Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી
ફૂડલાઈફ સ્ટાઈલ

ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી

Palak Thakkar
Last updated: July 28, 2020 5:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
maxresdefault 2020 07 28T165021.940
SHARE

અત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે ભગવાનને ધરાવવા માટે પણ આપણે અલગ- અલગ મિઠાઇ બનાવતા હોઇએ છે, તેની સાથે જ વ્રતમાં ઘણી બધી વસ્તુઓ ખાવાની ના હોય છે ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન થતુ હોય છે. અને એમા પણ ગુલાબ જાંબુ એક મિઠાઈ છે જે સૌવની પ્રિય છે.

Contents
  •     સામગ્રી
  • બનાવવાની રીત

maxresdefault 2020 07 28T164956.739

ત્યારે ઉપવાસમાં તો આપણે ગુલાબ જાંબુ ખાઇ નથી શક્તા પણ જો ફરાળી ગુલાબ જાંબુ મળી જાય તો તેની વાત જ અલગ હોય છે, ત્યારે બનાવીએ ઉપવાસમાં ખાઇ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ

- Advertisement -

screen 3

    સામગ્રી

  • 250 ગ્રામ માવો
  • 4 ટેબલસ્પૂન સિંધાડાનો લોટ
  • 5-6 કાજૂ
  • 1/2 ટીસ્પૂન એલચી પાઉડર
  • તળવા માટે ઘી
  • 1/4 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • જરૂર મુજબ પાણી
  • 1 ટીસ્પૂન ખાંડ પાઉડર

1570122685928

બનાવવાની રીત

1570122834465

- Advertisement -

ફરાળી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા અમે ચાશની બનાવશું .તેના માટે એક વાસણમાં ખાંડ અને સવા 1 કપ પાણી નાખી મધ્યમ તાપ પર મૂકવું.10-12 મિનિટમાં ચાશની થઈ જશે. ત્યારે તેમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી દો. અને તાપથી ઉતારી લો. ચાશની પરફેક્ટ બની છે કે નહી તપાસવા માટે એક ટીંપા લઈને આંગળી અને અંગૂઠાની વચ્ચે ચોંટાડીને જુઓ જો જાડું તાર બની રહ્યું છે તો સમજી લો કે ચાશની બની ગઈ છે. જો નહી તો થોડીવાર વધુ થવા દો.

5455tg1j5 810

- Advertisement -

 

હવે એક પેનમાં માવા નાખી 2-3 મિનિટ હલાવતા તેને નરમ કરી લો. તાપથી ઉતારીને ઠંડા કરી લો પછી તેમાં સિંઘાડાનો લોટ અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો. તેમાં માવાના ગઠ્ઠાં બિલકુલ ન રહેવા જોઈએ,એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે તે મિશ્રણના મધ્યમ આકારના ગોળા બનાવી દરેક ગોળાના વચ્ચે એક કિશમિશ દબાવી તેને ફરી ગોળ બનાવી લો. કઢાઈમાં ઘીને સારી રીતે ગરમ કરો. પછી ગેસ ધીમો કરી તેમાં ગુલાબજાંબુ તળી લો.ગુલાબજાંબુને હંમેશા ઘીમાં તાપે તળવા જોઈએ નહિ તો તે ઉપરથી કાળા અને અંદરથી કાચાં રહી જશે. ગુલાબ જાંબુને હવે ચાશનીમાં નાખી દો. તૈયાર છે તમારી ફરાળી ગુલાબ જાંબુ.

- Advertisement -
- Advertisement -
શિયાળાની પ્રિય મીઠાઈ: ગાજરનો હલવો છીણ્યા વિના બનાવો, ફૂડ ચોપર અને પ્રેશર કૂકરની મદદથી
ટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી
અચાનક જ હૃદયના ધબકારા વધવા શું એ ડેન્જરની નિશાની છે, જાણી લો ક્યાં કારણોથી હાર્ટ બીટ ફાસ્ટ થઇ જાય છે
કેન્સર સામે વૈજ્ઞાનિકો જંગ જીત્યા: નવી દવા સ્વાદુપિંડના દર્દીઓનું આયુષ્ય બમણું કરશે
હવે બજાર જેવા જાળીદાર ઢોકળા ઘરે બનાવવું થયું સરળ! જાણો આ સિક્રેટ રેસીપી
- Advertisement -
TAGGED:#CoronaAlertfarali-gulab-jamuntesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1778198875 dharmishtha 1 32.jpg.webp
હેલ્થ

ગરમીમાં બહારથી આવીને તરત જ ઠંડા પાણીએ નહાવું પડી શકે છે ભારે! જાણો નહાવાની સાચી રીત

By Gujju Media
4 Min Read
dharmishtha 1 79.jpg.webp
હેલ્થ

ગ્લોઈંગ સ્કિનથી લઈને મજબૂત ઈમ્યુનિટી સુધી: શિયાળામાં બ્રોકલી ખાવાના 5 ફાયદા

By Gujju Media
3 Min Read
hair damage
લાઈફ સ્ટાઈલ

રફ વાળથી કંટાળી ગયા છો તો અપનાવો આ ટિપ્સ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?