Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઘરગથ્થૂ ઉપાય જેનાથી તમે 10 જ દિવસમાં ઊતારી શકશો આંખોના ચશ્માના નંબર ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ઘરગથ્થૂ ઉપાય જેનાથી તમે 10 જ દિવસમાં ઊતારી શકશો આંખોના ચશ્માના નંબર ..
હેલ્થ

ઘરગથ્થૂ ઉપાય જેનાથી તમે 10 જ દિવસમાં ઊતારી શકશો આંખોના ચશ્માના નંબર ..

Nandini Mistry
Last updated: March 13, 2020 2:33 pm
By Nandini Mistry
5 Min Read
Share
d2b935207d8830619ce334ae7b61e5bd 1
SHARE

આજકાલની લાઇફસ્ટાઇલ જ કંઇક એવી થઇ ગઇ છે કે દર બીજી વ્યક્તિને આંખો પર ચશ્મા લાગેલા હોય છે. હવે આંખોના ચશ્માને ફેશન તરીકે ગણવામાં આવે છે. નાના નાના બાળકો પણ ચશ્મા પહેરી રહ્યા છે. એનું સૌથી મોટું કારણ છે આજકાલનું ખોટું ખાવાનું. જેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતાં નથી અને એનાથી આંખોની રોશની ઓછી થઇ જાય છે. જો 40 થી 45 વર્ષના આયુષ્યમાં રોશની ઓછી થઇ જાય છે તો એને બીમારી કહી શકાય નહીં. વધતી ઉંમર સાથે રોશની ઓછી થવી એ સામાન્ય વાત છે.આંખોના ચશ્મા ઉતારવા અજમાવો આ ઘરગથ્થૂ ઉપાય..

Contents
  • આમળાનો જ્યૂસ અથવા પાવડરની ફાંકી
  • બદામ,વરિયાળી અને ખાંડનું મિશ્રણ
  • ત્રિફળા પાઉડરના પાણીથી આંખો ધોવી
  • ગાજરનું સલાડ અથવા તો રસ
  • બિલબેરી ખાવી
  • ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન
  • વહેલી સવારે ખુલ્લા પગે ઘાસમાં ચાલો
  • સવારે ઊઠી હથેળી ઘસીને આંખોને શેક

આમળાનો જ્યૂસ અથવા પાવડરની ફાંકી

img how to make amla juice recipe for gooseberry juice 11600 orig
આમળામાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી તે આંખો માટે ઘણા ફાયદાકારક છે. આમળાનું સેવન તમે પાવડર, કેપ્સ્યુલ, જામ કે પછી જ્યૂસ બનાવીને કરી શકો છો. જો કે સૌથી સારી રીત હોય તો રોજ સવારે મધની સાથે તાઝા આમળાનો રસ પીવાથી કે પછી રાત્રે ઉંઘતા પહેલા પાણીની સાથે એક ચમચી આમળા પાવડરની ફાંકી લેવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. આ ફાંકી લીધા બાદ પાણી ન પીવું અને સવારે પણ આમળાનો રસ પીઓ તે પછી પણ તાત્કાલિક પાણી પીવાની મનાઈ છે.

બદામ,વરિયાળી અને ખાંડનું મિશ્રણ

Nadine PitchBlack Maripier
સૌથી પહેલા સમાન પ્રમાણમાં ત્રણેય ચીજો લઇને એક સાથે પીસીને પાઉડર બનાવી લો. પછી આ પાઉડરને રોજે રાતે એક ચમચી સૂતા પહેલા દૂધ સાથે સેવન કરો. તમે ઇચ્છો તો મિશ્રીનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો. તમે જોશો કે 10 થી 12 દિવસમાં તમને આંખની રોશનીમાં ફરક જોવા મળશે. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો આ નુસ્ખાનો ઉપયોગ કરશો નહીં.

- Advertisement -

ત્રિફળા પાઉડરના પાણીથી આંખો ધોવી

Triphala powder

એક ચમચી ત્રિફળા પાવડરને પાણીમાં ભેળવી દો અને આખી રાત તેને એમ જ રહેવા દો, સવારે ઉઠો ત્યારે એ પાણીને ગાળી લો અને તેનાથી તમારી આંખોને ધોઈ નાંખો. આંખને એ પાણીથી ધોતી વખતે મ્હોમાં જો તમે તાજુ પામી ભરી રાખો તો તેના કારણે વધુ ફાયદો થશે. આંખ ધોવી એટલે સારી રીતે ધોવી ઉપર ઉપરથી ધોવી તેને આંખ ધોયેલી ના કહેવાય એ યાદ રાખજો, આ પદ્ધતિથી એક જ મહિનામાં તમને ફરક દેખાવા લાગશે.

