Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચા ગાળ્યા બાદ કુંચો ફેકી ના દેતા, આટલી જગ્યાએ આવશે ઉપયોગમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ચા ગાળ્યા બાદ કુંચો ફેકી ના દેતા, આટલી જગ્યાએ આવશે ઉપયોગમાં
લાઈફ સ્ટાઈલ

ચા ગાળ્યા બાદ કુંચો ફેકી ના દેતા, આટલી જગ્યાએ આવશે ઉપયોગમાં

Subham Agrawal
Last updated: July 11, 2022 3:32 pm
By Subham Agrawal
2 Min Read
Share
Do not throw away the brush after drinking tea, it will be used in so many places
SHARE

ભારતમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. પાણી પછી સૌથી વધુ પીવામાં આવતું પ્રવાહી ચા છે. સવારે ઉઠ્યા બાદથી લઈને દિવસભર ફ્રેસ રાખવા માટે ચાની ચુસકીઓ સુકૂન આપે છે. સામાન્ય રીતે ચા બનાવ્યા પછી આપણે વધેલા ચાના કૂચાને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ પરંતુ જો તમે તેના ફાયદા વિશે જાણી જશો તો ભૂલથી પણ આ ભૂલ નહીં કરો. ચાલો જાણીએ કે આપણે બાકીના ચાના કૂચાનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

Do not throw away the brush after drinking tea, it will be used in so many places

કેટલાક લોકોના વાળની ​​ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે વધેલા ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી કંડીશનરનું કામ કરે છે. આ માટે વઘેલા ચાના કૂચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને ગાળી લો. હવે તેને પાણીથી ભરેલા વાસણમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી વાળ ધોઈ લો, જો તમે આ નિયમિત કરશો તો વાળમાં અદભૂત ચમક આવશે.

- Advertisement -

Do not throw away the brush after drinking tea, it will be used in so many places

ઘણા લોકો પોતાના ઘરોમાં છોડ લગાવવાના શોખીન હોય છે. પરંતુ ક્યારેક આ છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં ચાના વધેલા કૂચા સાફ કરીને. તેને કૂંડામાં નાખી દો. તે ખાતરની જેમ કામ કરશે અને છોડ  લીલાછમ જોવા મળશે.

- Advertisement -

Do not throw away the brush after drinking tea, it will be used in so many places

ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ ઈજા પહોંચી હોય તેની સારવાર માટે કરે છે. આ માટે વધેલા ચાના કૂચાને સાફ કરો અને તેને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેને ઈજા પર લગાવો પછી થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

- Advertisement -

ઓઈલી વાસણોને સ્વસ્છ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત તેને સારી રીતે ધોયા પછી પણ તેલની દુર્ગંધ દૂર થતી નથી. આવી સ્થિતિમાં તમે વઘેલા ચાના કૂચાને ઉકાળો અને પછી તેલવાળા વાસણોને સરળતાથી સાફ કરી લો.

બાળકને દવા આપતા પહેલા આ 2 નામ વાંચો, નહીં તો મુશ્કેલી થઈ શકે
શિયાળાની ઠંડીમાં બનાવો ગરમા-ગરમ અને ક્રિસ્પી લીલી ડુંગળીના ભજીયા
શું તમે ક્યારેય લીલા મરચા-લસણની ચટણી ખાધી છે? આ મસાલેદાર ચટણીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે
ગાજરનો હલવો ભૂલી જશો! અહીં છે માત્ર 4 સ્ટેપમાં શક્કરિયાનો હેલ્ધી હલવો બનાવવાની સરળ રેસીપી
માત્ર પરફેક્ટ સફેદ દાંત જ નહીં, સ્વસ્થ પેઢા અને કુદરતી સ્મિત છે ખરી સુંદરતા
- Advertisement -
TAGGED:hairlifestyleteatea westtea west usetree plant
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Inflation 1409.jpg.webp
મોંઘવારીનો મોટો ઝાટકો: ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને 9.92 ટકા થયો, ગરીબ અને મધ્યમ વર્ગ ભીંસમાં
બિઝનેસ
Copy of Satya web temp 39.jpg.webp
બાપ્પાને પ્રસન્ન કરવાનો અચૂક ઉપાય, જાણો 21 દૂર્વા અર્પણ કરવાની સાચી વિધિ
ધર્મદર્શન
બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો અદ્ભુત કમાલ, છઠ્ઠા રવિવારે તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 40.jpg.webp
બાપ્પાના ભોગ માટે ઘરે ઝટપટ બનાવો સ્વાદિષ્ટ નારિયેળ-મિલ્ક પાઉડર મોદક, જાણો સરળ રેસીપી!
ફૂડ
દવાઓ લેવા છતાં મટતી નથી ઉધરસ? ડોક્ટરે આપી મોટી ચેતવણી, આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 38.jpg.webp
હેલ્થ

બ્રેન સ્ટ્રોક પછી કેવી રીતે મેળવવી ઝડપી રિકવરી? જાણો ડોક્ટરની ખાસ ટિપ્સ અને સાવચેતીઓ

By Gujju Media
3 Min Read
hair color
લાઈફ સ્ટાઈલહેલ્થ

હેર કલર કર્યા બાદ વાળની માવજત

By Gujju Media
1 Min Read
1775687400 Copy of Satya web temp 27.jpg.webp
ફૂડ

શું તમારી ચામાં પણ એ ‘કડક’ સ્વાદ નથી આવતો? જાણો ચાની પત્તી નાખવાનો સાચો સમય

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?