Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો
જાણવા જેવુંહેલ્થ

કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો

Chintan Mistry
Last updated: April 7, 2020 7:48 pm
By Chintan Mistry
1 Min Read
Share
corona test
SHARE

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા પોતાની તમામ તાકાત કામે લગાડી રહી છે. 21 દિવસનું લોકડાઉન જાહેર કરવાનો પણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેના 14 દિવસ થયા બાદ પણ કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે.USFDAFDAPILLSDRUGSTABLETSPHARMA 770x433 1લોકડાઉનનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાની પણ ફરીયાદો સામે આવી રહી છે. તો બીજીબાજુ કોરોના સામે લડી શકે તેવી દવા બનાવવાની પણ હાલ શોધ ચાલી રહી છે તેવામાં ગુજરાત અને સમગ્ર દેશ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપાના ચેરમેન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.pankaj patel 621x414 1કેડિલા ગ્રુપના ચેરમેન પંકજ પટેલે દાવો કર્યો છે કે તેઓ ત્રણ મહિનામાં બજારમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે. જોકે, આ અંગે હજી સુધી કોઈ વધુ માહિતી સામે આવી નથી. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા ફાર્મા કંપનીઓને કોરોના સામે લડવા માટેની દવા શોધવાની મંજુરી આપવામાં આવી છે.. ત્યારે કેડિલા ગ્રુપના ચેરમેન દ્વારા આ દાવો કરવામાં આવતા કોરોના સામેની જંગ વિરુદ્ધ ભારત માટે એક આશાનું કીરણ લઈને આવી છે.

કોરોના સંકટ : દેશવાસીઓને વિશ્વાસ, મોદી છે તો ટેન્શન નથી
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડવા અંગે નવી સ્ટ્રેટેજી,જાણો અમદાવાદમાં રેડ ઝોનમાં છે ક્યા-ક્યા વિસ્તારો
તમારી કિડની તમને ચેતવણી આપી રહી છે? ‘ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ’ને ઓળખો અને સમયસર સાવધાન બનો
વિશ્વ કેન્સર દિવસ 2026: ‘યુનાઈટેડ બાય યુનિક’ થીમ સાથે કેન્સર સામે એકજૂથ થઈ દુનિયા
જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
- Advertisement -
TAGGED:coronacoronaindiacoronavirusgujaratcoronahealthindiafightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

arjun ki chaal health benefits from blood pressure to diabetes
લાઈફ સ્ટાઈલહેલ્થ

દરરોજ અર્જુનની છાલનું પાણી પીવો, બીપી અને સુગર સહિત ઘણી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે

By Gujju Media
2 Min Read
1767853780 dharmishtha 1 9.jpg.webp
હેલ્થ

શું તમારા શુગર-ફ્રી બિસ્કિટ ખરેખર સુરક્ષિત છે? જાણો ડોક્ટરો કેમ તેને ‘ધીમું ઝેર’ ગણાવે છે

By Gujju Media
3 Min Read
India 2026 06 16T103715.238.jpg.webp
હેલ્થ

કેન્સરની નવી સારવાર: જીવ બચાવશે કે આર્થિક રીતે પાયમાલ કરશે? જાણો સત્ય!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?