Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો દરેક પરણિત સ્ત્રીની સુહાગની નિશાની મંગળસૂત્રનું પૌરાણિક મહત્વ, મંગળસૂત્રમાં કાળા મોતીનું છે ખાસ મહત્વ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો દરેક પરણિત સ્ત્રીની સુહાગની નિશાની મંગળસૂત્રનું પૌરાણિક મહત્વ, મંગળસૂત્રમાં કાળા મોતીનું છે ખાસ મહત્વ
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

જાણો દરેક પરણિત સ્ત્રીની સુહાગની નિશાની મંગળસૂત્રનું પૌરાણિક મહત્વ, મંગળસૂત્રમાં કાળા મોતીનું છે ખાસ મહત્વ

Palak Thakkar
Last updated: April 16, 2020 12:26 am
By Palak Thakkar
2 Min Read
Share
featured27
SHARE

હિન્દુ ધર્મમાં જેટલુ લગ્નનું મહત્વ છે એટલુ જ તેની સાથે જોડાયેલી વસ્તુઓનું છે,હિન્દુ ધર્મમાં પરણિત મહિલાએ મંગળસૂત્ર પહેરવા અંગે ખાસ માન્યતા છે. પરણિતા માટે મંગળસૂત્ર તેમનાં સુહાગન હોવાની નિશાની છે. આપણા પુરાણોમાં મંગળસૂત્ર પહેરવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, ચાલો તેના પર એક નજર કરીએ.varna rekha

Contents
  • કપ આકારનું મંગળસૂત્ર-
  • મંગળસૂત્રના કાળા મોતી-
  • મંગળસૂત્ર કાઢવું વર્જિત-
  • મંગળસૂત્રમાં સોનાનું મહત્વ-

જે રીતે પરણિત મહિલાઓ સેથામાં સિંદુર, પગની આંગળીઓમાં વીંછીયા અને હાથમાં બંગડી પહેરે છે. તે તેમનાં સુહાગની નિશાની કહેવાય છે તે જ રીતે આ તમામથી વિશેષ મહત્વ મંગળસૂત્રનું હોય છે. પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર ધારણ કરે છે તથા તે તેમના વિવાહીત જીવનને ખરાબ નજરથી બચાવે છે.

waman hari pethe long mangalsutra designs 1

- Advertisement -

કપ આકારનું મંગળસૂત્ર-

70004306 1
બજારમાં અનેક પ્રકારના મંગળસૂત્ર મળે છે પરંતુ પારંપારિત અને ખાસ કરીને મરાઠી લોકોમાં કપ આકાર વાળું મંગળસૂત્ર પહેરવાનું મહત્વ હોય છે. આ આકારના મંગળસૂત્ર સાત્વિક ગુણોથી ભરેલું હોય છે. જેને શિવ-શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જે એક બીજાના પૂરક હોય છે

મંગળસૂત્રના કાળા મોતી-

Latest Mangalsutra Design 2
દરેક મંગળસૂત્રનું નિર્માણ કાળા મોતી અને સોનાની સાથે કરવામાં આવે છે. કાળો રંગ ખરાબ નજરથી રક્ષા કરવા માટે હોય છે આ કારણથી મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દાંપત્ય જીવનને કોઇની ખરાબ નજર ન લાગે.

- Advertisement -

મંગળસૂત્ર કાઢવું વર્જિત-

4imitation jwelley 1024x1024 1
લગ્નના સમયે જ્યારે પતિ દ્વારા પત્નીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે તો તે પછી તેને ક્યારેપણ નીકાળવું ન જોઇએ. જ્યારે કોઇ અનહોની થાય છે ત્યારે જ તેને ઉતારવામાં આવે છે. જો કોઇ કારણથી મંગળસૂત્ર કાઢવું પડે તો તેની જગ્યાએ કાળો દોળો ગળામાં પહેરી લેવો જોઇએ.

મંગળસૂત્રમાં સોનાનું મહત્વ-

9733231689e42f0b3a773cea3c046fb4
દરેક મંગળસૂત્રમાં સોનું જરૂરત મુજબ હોય છે જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે સોનું ગુરુ ગ્રહની અસરને ઓછું કરે છે જે પરણિત જીવનમાં સુખ સમૃદ્ધિ અને બુદ્ધિનો પર્યાય હોય છે. સોનું ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

- Advertisement -
વીકેન્ડ પર આખો દિવસ પલંગમાં પડી રહો છો? જાણી લો આ આળસ શરીરને કેવી રીતે બનાવે છે બીમાર!
મહેંદીવાળા હાથથી ખાવું કેટલું સલામત? એક નાની ભૂલ તમને પાડી શકે છે ગંભીર બીમાર!
જાણો શા માટે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે ફ્રેંડશીપ ડે,જાણો શું છે તેની પાછળનું મહત્વ
કેળા ખાવાનો સાચો સમય કયો? જાણો ક્યારે ખાવાથી સ્વાસ્થ્યને થશે સૌથી વધુ ફાયદો
સાંજ પડતાં જ કેમ ભારે થઈ જાય છે પગ? જાણો શરીરના આ મહત્વના સંકેતો અને કારણો
- Advertisement -
TAGGED:hindu marriageHindu traditionimportanceofmangalsutraindianweedingmangalsutramarried women
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

LIC 1410.jpg.webp
કેન્સરના દર્દીઓ માટે LIC ની વિશેષ યોજના, જાણી લો કયા કેન્સરમાં મળશે કવરેજ
બિઝનેસ
iNDIA 2026 10 14T075227.121.jpg.webp
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ 3 શેરો પર નિષ્ણાતોની નજર: જાણો ટાર્ગેટ અને સ્ટોપ લોસ
શેરમાર્કેટ
Aloe Vera.jpg.webp
ઘરમાં એલોવેરાનો છોડ કઈ દિશામાં રાખવો શુભ? જાણી લો વાસ્તુના આ ખાસ નિયમો!
ધર્મદર્શન
1791996981 Drishyam 3 2.jpg.webp
323 કરોડ પાર પહોંચી ‘દ્રશ્યમ 3’, હવે વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક
એન્ટરટેઈન્મેન્ટ
Sabudans aloo Tikki 1310.jpg.webp
સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો? જાણો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ટીક્કી બનાવવાની સિક્રેટ હેલ્થ કિચન ટિપ
ફૂડ
- Advertisement -

You Might Also Like

these reasons uric acid increases rapidly in women know what should be the normal level
હેલ્થ

આ કારણોસર સ્ત્રીઓમાં યુરિક એસિડ ઝડપથી વધે છે, જાણો સામાન્ય સ્તર શું હોવું જોઈએ?

By Gujju Media
2 Min Read
curd on face 2809.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શું તમે પણ ચેહરા પર દહીં લગાવો છો? જાણો લેક્ટિક એસિડના ફાયદા

By Gujju Media
4 Min Read
Dharmishtha 10.jpg.webp
હેલ્થ

“ન ડાયેટ, ન એક્સરસાઇઝ: માત્ર 3 મહિના રોજ ચાલો 10,000 ડગલાં અને જુઓ વજનમાં જબરદસ્ત ઘટાડો”

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?