Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મનોરંજન દુનિયા માંથી મોટા સમાચાર,Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18 થયે મર્જ, ડિઝની-સ્ટારને મળશે જોરદાર ટક્કર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મનોરંજન દુનિયા માંથી મોટા સમાચાર,Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18 થયે મર્જ, ડિઝની-સ્ટારને મળશે જોરદાર ટક્કર
જાણવા જેવુંટેકનોલોજી

મનોરંજન દુનિયા માંથી મોટા સમાચાર,Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18 થયે મર્જ, ડિઝની-સ્ટારને મળશે જોરદાર ટક્કર

Palak Thakkar
Last updated: July 22, 2020 1:21 pm
By Palak Thakkar
1 Min Read
Share
hjgds 5f16c2755e1b4
SHARE

કોરોનાકાળમાં ઘણી મોટી કંપનીઓ ખોટ ખાઇ રહી છે ત્યારે હવે લોકપ્રિય સામાન્ય મનોરંજન ચેનલો કલર્સ અને સોની ટીવી એક જ જૂથનો ભાગ બની શકે છે. ભારતીય ટીવી જગત માટે આ મોટી બાબત હશે અને નવા રચાયેલા જૂથની આ ટીવી મનોરંજન દુનિયા પર એકાધિકાર હોઈ શકે.

New Project 28 1 1200x900 1

Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18નું મર્જ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. આનો અર્થ એ કે સોની-વાયકોમનું એક સાથે આવવું ડિઝની-સ્ટારને ખાસ કરીને હિન્દી સામાન્ય મનોરંજન ક્ષેત્રમાં પડકાર આપશે.

- Advertisement -

Sony

જાણવા મળી રહ્યું છે કે ડીલ અંગે લાંબા સમયથી વાતો ચાલી રહી હતી, પરંતુ રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણી જિઓ પ્લેટફોર્મમાં તમામ વિદેશી કંપનીઓના રોકાણ કરારને કારણે વ્યસ્ત થઈ ગયા. આ રોકડનો સોદો થશે નહીં. આમાં, બંને કંપનીઓ એક બીજાના શેરની આપ-લે કરશે.

- Advertisement -

53250 Viacom18 Sony 1

 

- Advertisement -

વાયકોમ 18 એ રિલાયન્સ ગ્રુપના નેટવર્ક 18 અને વાયાકોમ વચ્ચે 51:49 સંયુક્ત સાહસ છે. મર્જર પછી રચાયેલી કંપનીમાં સોનીનો હિસ્સો 74 ટકા હોઈ શકે છે, જ્યારે વાયાકોમ 18 નો હિસ્સો 26 ટકા છે. જો આપણે એકલા રિલાયન્સ ગ્રુપની વાત કરીએ, તો તેનો હિસ્સો લગભગ 12 ટકા જેટલો થઈ શકે છે.

પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
આ 2 દિવસમાં લોન્ચ થશે મહિન્દ્રાની બે દમદાર ઇલેક્ટ્રિક SUVs, રેસિંગ સ્ટાઇલ અને 7-સીટર લક્ઝરીનો કોકટેલ!
એમેઝોન જલ્દી મોટી સમસ્યાનું સમાધાન,એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ
ચાર્જિંગનું ટેન્શન ખતમ! OnePlus Nord 6માં મળશે 9000mAhની શક્તિશાળી બેટરી
50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો Lava O2
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronasony-and-viacom-18
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

1765717189 car46.jpg.webp
ઓટોમોબાઇલ

2026માં મારુતિનો મોટો ધમાકો! 4 નવી અને અપડેટેડ કારો સાથે બજારમાં કરશે કમબેક, જુઓ કયા મૉડલ થશે લૉન્ચ

By Gujju Media
3 Min Read
women 8 lakh golden hotpot video viral china cooking in pure gold vessel social media reacts1
જાણવા જેવું

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

By Gujju Media
3 Min Read
1779931542 Copy of Satya web temp 8.jpg.webp
ગેજેટ

mAadhaar માંથી નવા Aadhaar Appમાં શિફ્ટ થવું છે એકદમ સરળ, બસ ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?