Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના ઈફેક્ટ : વધુ પડતી કાળજીના લીધે બાળકો બની શકે છે આ બિમારીનો ભોગ, સતત હાથ ધોવાના આગ્રહથી OCDનો શિકાર થવાની સંભાવના
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના ઈફેક્ટ : વધુ પડતી કાળજીના લીધે બાળકો બની શકે છે આ બિમારીનો ભોગ, સતત હાથ ધોવાના આગ્રહથી OCDનો શિકાર થવાની સંભાવના
જાણવા જેવુંહેલ્થ

કોરોના ઈફેક્ટ : વધુ પડતી કાળજીના લીધે બાળકો બની શકે છે આ બિમારીનો ભોગ, સતત હાથ ધોવાના આગ્રહથી OCDનો શિકાર થવાની સંભાવના

Chintan Mistry
Last updated: March 18, 2020 8:42 am
By Chintan Mistry
2 Min Read
Share
GettyImages 1018757540
Hands of a little girl of foam. Close up. Copy space. Focus is on hands.
SHARE

કોરોના વાયરસનો ચેપ ભારત સહિત દુનિયાના 140થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વાયરસને મહામારી ઘોષિત કરી છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોરોનાની બિમારી કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું કરવું તે અંગે પણ સ્વાસ્થ્ય વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.hand sanitizer alcohol 1કોરોના વાયરસને કારણે લોકો હાથ ધોવા અને સ્વચ્છતા પાછળ વધુ પડતુ ધ્યાન આપી રહ્યા છે. ભરુચ શહેરમાં પણ સેનેટાઈઝર અને હેન્ડવોશના વેચાણ વધી રહ્યું છે. વાલીઓ બાળકોને સતત હાથ ધોવા, બહારથી આવે તો કપડા બદલવાનો આગ્રહ રાખતા થયા છે. જેના કારણે બાળકો પર વિપરીત અસર પડી રહી હોવાનું ભરુચના એક સાયકોલોજિસ્ટે જણાવ્યું છે. national handwashing awareness week 640x514 1તેમણે જણાવ્યું કે, બાળકોને વારંવાર હાથ ધોવાનો આગ્રહ સતત 3થી 4 મહિના સુધી રાખવામાં આવે તો બાળકો સહિતના લોકોની માનસિક્તા પર અસર થશે. તેમને ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી) થવાની શક્યતા વધી જશે. તેમજ કેટલીક વખત વાલીઓની વધુ પડતી કાળજીના કારણે બાળકોને બિમારીનો ભોગ બનવો પડે છે.Exposure to Light May Help Cure OCD 730x500 1

ભરુચના સાયકોલોજિસ્ટના જણાવ્યા મુજબ,  કેટલાક વાલીઓ બાળકોને પોકેટમાં સેનેટાઇઝર મુકી સતત હાથ સાફ કરવા સુચન કરે છે… જેથી તેને હાથ ધોવાની બિમારી એટલે કે ઓબ્સેસિવ-કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી)  થઇ શકે છે..

w1240 p16x9 coronavirus 4સાયકોલોજિસ્ટ નિશિ પાટીલના જણાવ્યા મુજબ,  ઓસીડી એ એક માનસિક રોગ છે. જેમાં દર્દીમાં કેમિકલ ઇમબેલેન્સને કારણે વારંવાર હાથ ધોવાની આદત અને સ્વચ્છતાનો આગ્રહી થઇ જાય છે. તેને દરેક જગ્યા પર કિટાણુ દેખાય છે. ગંદકીને કારણે તો કેટલીક વખત માનસિક સંતુલન ગુમાવી શકે છે. પીડીત તેની સામે એક કચરાનું તણખલું કે દાગ જોઇ શકતો નથી.

- Advertisement -
શરીરમાં દેખાતા આ લક્ષણોને અવગણશો નહીં: શું આ બ્રેઈન હેમરેજની પૂર્વ ચેતવણી છે?
રાતે 8 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી,લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત
શું તમે પણ આ વસ્તુઓ ખાવાના શોખીન છો? સાવધ રહેજો, આ 7 ખોરાક તમારી કિડનીને કરી શકે છે ફેઈલ
જાણો, આ વર્ષે ટ્વીટર પર કયું હેશટેગ રહ્યું ટ્રેન્ડમાં
આ મહીનામાં મેહંદી લગાવવાથી માથાના દુખાવો અને સ્ટ્રેસ દૂર થાય છે, જાણવાનું ચૂકશો નહિ
- Advertisement -
TAGGED:coronacoronacasecoronaviruscovid 19handwashnovel coronavirus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

iStock 3308831 MEDIUM
હેલ્થ

સૌની ફેવરીટ ચિપ્સ સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક.. પેકેટમાં બંધ રહેલ ચિપ્સ ખાવાથી થઈ શકે છે કેન્સર..

By Nandini Mistry
2 Min Read
8 dau hieu nhan biet dau da day ban nen biet 2
લાઈફ સ્ટાઈલહેલ્થ

જાણો ગેસ,એસિડિટી,પેટમાંદુખાવો,મરડો,શરદી જેવી સમસ્યાના ઘરેલુ ઉપાય, આ ઘરેલુ ઉપચાર તરતજ મળવી શકો છો રાહત

By Palak Thakkar
1 Min Read
should hair be washed with hot water in winter or not know what the experts say
હેલ્થ

શિયાળામાં ગરમ ​​પાણીથી વાળ ધોવા જોઈએ કે નહીં, જાણો શું કહે છે નિષ્ણાતો?

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?