Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત આવી સામે, હવામાં પણ જીવીત રહી શકે છે કોરોના વાઈરસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત આવી સામે, હવામાં પણ જીવીત રહી શકે છે કોરોના વાઈરસ
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત આવી સામે, હવામાં પણ જીવીત રહી શકે છે કોરોના વાઈરસ

Palak Thakkar
Last updated: March 23, 2020 5:34 pm
By Palak Thakkar
2 Min Read
Share
39 Corona MGN
SHARE

કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. પોઝિટિવ કેસની સંખ્યા અને મૃત્યુઆંક પણ ખૂબ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહી શકે છે.

sciencesource ss2413465 bd5e295079f203794a6d35a99a4db82fa5615d4d s800 c85

નવા સ્ટડીને ધ્યાનમાં રાખીને મેડીલક સ્ટાફ શું સાવધાનીના શુ પગલા લેવા તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા વિચારણા કરી રહ્યું છે. આ બાબતને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે.

- Advertisement -

15 03 2020 gujarat chorona

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોક્ટર મારિયા વાન કેરખોવે એ કહ્યું હતુંકે નાનકડા ટીપાંમાંથી, નાના અમથા પ્રવાહીમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. મોટાભાગે છીંક કે કફ દ્વારા ફેલાય છે. હવામાં આ વોઈરસ લાંબો સમય રહી શકે છે. જ્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરતા હોય ત્યારે મેડીકલ સ્ટાફે આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

- Advertisement -

Karnataka

વિશ્વ આરોગ્ય સંસ્થાના સત્તાવાળાઓએ કહ્યું છે કે આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેસાય છે, સાથે છીક અને કફ દ્વારા પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. તે હવામાં પણ એકજગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, પરંતુ વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણે કેવું છે તેના પર તેની તિવ્રતાનો ખ્યાલ આવે છે. વિવિધ રીસર્ચમાં જણાવાયા પ્રમાણે વાઈરસના જીવીત રહેવાનો સમયગાળો કેટલો હશે તેનો આધાર વાઈરસ કઈ વસ્તુ ચોટેલો છે તેના પર છે.

- Advertisement -

Untitled 3

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેડીકલ સ્ટાફને માસ્ક પહેરવાની સલાહ આપી છે, કારણે કે તે 95 ટકા પ્રવાહીને ફિલ્ટર કરે છે.કયા રસફેસ (વસ્તુ) ઉપર વાયરસ કેટલો જીવીત રહે છેકોપર અને સ્ટીલ પર વાઈરસ બે કલાક જીવીત રહી શકે છે. પરંતુ કારબોર્ડ અને પ્લાસ્ટિકમાં તે લાંબો સમય જીવીત રહી શકે છે.

- Advertisement -
- Advertisement -
લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા
રસોઈના તેલને કારણે વધી રહ્યું છે કોલોન કેન્સરનું જોખમ, જો તમે સાવધાન ન રહો તો જીવ પણ જઈ શકે છે.
પિતા પાસે માત્ર ગણતરીનો દિવસ હતા, પણ દીકરાએ બચવ્યો પોતાના પિતાનો જીવ, જાણો આ બાપ બેટાની પ્રેમ કહાની
ફળ-શાકભાજી જ નહીં, રોજ ખાઓ આ 5 પાન: અનેક રોગો થશે ગાયબ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,પક્ષમાં મચ્યો ખળભળાટ
- Advertisement -
TAGGED:corona symptomscorona viruscorona virus freeWHO
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Matcha tea 0907.jpg.webp
હેલ્થ

જાપાનીઝ માચા ટી પીતા લોકો સાવધાન! અતિશય હેલ્ધી ગણાતી આ ચા ક્યારે બની જાય છે ખતરનાક?

By Gujju Media
5 Min Read
google afp full 1586438677738
જાણવા જેવું

વપરાશકર્તાઓની આ સમસ્યાને દૂર કરવા ગૂગલ લાવી રહ્યું છે આ ખાસ ફીચર

By Palak Thakkar
2 Min Read
collag 505 200820024227
ભારતસ્પોર્ટ્સ

પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?