Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..
જાણવા જેવુંહેલ્થ

કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..

Nandini Mistry
Last updated: March 29, 2020 10:20 am
By Nandini Mistry
2 Min Read
Share
older adult with medications wide a5c3f10e34145a4a954992306f63b5e2951d59a0
Many seniors take multiple drugs, which can lead to side effects like confusion, lightheadedness and difficulty sleeping. Doctors who specialize in the care of the elderly often recommend carefully reducing the medication load.
SHARE

જે લોકો પોતાની જાતે જ રોગ નક્કી કરીને જાતે જ કઈ દવા લેવી તેવું નક્કી કરી લે છે તેઓ જે તે દવા ની ગંભીર આડ અસરોનો ભોગ બની શકે છે અને મોતને પણ ભેટી શકે છે. એ પણ નોંધવાલાયક છે કે ક્લોરોક્વીન અને હાઈડ્રોકસીક્લોરોક્વીન બંને દવાઓ પણ સત્તાવાર રીતે કોરોના સામે અસરકારક છે તેવી શોધ થઇ નથી. જે તે ડોક્ટર નક્કી કરે છે કે આ દવા લેવાની દર્દીને અત્યારે જરૂર છે કે નથી.

medication review

ત્યારે એક દંપત્તિએ તો ખૂબ ગંભીર ભૂલ કરી હતી અને એક દવા લીધી હતી પરંતુ તે દવા મેલેરિયાની નહિ પણ એક ઝેરી ગોળી હતી. કોરોના વાયરસ સામે આ પ્રકારની દવા  ડોક્ટર ને પૂછ્યા વિના ગભરાઈને ન લેવી જોઈએ. એવું જાણવા મળ્યું છે કે ઘણા ખરા કોરોનાના દર્દીઓ ફક્ત આરામ કરીને અને આઈસોલેશનમાં જ ઠીક થઇ જાય છે. ક્યારે લક્ષણો ગંભીર થઇ રહ્યા છે અને ક્યારે નિયંત્રણમાં છે તેવું ફક્ત ડોક્ટર જ નક્કી કરી શકે છે.

- Advertisement -

download 2 1

અમેરિકાના એરિઝોના રાજ્યમાં રહેતા એક ૬૦ વર્ષની આસપાસની ઉંમરના દંપત્તિએ ક્લોરોક્વીન ફોસ્ફેટ નામની ગોળી લઇ લીધી હતી. નોંધનીય છે કે બંનેને કોરોનાના લક્ષણો આવી રહ્યા હતા અને આ ગોળીનું નામ USના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. આ ગોળી હકીકતમાં માછલીઘરની ટેંકની સફાઈ માટે વપરાય છે. ગોળી લીધેલ વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે તેની પત્નીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ડોકટરને પૂછ્યા વગર  કઈ દવા ન લઇ શકાય?

કોરોના માટે સરકારે પરમીશન અપાતી

- Advertisement -

હાઈડ્રોક્સિક્વિન ( hcq 200- AND HCQ 400)

કોઈ પણ એન્ટી બાયોટિક જેમાં એમોક્સિસિલીન હોય 

- Advertisement -
- Advertisement -

એન્ટી વાયરલ જેમાં સેમીફ્લુ એસાઈક્લોવિર

મેલેરિયા માટે વપરાતી આર્ટીસ્યુનીડ ડેરેવેટાઈવ 

દુખાવા માટે ડાઈક્લોપેનેક (વોવેરાન) ન્યુમિસોલાઈડ (Nimesulide)

- Advertisement -

ડાયેરિયા માટે Lopamide

1204807024.jpg.0

આ ઉલ્લેખ કરેલી દવાઓ ઉપરાંત બીજી કોઈ પણ પ્રકારની દવા કે સારવાર ડોક્ટરને પૂછ્યા વગર ન  લેવામાં આવે અને ડોક્ટરની સુચનાને જ દ્રઢપણે અનુસરવામાં આવે તે જરૂરી છે. કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં અત્યારે ભયનો માહોલ છે. અત્યાર પુરતી આ રોગની કોઈ સત્તાવાર દવા કે રસી શોધાઈ નથી જેને પગલે લોકો વધુ ભયભીત થઇ ગયા છે. એવામાં મેલેરિયાની દવા આ રોગ માટે કારગર છે એવા સમચાર આવતા એક કોરોના શંકાસ્પદ વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કર્યા વિના જાતે જ ગોળીઓ લઇ લેતા તેનું મોત નીપજ્યું હતું.

કેન્સરથી બચવાના સરળ ઉપાય
કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
કોલેસ્ટ્રોલ નોર્મલ હોવા છતાં કેમ આવે છે ‘હાર્ટ અટેક’?
કોરોના વાયરસના કહેરથી આ રીતે બચાવો તમારા ગેજેટ્સ.. તમારા ગેજેટ્સથી પણ રહો સુરક્ષિત..
આંતરડાના કેન્સરના 5 સાયલન્ટ સંકેતો, જેને 90% ભારતીયો એસિડિટી માની લે છે!
- Advertisement -
TAGGED:corona updatedont take other medicines to break corona virusmedicine
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
team india.jpg.webp
IND vs WI: ત્રીજી T20માં ટીમ ઈન્ડિયામાં 3 મોટા ફેરફારની શક્યતા! કોનું કપાશે પત્તું?
સ્પોર્ટ્સ
Electricity Saving Tips.jpg.webp
તમારા ઘરનું વીજળીનું બિલ કેમ આવે છે વધારે? આ 4 ઉપકરણો જ વધારી રહ્યા છે યુનિટ!
ગેજેટ
BSNL 1010.jpg.webp
ઇન્ટરનેટ કનેક્શન વગર BSNL વેલિડિટી કેવી રીતે જોવી? જાણી લો ડાયલરના આ કોડ્સ
ટેકનોલોજી
EPF VS NPS 1010.jpg.webp
EPF vs NPS: દર મહિને ₹10,000 નું રોકાણ 30 વર્ષમાં તમને બનાવશે કરોડપતિ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Blood pressure 1510.jpg.webp
હેલ્થ

હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓ માટે સંજીવની સમાન બીટરૂટ

By Gujju Media
4 Min Read
df553f4f d47c 47a1 888f 6aceb7ba6ee6 getty 503316266 scaled
હેલ્થ

હવાના પ્રદૂષણથી ફેફસાને બચાવવાના ઉપાયો

By Chintan Mistry
1 Min Read
Do these 5 things for just two minutes in the morning it will keep your mind sharp and stress free
હેલ્થ

સવારે ફક્ત બે મિનિટ માટે કરો આ 5 કામ, મનને તેજ અને રાખશે તણાવમુક્ત

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?