે રાયતા ખવડાવી શકો છો. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. નારિયળ પાણી આપવાથી બાળકનું શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે નાળિયેર પાણી બાળકોને એનર્જી આપે છે અને તેમને તાજગી પણ આપે છે. બાળકોના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. કેટલાક બાળકો લીલા શાકભાજી ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમે તેમને વેજીટેબલ સૂપ, કટલેટ, સેન્ડવીચ જેવી વાનગીઓ બનાવીને ખવડાવી શકો છો.
  • તરબૂચ, નારંગી, દાડમ વગેરે જેવા મોસમી ફળોનો ઉનાળામાં બાળકોના આહારમાં ચોક્કસપણે સમાવેશ કરવા જોઈએ. કેટલાક બાળકોને વધુ ફળ ખાવાનું પસંદ નથી. તો આવી સ્થિતિમાં તમે તેમને સ્મૂધી, ફ્રૂટ ચાટ અથવા ફ્રૂટ સેન્ડવીચ બનાવીને ફ્રૂટ જ્યુસ આપી શકો છો. રમતી વખતે બાળકો પાણી પીવાનું ભૂલી જાય છે. તેમજ ઉનાળામાં પાણી ન પીવાને કારણે બાળકને થાક, નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે. ધ્યાન રાખો કે બાળક દર વખતે એકવાર પાણી પીતો રહે, જેથી તેને હિટ સ્ટ્રોકથી બચાવી શકાય છે. બાળકો માટે દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
તરબૂચ, નારંગી, દાડમ વગેરે જેવા મોસમી ફળોનો ઉનાળામાં બાળકોના આહારમાં ચોક્કસપણે સમાવેશ કરવા જોઈએ. કેટલાક બાળકોને વધુ ફળ ખાવાનું પસંદ નથી. તો આવી સ્થિતિમાં તમે તેમને સ્મૂધી, ફ્રૂટ ચાટ અથવા ફ્રૂટ સેન્ડવીચ બનાવીને ફ્રૂટ જ્યુસ આપી શકો છો. રમતી વખતે બાળકો પાણી પીવાનું ભૂલી જાય છે. તેમજ ઉનાળામાં પાણી ન પીવાને કારણે બાળકને થાક, નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે. ધ્યાન રાખો કે બાળક દર વખતે એકવાર પાણી પીતો રહે, જેથી તેને હિટ સ્ટ્રોકથી બચાવી શકાય છે. બાળકો માટે દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
લોકડાઉનમાં ખૂબ ટ્રેન્ડ થયેલી મગ કેકની એકદમ ઇઝી રેસિપી
હવે ઘરે બનાવો મુંબઇના પ્રખ્યાત બટેટા વડા ફક્ત 15 મિનિટ માં
બજાર જેવું સુગંધિત ગુલકંદ હવે બનાવો ઘરે જ! ફક્ત 4 વસ્તુઓથી તૈયાર કરવાની આ છે સૌથી સહેલી રીત
કોરોના વાઇરસથી બચવાના સરળ ઉપાય, આવી રીતે કરો ઘરની સફાય તો કોરોના વાયરસથી રહેશો સુરક્ષિત
માત્ર ૧૦ મિનિટમાં બનાવો પૌષ્ટિક બીટનો હલવો
- Advertisement -
TAGGED:CHILDRENdehidrationfoodfood benifitshealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
stock market 3007.jpg.webp
૧૪ ઓક્ટોબરે BHEL, અદાણી એન્ટરપ્રાઇઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ પર રહેશે રોકાણકારોની નજર
શેરમાર્કેટ
Shardiya Navratri 2.jpg.webp
નવરાત્રીના 9 દિવસ અને 9 દીવાઓનું રહસ્ય, કયા દિવસે દીવામાં શું નાખવાથી બદલાય છે નસીબ?
ધર્મદર્શન
Jailer 2 Movie 2.jpg.webp
બોક્સ ઓફિસ પર થલાઈવાનો જાદુ, ‘જેલર 2’ની ફી સાથે પ્રોફિટ શેરિંગથી કમાશે ₹180 કરોડ!
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 14T083915.186.jpg.webp
દવાના પત્તા પર બનેલી લાલ રેખાનો અર્થ શું છે? જાણો કેમ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1779267043 Copy of Satya web temp 20.jpg.webp
ફૂડ

શું તમારી ચણા દાળ ટેસ્ટી નથી બનતી? આ વઘારની ૩ અનોખી ટિપ્સ અત્યારે જ નોંધી લો!

By Gujju Media
7 Min Read
maxresdefault 44
ગુજરાતહેલ્થ

ગુજરાતમાં કોરોના વધતા જતાં સંક્રમણને લઇ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
1 Min Read
easy way to store mushroom for a long time
ફૂડ

જો તમે પેકેટ ખોલતા જ મશરૂમમાંથી ગંધ આવે છે? તો તમને આ ટિપ્સ ઉપયોગી થશે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?