Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Gujju Media
Last updated: July 6, 2023 5:56 pm
By Gujju Media
2 Min Read
Share
SHARE

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં
વલસાડ જિલ્લા પંચાયત અને ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી પારડી કુમાર શાળા ખાતે તા.૬ જુલાઈના રોજ જરૂરિયાતમંદ અલગ અલગ અભ્યાસ કરતા છોકરાઓ છોકરીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરુવાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લાના ૬ તાલુકાની શાળામાં ધો. ૬, ૭ અને ૮માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા તો કોરોના કાળમાં તેઓના માતા અથવા પિતાનું મૃત્યુ થયુ હોય એવા ૮૫ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, વહીવટી તંત્ર સાથે મળીને સમાજ સેવા કરવામાં ત્રયમ ફાઉન્ડેશન અને અન્ય સેવાકીય સંસ્થાઓ (એનજીઓ)નો મોટો ફાળો હોય છે, જેઓ સમાજમાં જરૂરિયાતમંદ લોકોને શોધી તેઓ સુધી પહોંચીને મદદ પહોંચાડી શકે એ માટે સતત કાર્યરત રહી યોગદાન આપવા હંમેશા તત્પર રહે છે. જરૂરીયાત વાળા લાભાર્થીઓએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે, જે ઉદેશ્યથી સંસ્થા દ્વારા સહાય અથવા સાયકલ મળી હોય તો તેનો ઉપયોગ લાભાર્થીએ પોતાની જરૂરિયાત માટે થાય તેનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ અને યોગદાન આપનાર સંસ્થાનો ઉદ્દેશ સફળ થવો જોઈએ.
1688647499 612 વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં
ત્રયમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સી.ઈ.ઓ. ડૉ. ભૈરવી જોષીએ જણાવ્યું કે, આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય બાળકોને તેમની રોજીંદી પ્રવૃત્તિઓ જેવી કે, અભ્યાસ અને રોજબરોજની અવર જવરમાં પડતી મુશ્કેલી અને ખર્ચ ઓછા કરી આત્મનિર્ભર બનાવવાનો છે. આ સાયકલનું યોગદાન કરાવવામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો. હાલના તબક્કે સાયકલિંગએ ફક્ત ટ્રાન્સપોર્ટેશન (અવર-જવર) માટેનું સાધન જ નથી પરંતુ તે સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો એક પ્રયાસ છે. સાયકલના ઉપયોગથી આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી કાર્બન એમિશનને ઓછું કરી શકીએ છે અને સાથે સાથે વાતાવરણને હરિયાળું અને પ્રદૂષણ રહિત બને તે માટે ફાળો આપી શકીએ છે.
બાળકોએ ઉત્સાહ અને ઉમંગથી નવી સાયકલ સાથે ફોટા પડાવી આનંદિત થઈ સાયકલ પર ઘરે રવાના થયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી બી.ડી. બારીયા અને પારડી સ્કૂલના શિક્ષક ગણ, સામાજિક કાર્યકર્તા હાજર હતા.
1688647500 93 વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને પારડી કુમાર શાળામાં

સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, આટલા હજાર કરોડના એમઓયુ પર હસ્તાક્ષર થયા
રાગીનું દૂધ હાડકાની નબળાઇ કરશે દૂર; જાણો સુપરફૂડ બનાવવાની આસાન રીત અને તેના ચમત્કારી ફાયદા
રોજ ખાઓ ૫૦ ગ્રામ શેકેલા ચણા, થશે આટલા બધા ફાયદા
ઓસ્ટ્રેલિયામાં ક્રેશ થયું સી પ્લેન, 3 ઘાયલ અને 3 ગુમ
આયુષ્માન કાર્ડથી વર્ષમાં કેટલી વાર લાભ લઈ શકાય? વાંચો વિગતવાર માર્ગદર્શિકા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

gold 3006.jpg.webp
સોનાના ભાવમાં ૧૮ વર્ષનો સૌથી મોટો ઘટાડો
બિઝનેસ
Stock 3006.jpg.webp
આજના સત્રમાં HDFC બેંક અને એક્સિસ બેંક સહિત આ શેરો રહેશે સ્પોટલાઇટમાં
શેરમાર્કેટ
queen 2.12.jpg.webp
ફરી આવશે કંગનાનો જાદુ: ‘ક્વીન 2’ નું શૂટિંગ પૂર્ણ, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
એન્ટરટેઈન્મેન્ટ
Black till 3006.jpg.webp
વાળ ખરતા અટકાવશે આ કાળા ટેસ્ટી લાડુ
ફૂડ
India 4.jpg.webp
ચા છોડ્યાના 30 દિવસ પછી શરીરમાં થશે ચમત્કારિક ફેરફાર! જાણીને તમે પણ ચોંકી જશો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

gold63
ભારત

Gold Price Today:સોનું ખરીદતા પહેલા રેટ ચેક કરો આજે સોનું અને ચાંદી મોંઘા થયા છે

By Gujju Media
3 Min Read
Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યાewrw
ટેકનોલોજી

Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યા, AI અને મોટી બેટરી સાથે ઘણી શક્તિશાળી સુવિધાઓ મળશે

By Gujju Media
3 Min Read
BeFunky collage 42
ગુજરાત

જાણો 4 મે થી ક્યા શું રહશે ચાલુ અને શું રહશે બંધ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

તમારું કુલર પણ આપશે AC જેવી ઠંડક, બસ ફોલો કરો આ 5 સીક્રેટ ટ્રિક્સ!

શું તમારું કુલર ગરમ હવા ફેંકે છે? આ જાદુઈ ટિપ્સ અપનાવો અને મેળવો બરફ જેવી ઠંડક…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?