- Advertisement -

ગાજરનું સલાડ અથવા તો રસ

Carrot Salad 3
ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણાં અસરકારક માનવામાં આવે છે. જો તમે નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો તમે ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે તમારા ચશ્માના નંબર પણ ઉતરતા જાય છે.

બિલબેરી ખાવી

joanna kosinska 4qujjbj3srs unsplash min scaled
બિલબેરી એક પ્રકારના બોર જ છે, જો કે તે દેખાવે કાળી દ્રાક્ષ જેવી દેખાય છે, તે શરીરમાં રક્તનો પ્રવાહ વધારે છે, જો તમે તાજી બિલબેરી ખાઓ તો તમને રાત્રે ઓછુ દેખાવાની બિમારી હોય તો તે દૂર થાય છે અને તેના કારણે તમારી દૃષ્ટિ પણ વધુ મજબૂત બને છે. સમસ્યા એ છે કે બિલબેરી ગુજરાતના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં જોવા મળે છે. તે બ્લ્યૂબેરી નથી એ પણ જાણી લો.

- Advertisement -

ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન

Nutritious Diet Plans
તમારો ખોરાક તમામ પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, સંતુલિત આહાર માત્ર આંખો માટે નહીં પણ સમગ્ર શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, ઈંડા, દૂધ, લીલા શાકભાજી, ફળ, સુકો મેવો, કોબીજ, લીંબુ વગેરે તમારા રોજીંદા ખોરાકનો હિસ્સો હોવો જોઈએ. કઠોળને પણ તેમાં સ્થાન મળવું જરૂરી છે. જો કે સૌથી લાભકારક વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ભાજીને તમે ખાસ સ્થાન આપો.

વહેલી સવારે ખુલ્લા પગે ઘાસમાં ચાલો

81ef5d487d86a21166bd8cfa98be7a52
જો તમને વહેલી સવારે ઉઠી જવાની ટેવ હોય તો તમારે સવાર સવારમાં ઘરની નજીક કોઈ ગાર્ડન આવ્યું હોય તો ત્યાં ચાલ્યા જવું જોઈએ. આયુર્વેદ કહે છે કે વહેલી સવારે ઝાકળછાયા લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દૃષ્ટિ તેજ બને છે. જો કે તેના માટે સૂર્યોદય થાય તે પહેલા ઉઠવું જરૂરી છે, જો તમે ચશ્માના નંબર ઉતારવા માંગો છો તો આ બાબતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી લેવો જોઈએ.

- Advertisement -
- Advertisement -

સવારે ઊઠી હથેળી ઘસીને આંખોને શેક

321593 1100
સવારે જ્યારે પણ તમે ઉઠતા હો ત્યારે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે પરસ્પર જોરથી ઘસો, અને જ્યારે તમારી હથેળીમાં ગરમાટો જેવું લાગે તે પછી બંને હથેળી તમારી આંખો પર મુકી દો, આ રીતે આંખોને શેક આપો. આવું સવારે ઉઠીને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર કરો, એના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થઈ શકે છે.

સતત અફારો રહેવો એ માત્ર ‘ગેસ’ નથી: ડોક્ટરોએ દર્શાવ્યા ઓવેરિયન કેન્સરના આ ચેતવણીરૂપ લક્ષણો
શું તમે પણ વજન ઉતારવા વેગોવી લો છો? આ ફેમસ દવાની સાઈડ ઈફેક્ટ્સ જાણીને ડોક્ટરો પણ ચોંકી ગયા
ESR ટેસ્ટ શું છે? જાણો આ સામાન્ય બ્લડ ટેસ્ટ વધે કે ઘટે તો કયા રોગનો સંકેત આપે છે!
શું તમે જાણો છો? રોજ 2 ઈલાયચી ખાવાથી શરીરના આ અંગો બનશે મજબૂત
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી
- Advertisement -
TAGGED:healthhome remediesreduce glasses number
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 8.jpg.webp
હેલ્થ

શું તમે પણ ભૂખ કરતા વધારે ખાઓ છો? સાવધાન! ઓવરઈટિંગથી વધી શકે છે આ 5 જીવલેણ બીમારીઓનું જોખમ

By Gujju Media
3 Min Read
INDIA 1 2026 04 18T184149.545.jpg.webp
હેલ્થ

સાવધાન! ફેટી લિવરને સામાન્ય ન ગણતા, જાણો ક્યારે આ બીમારી જીવલેણ બની શકે છે

By Gujju Media
4 Min Read
Pista 1603.jpg.webp
હેલ્થ

પિસ્તામાં છે ઓછી કેલરી અને વધુ પ્રોટીન, રાત્રે સેવન કરવાથી થશે અદભૂત ફાયદો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?