Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કિડની ખરાબ થવાના કારણો અને ઉપાયો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કિડની ખરાબ થવાના કારણો અને ઉપાયો
લાઈફ સ્ટાઈલહેલ્થ

કિડની ખરાબ થવાના કારણો અને ઉપાયો

Gujju Media
Last updated: January 30, 2019 12:54 pm
By Gujju Media
2 Min Read
Share
1
SHARE

કિડની શરીર માટે એક મહત્વનો ભાગ ભજવે છે. જો તેને કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તો માણસનુ જીવન જ થંભી જાય છે. કિડની ખરાબ થવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ભારતમાં તો તેને ગેરકાયદેસર રીતે વેચવાના મામલા પણ સામે આવ્યા છે. આપણી અનેક પ્રકારની ખરાબ ટેવોને કારણે કિડનીને નુકશાન પહોંચી શકે છે. જો કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો તેને ખરાબ થવાથી બચાવી શકાય છે.

incontinence

શરીરમાંથી ઝેરીલા પદાર્થો યુરીનની મદદથી બહાર કાઢવાનું કામ કિડની કરે છે. ઘણા લોકોને તેની આળસના કારણે યૂરીન લાંબા સમય સુધી રોકી રાખવાની આદત હોય છે. જે કીડનીને ખરાબ કરવા માટે એક મોટું કારણ છે. રાત્રે 6-7 કલાક સુધી ઊંઘ કર્યા બાદ સવારે પેશાબ ફરજીયાત જવું જોઈએ. જો લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવામાં આવે તો ધીરે ધીરે કિડનીને ભારે નુકશાન પહોંચી શકે છે. ક્રોનિક એક કિડનીની જ બીમારી છે. જો કિડની ખરાબ હશે તો લોહી સાફ નહિ થાય અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે.

- Advertisement -

Woman drinking cup of water

દિવસ દરમિયાન પાણી ઓછું પીવામાં આવે તો પણ કિડનીને નુકસાન થાય છે. શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો બહાર કાઢવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી ઓછું પીવાથી યુરીન ઓછું થાય છે અને કિડનીમાં ઈંફેક્શન થવાનો ખતરો ઉભો થાય છે. શરીરમાં જમા ઝેરી પદાર્થના નાના-નાના કણ મૂત્રનળીમાં પહોંચીને યૂરીનની નિકાસીમાં અવરોધ બનવા માંડે છે. દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી પીવું જરૂરી છે.

- Advertisement -

kitchen essentials salt

ખોરાકમાં વધારે પ્રમાણમાં મીઠું લેવામાં આવે તો પણ કિડનીને અસર થાય છે. મીઠું શરીરમાં આયોડિનની ઉણપને દુર કરે છે અને ખોરાકનો સ્વાદ પણ વધારે છે પરંતુ વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કિડનીને નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની બીમારી નોતરે છે. બીપી હાઈ હોય અથવા ડાયાબીટીસની તકલીફ હોય અને તેની સારવારમાં બેદરકારી રાખવામાં આવે તો કિડની ડેમેજ થવાનો ખતરો કાયમ રહે છે.

- Advertisement -

drr

આ ઉપરાંત ડોક્ટરની સલાહ વગર દુઃખાવાની દવાઓનું સેવન કરવામાં આવે, અનેક કુટેવ જેવી કે સ્મોકિંગ, દારૂ અને તંબાકુનું સેવન, ઠંડા પીણા, વગેરે પણ કિડનીના રોગ નોતરે છે અને કિડની ખરાબ કરે છે.

- Advertisement -
- Advertisement -
આ સફેદ દાણામાં છુપાયેલો છે કેલ્શિયમનો ખજાનો, પોલા હાડકાંમાં પણ શક્તિ ભરી દેશે.
તંદૂરી ટામેટાની ચટણી: 10 મિનિટમાં તૈયાર થતી આ ચટણી મોઢામાં જ ઓગળી જશે, નોંધી લો રેસીપી
કોરોનાની મહામારીમાં PPE સૂટ પહેરીને ડૉક્ટર્સ 6-8 કલાક કરી રહ્યા છે કામ
શિયાળામાં વાળ રુક્ષ થઇ જાય છે, તો રાખો ધ્યાન આ બાબતોનું ધ્યાન
જાણો ચા પીવાની સાચી રીત અને સમય
- Advertisement -
TAGGED:doctor advicekidney
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Here's the perfect shirt dress for partywear styling: Learn about her tips
ફેશન

આ છે પાર્ટીવેર સ્ટાઇલ માટે પર્ફેક્ટ શર્ટ ડ્રેસ: જાણો તેની ટીપ્સ વિષે

By Subham Agrawal
3 Min Read
images 53
એન્ટરટેઈન્મેન્ટલાઈફ સ્ટાઈલ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની આ અભિનેત્રીઓએ ટીવીની દુનિયાની અલગ જ લગ્ન કર્યા છે, કોઈ પાઈલટના પતિ છે તો કોઈ બિઝનેસમેનની પત્ની છે.

By Aryan Patel
3 Min Read
Dharmishtha 19.jpg.webp
હેલ્થ

શું તમે ક્યારેય પીધું છે ભીંડાનું પાણી? તેના આ અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?