Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં આજે જ બનાવો પારલેજી બિસ્કીટની કુલ્ફી, ઓછી સામગ્રી અને વધારે સમય પણ નહિં લાગે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં આજે જ બનાવો પારલેજી બિસ્કીટની કુલ્ફી, ઓછી સામગ્રી અને વધારે સમય પણ નહિં લાગે
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં આજે જ બનાવો પારલેજી બિસ્કીટની કુલ્ફી, ઓછી સામગ્રી અને વધારે સમય પણ નહિં લાગે

Palak Thakkar
Last updated: April 22, 2020 5:41 pm
By Palak Thakkar
1 Min Read
Share
maxresdefault 38
SHARE

લોકડાઉન દરમિયાન તમે નવી નવી રેસિપી બનાવતા હોય છો.તો આજે કઇંક નવુ બનાવનો જે તમારા ઘરમાં બાળકોથી લઇ મોટા દરેકને ખૂબ પસંદ આવશે અને તેને બનાવવામાં સમય પણ નથી લાગતો.એ રેસિપી છે પારલેજી બિસ્કીટની કુલ્ફી. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો અને ઓછી સામગ્રીની જરૂર પડે છે.

Contents
    • સામગ્રી
  • બનાવવાની રીત

maxresdefault 36

સામગ્રી

  • 1 બિસ્કીટનું પેકેટ
  • 2 ચમચી ખાંડ
  • 1 કપ દૂધ
  • અડધો કપ ક્રીમ
  • 1 ચમચી કોકો પાવડર
  • વેનીલા એસેન્સ
  • 1 ચમચી કોકો પાવડર
  • વેનીલા એસેન્સ

पार्ले ग बिस्कुट एंड बॉर्न्विटा आइसक्रीम parle g biscuit bournvita ice cream recipe in hindi रेसिपी मुख्य तस्वीर

- Advertisement -

બનાવવાની રીત

  1. એક પારલેજી બિસ્કીટનું પેકેટ લો. તેના ટૂકડા કરીને ગ્રાઈન્ડરમાં નાખો. હવે તેમાં 2 મોટી ચમચી ખાંડ ઉમેરો.
  2. એક કપ દૂપ અને અડધો કપ મલાઈ નાખો. હવે આ મિશ્રણમાં એક મોટો ચમચો કોકો પાવડર નાખો.
  3. હવે તેમાં થોડી ટીપાં વેનીલા એસેન્સના નાખો અને તમે ઈચ્છો તો ચોકો ચિપ્સ પણ નાખી શકો છો.
  4. ત્યારબાદ ગ્રાઈન્ડરમાં સારી રીતે આ બધી સામગ્રીને મિક્સ કરી લોટ.
  5. આ મિશ્રણને એક આઇસક્રીમના મોલ્ડમાં ભરો. 4 કલાક સુધી ફ્રિજમાં રાખો. તો તૈયાર છે બિસ્કીટ કુલ્ફી.
પોષક તત્વોથી ભરપૂર શક્કરિયાના પરાઠા: શિયાળા માટે પર્ફેક્ટ નાસ્તો, સ્વાસ્થ્ય અને સ્વાદ બંને જળવાશે
શરીર પર દેખાતા આ નિશાન બની શકે છે ખતરનાક, તે સૂચવે છે કોઈ ગંભીર બીમારી, તેને અવગણશો નહીં
મોતના મુખમાંથી બચાવશે આ નવી શોધ: શરૂઆતના સ્ટેજમાં જ લંગ કેન્સરને ઓળખી લેશે આ બ્લડ ટેસ્ટ
મેડિકલ વર્લ્ડમાં નવી આશા: એટેક બાદ ડેમેજ થયેલા ટિશ્યુ આપમેળે રિકવર થઈ શકે છે, રિસર્ચમાં સામે આવ્યું સત્ય
શું તમે પણ બજારનો કસ્ટર્ડ પાવડર ખાઓ છો? ઘરે બનાવો ૧૦૦% શુદ્ધ કસ્ટર્ડ પાવડર
- Advertisement -
TAGGED:coronacoronavirusCOVID19testyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 97.jpg.webp
અમેરિકા-ઈરાન તણાવની વૈશ્વિક અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 380+ પોઇન્ટ તૂટ્યો
શેરમાર્કેટ
Copy of Satya web temp 71.jpg.webp
ભગવાન જગન્નાથની અનોખી ‘રસગુલ્લા લીલા’, જાણો કેમ 9મા દિવસે પ્રભુને મનાવવા અર્પણ થાય છે મીઠો ભોગ!
ધર્મદર્શન
Copy of Satya web temp 60.jpg.webp
રણવીર સિંહની ‘પ્રલય’માં હોલિવૂડનો દબદબો! ’28 ડેઝ લેટર’ની ટીમ બનાવશે સૌથી ડરામણા ઝોમ્બી
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 70.jpg.webp
હવે ઘરે બનાવો બજાર જેવી કોકોનટ બર્ફી! જાણો મિનિટોમાં બનતી પરફેક્ટ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1770566679 Copy of Satya web temp 35.jpg.webp
ફૂડ

ઈંડા ખાવાનું મન છે પણ શાકાહારી છો? ઘરે આ રીતે બનાવો ટેસ્ટી ‘વેજ આમલેટ’

By Gujju Media
5 Min Read
BeFunky collage 27
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

સ્વાદથી જ નહિ પરંતુ ફાયદાથી પણ છે ભરપૂર બદામ,જાણો બદામના અનેક ફાયદા

By Palak Thakkar
3 Min Read
my00769 salt substitute
હેલ્થ

મીઠાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?