Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પહેલીવાર પીએમ મોદી 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > પહેલીવાર પીએમ મોદી 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
ભારત

પહેલીવાર પીએમ મોદી 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે

Palak Thakkar
Last updated: May 4, 2020 5:48 pm
By Palak Thakkar
2 Min Read
Share
5612ca8fe1a84ccb3f0012bc42922765
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોન-એલાઈન્ડ મુવમેન્ટ સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં સભ્ય દેશોના તેમના વિસ્તૃત સંકલન અંગે ચર્ચા કરવામાં આવશે અને તેમાં મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર આ સમિતમાં ભાગ લઇ રહ્યા છે.

H2020050387952

જેટલા ડેવલપિંગ રાષ્ટ્રોનું સમૂહ છે જેમાં એશિયા, લેટીન અમેરિકા અને આફ્રિકાના દેશો સભ્ય છે અને તેને યુનાઇટેડ નેશન્સ પછીનું બીજું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવના ઉપક્રમે સંગઠનના સભ્ય દેશોના રાષ્ટ્રપતિઓ અને સરકારના વડાઓની વિશેષ ઓનલાઇન સમિટ બોલાવવામાં આવી છે.

- Advertisement -

qqaqa

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ 2016 અને 2019માં NAMની સમિટ યોજાઈ હતી પરંતુ તેઓએ આમાં ભાગ લીધો ન હતો. આ સમયમાં ભારતના ઉપ રાષ્ટ્રપતિએ ભાગ લીધો હતો. વર્ષ 2012માં તે સમયના વડાપ્રધાન મનમોહન સિંહે નોન-એલાઈન્ડ મુવમેન્ટમાં ભાગ લીધો હતો. આજે સાંજે 4:30 કલાકે યોજાનારી મીટમાં નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ જોડાશે.

- Advertisement -

PM during cabinet meeting

આ નિર્ણયને લીધે કોરોના વાયરસ રોગચાળાને પગલે ભારતની વિદેશ નીતિમાં મોટો બદલાવ આવે છે કે કેમ તેની અટકળો વહેતી થઈ હતી. પીએમ મોદીએ રોગચાળો દૂર કરવા આંતરરાષ્ટ્રીય સહયોગની મહત્તાને વારંવાર રજૂ કરી છે. છેલ્લા બે મહિનામાં ભારતે જી -20, સાર્ક અને બ્રિક્સ સમિટમાં જીવલેણ વાયરસ સામે લડવાની રીતો અને સંયુક્ત રીતે વૈશ્વિક અર્થતંત્રને જીવંત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

- Advertisement -

warriors

જાણકારો મને છે કે, આ મીટીંગ બાદ સભ્ય રાષ્ટ્રો દ્વારા કોરોના સામેની લડતને કઈ રીતે આગળ વધારવી તેના સંદર્ભમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. આ ઉપરાંત તેમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાને કઈ રીતે ફરી સદ્ધર કરાવી તેના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -
YouTube વિડિઓઝની જેમ, Google રિવ્યુઝ લખો અને પૈસા કમાઓ: કેવી રીતે 15,000 ભારતીયોએ 712 કરોડ રૂપિયા ગુમાવ્યા
‘નવા લેબલમાં જૂની પ્રોડક્ટ…’ ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર કટાક્ષ કર્યો
‘મુદ્દો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો નથી, આતંકવાદનો છે’, ખાલિસ્તાની પોસ્ટર પર કેનેડા સામે ભારતની કડક ટિપ્પણી
ચીની નાગરિકે 9 દિવસમાં ભારતમાં 1400 કરોડ લૂંટ્યા! મામલો જાણીને તમને નવાઈ લાગશે
પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, પહેલગામ હુમલા અંગે મોટો નિર્ણય લઈ શકાય છે
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Realme c53
ભારત

Realme C53 vs Motorola Moto G13: કયો ફોન તમારા માટે સારો છે, કિંમતથી લઈને ફીચર્સ સુધી, અહીં બધું જાણો

By Gujju Media
3 Min Read
raga smriti
ભારત

VIDEO: રાહુલ ગાંધી પર લોકસભામાં સાંસદોને ફ્લાઈંગ કિસ કરવાનો આરોપ, જુઓ સ્મૃતિ ઈરાનીએ આ અંગે શું કહ્યું

By Gujju Media
2 Min Read
tamilnadu rupee symbol controversy udaya kumar dharmlingam who designed rupee symbol gives statement
ભારત

રૂપિયાના પ્રતીક પર વિવાદ: ‘₹’ ડિઝાઇન કરનાર વ્યક્તિનું નિવેદન, જાણો તેમણે શું કહ્યું

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?