Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત
હેલ્થ

લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત

Palak Thakkar
Last updated: May 1, 2020 5:56 pm
By Palak Thakkar
3 Min Read
Share
types of body
SHARE

હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બ્યૂટીપાર્લર અને સૂલન જેવી સેવાઓ લાંબા સમયથી બંધ છે. આ સમયે અનેક મહિલાઓને તેમના હાથ અને પગના અનિચ્છનીય વાળની લંબાઇ પરેશાન કરી રહી છે. પહેલા જે મહિલાઓ મહિનામાં એક વાર બ્યૂટીપાર્લર જઇને ક્લીનઅપ કરાવી લેવી હતી.

sugaring a085ac4cde1840a8a1b41a0f5656810b

તે હવે બ્યૂટીપાર્લર બંધ હોવાથી મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે. વળી બજારમાં મળતા હેર રિમૂવીંગ ક્રીમ પણ આઉટ ઓફ સ્ટ્રોક થઇ ગયા છે. જેના કારણે અનેક મહિલાઓને તેમના હાથ અને પગના વેક્સનું શું કરવું અને કેવી રીતે ખાલી સમયમાં પોતાની ત્વચા અને શરીરનું ધ્યાન રાખવું? તેની મુંઝવણ અનુભવે છે.

- Advertisement -

Make Sugar Wax Step 11 Version 2

 

- Advertisement -

જો કે તમારી આ સમસ્યામાં અમે તમારી મદદ કરી શકીએ. તમે ઘરે વેક્સ બનાવી શકો છો. અને લોકડાઉનના ખાલી સમયે વેક્સ કરીને પોતાની ત્વચાનું ધ્યાન રાખી શકો છો. સાથે જ અનિચ્છનીય વાળોથી તમને આમ કરવાથી મુક્તિ મળશે. અને તમને કોમળ ત્વચા મળશે. તો ઘરે વેક્સ બનાવવા માટે નીચેની સામગ્ર નોંધી લો.

bigstock 212666026 scaled
ઘર પર વેક્સ બનાવવા માટે એક પેનમાં બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને એક ચોથાઇ પાણી નાંખો. તમે ઇચ્છો તો આમાં કોઇ એશિશિયલ ઓઇલના બે ટીપા પણ સારી સુંગધ માટે નાંખી શકો છો. તે પછી પેનને ગેસ પર મૂકી. ગેસ ચાલુ કરો. અને પછી એક મોટી ચમચીથી વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણ પણે ઓગળી જાય અને એક ઘટ્ટ સીરપ બની જાય.

BeFunky Collage 1 scaled

- Advertisement -

હવે કોઇ જૂની જીન્સ પડી હોય તો તેને લાંબા લંબચોરસ પટ્ટાના આકારમાં કાપી વેક્સિંગની સ્ટ્રિપ બનાવી લો. જ્યારે વેક્સ થોડો ઠંડો થાય તો એક ફ્લેટ ચમચીની મદદથી તેને સાફ સ્ક્રીન પર લગાવો. અને પછી જીન્સની સ્ટ્રિપથી વિરુદ્ધ દિશામાં ખેંચી વાળને દૂર કરો. પાછળથી તમે આ જીન્સના સ્ટ્રીપ સાબુથી સાફ કરીને ફરીથી વાપરી શકો છો. અને વધેલા વેક્સને કાચની બરણીમાં ભરી બીજી વાર માટે ઉપયોગમાં લઇ શકો છો. બીજી વાર વપરાશ કરતા પહેલા તેને ગેસ પર ગરમ કરી લો.

jpg 28

- Advertisement -
- Advertisement -

સાથે જ આ વાતોનું પણ ધ્યાન રાખો કે પીરિયડ્સ દરમિયાન સ્ક્રીન ખૂબ જ સેન્સિટિવ થઇ જાય છે. તો આ સમયે વેક્સિંગ કરવાનું ટાળો. વધુમાં વાળીની લંબાઇ સારી હોવી જોઇ. અને વેક્સ પહેલા જો કોઇ ક્રીમ હાથ પર લગાવ્યું હોય તો સાબુ અને પાણીથી હાથ બરાબર સાફ કરી લો. અને તમને પરસેવાની સમસ્યા રહેતી હોય તો તમે વેક્સ પહેલા થોડો પાવડર પણ હાથ પર લગાવી શકો છો. વેક્સ કર્યા પછી ફરી એક વાર ત્વચા સાફ કરી. તેની પર મનગમતો ક્રીમ લગાવવાનું ના ભૂલતા. આનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનશે.

જાણો કેમ ખોરાકને વધુ વાર ચાવવાની આદત આયુષ્ય વધારવાનું અસલી રહસ્ય
પેટ અને આંતરડામાં સોજો આવાથી દેખાય છે આવા લક્ષણો, આ દેશી નુશખો કરશે મદદ
ધ્યાનના કેટલા પ્રકાર છે? જાણો કે કઈ ધ્યાન મુદ્રા તમારા માટે બેસ્ટ હોઈ શકે છે
કીમોથેરાપી મોંઘી થતાં સામાન્ય માણસ માટે કૅન્સર સામેની લડાઈ બની વધુ આકરી
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacoronavirusCOVID19lockdonwLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
2e10 pwtrol.jpg.webp
વાહનચાલકો માટે મોટા સમાચાર: E10 પેટ્રોલનું પુનરાગમન, પણ આપવી પડશે વધુ કિંમત!
ટેકનોલોજી
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

goa coronavirus pramod sawant 1587298744 1
ભારત

જ્યાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતનું આ રાજ્ય બન્યું સંપૂર્ણ કોરોના મુક્ત

By Palak Thakkar
2 Min Read
Sprouted Fenugreek 2807.jpg.webp
હેલ્થ

બ્લડ સુગર કંટ્રોલ કરવું છે? બપોરના ભોજન પહેલાં ખાઓ ફણગાવેલી મેથી

By Gujju Media
4 Min Read
media handler 12
જાણવા જેવું

કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?