Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 40 વર્ષની ઉંમર પછી પુરુષોએ જીવનમાં આ ફેરફાર; જાણો શુ કામ?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > 40 વર્ષની ઉંમર પછી પુરુષોએ જીવનમાં આ ફેરફાર; જાણો શુ કામ?
હેલ્થ

40 વર્ષની ઉંમર પછી પુરુષોએ જીવનમાં આ ફેરફાર; જાણો શુ કામ?

Subham Agrawal
Last updated: July 2, 2022 11:11 am
By Subham Agrawal
2 Min Read
Share
This change in life in men after the age of 40; Know what work
SHARE

સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી વ્યક્તિની તબિયત બગડવાની સંભાવનાઓ વધુ પડતી રહેતી હોય છે અને પરિણામે આ સમયે તેઓએ પોતાની જાતની વધુ પડતી કાળજી લેવી જરૂરી બની જાય છે. આ સમયે સૌથી પહેલાં તો રોગપ્રતિકારક શક્તિ જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જો તમે 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષ છો તો તમારાં ભોજનમાં નીચેના કેટલાંક આહારનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે 40 વર્ષ પછી વૃદ્ધત્વની અવસ્થા શરુ થાય છે અને જ્યારે તે શરૂ થાય છે ત્યારે તમારે તમારાં સ્વાસ્થ્યની એકસ્ટ્રા કેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ સમયગાળો એટલો સંવેદનશીલ હોય છે કે, જો તમે તમારાં સ્વાસ્થ્યની યોગ્ય કાળજી ના લો તો તમે ગંભીર બીમારીના શિકાર બની શકો છો. માટે 40ની ઉંમર પછી પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા તમારે તમારાં રુટિનમાં અમુક ફેરફારો લાવવાં ખૂબ જ જરૂરી છે.

This change in life in men after the age of 40; Know what work

ફાઇબર એ શરીરમાં સારાં બેક્ટેરિયાના અસ્તિત્વને પ્રોત્સાહન આપે છે અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદરુપ સાબિત થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષો જો પોતાના ભોજનમાં ફાઇબરયુક્ત ભોજન સામેલ કરે તો હૃદયરોગ અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. વટાણા, દાળ, કાળા કઠોળ, બીજ (ચિયા સીડ્સ અથવા સૂકાં તરબૂચનાં બીજ, સફેદ તલ, અળસી, કોળાનાં બીજ), લીલા વટાણાં, ઓટ્સ, રાસબેરી, પાંદડાવાળાં શાકભાજી, નટ્સ (બદામ, કાજુ, પાસ્તા) અને પોલિશ કર્યા વગરના ચોખા આ બધામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જેને તમે તમારાં રુટિન ખોરાકમાં સામેલ કરી શકો છો.

- Advertisement -

This change in life in men after the age of 40; Know what work

શક્ય બને ત્યાં સુધી લો-સોડિયમ આહાર લેવો. આ પ્રકારનો ખોરાક મીઠાનાં સેવનને ઘટાડવાની સાથે પોટેશિયમનો વપરાશ વધારવામાં મદદ કરે છે. રેડ મીટ અને ડેરી ઉત્પાદનો કે જેમાં સેચ્યુરેડેડ ફેટનો સમાવેશ થાય છે તેને ખાવાનું ટાળો. શરીરને આવશ્યક ફેટ મળી રહે તે માટે દરરોજ મહત્તમ 5 મિલી ગાયના ઘીનું સેવન કરવું એ એક વૈકલ્પિક ઉપાય છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારાં ભોજનમાં તુલસી, યશ્તિમાધુ, અશ્વગંધા, ગિલોય અને સૂકા આદુ જેવી જડીબુટ્ટીઓ તેમજ જીરાં, ધનિયાં, હળદર, કાળા જીરાં, કાળા મરી, તજ (દાલચિની) અને લવિંગ જેવા મસાલાનો સમાવેશ કરો.

- Advertisement -
શું તમે પણ વાસી ભાત ફેંકી દો છો? આ વાંચ્યા પછી ક્યારેય નહીં ફેંકો!
ખરાબ સ્વપ્નોની સ્વાસ્થ્ય પર અસર
જાણો કેમ ગ્લેનમાર્ક કંપનીએ માત્ર ભારત માટે કોરોનાની દવાની કિંમત્તમાં ઘટાડો કર્યો
યુરિક એસિડને મૂળમાંથી દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો, પ્યુરિન પેશાબ સાથે ધોવાઇ જાય છે
શું છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી? જાણો કઈ સ્થિતિમાં ઓપરેશન બની જાય છે અનિવાર્ય
- Advertisement -
TAGGED:change for manchangesfoodhealthlife style change
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 78.jpg.webp
હેલ્થ

શું વારંવાર આંગળીઓ ચટકાવવાથી હાડકાં નબળાં પડે છે? જાણો આ આદત પાછળનું વિજ્ઞાન અને હકીકત

By Gujju Media
4 Min Read
7 benefits of frozen lemon
હેલ્થ

જાણો ફ્રોજન લીંબૂના આ 7 ફાયદાઓ, ઔષધિ તરીકે કરે છે કામ

By Gujju Media
1 Min Read
hair color
લાઈફ સ્ટાઈલહેલ્થ

હેર કલર કર્યા બાદ વાળની માવજત

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?