Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મહામારીમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાત,સેનિટાઈઝરને લઇ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના મહામારીમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાત,સેનિટાઈઝરને લઇ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
જાણવા જેવું

કોરોના મહામારીમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાત,સેનિટાઈઝરને લઇ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Palak Thakkar
Last updated: June 10, 2020 8:14 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 99
SHARE

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરતા થયા છે. હોસ્પિટલોમાં પણ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે જો તમે એમ માનતા હોવ કે હાથ પર સેનિટાઈઝર લગાવવાથી કોરોનાના જંતુઓ મરી જાય છે તો એ ભ્રમ છે.

herbal 3

કારણકે ફૂડ એન્ડ ડ્ર્રગ્સ વિભાગે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જે ચોંકાવનારો છે. રીપોર્ટ મુજબ રાજ્યભરની સરકારી હૉસ્પિટલોમાં વપરાતી દવા અને સેનિટાઇઝરના સેમ્પલ ફેલ થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી છેલ્લા છ મહિનામાં વિવિધ 123 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

- Advertisement -

sanitizer 2

આ સેમ્પલમાંથી 80 સેમ્પલ કસોટીમાં ખરા નથી ઉતર્યાં. આ અંગેની માહિતી ખોરાક અને ઔષધ નિયમનની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે સેમ્પલ નિષ્ફળ થયા છે તેમાંથી મોટાભાગની દવા ગુજરાત મેડિકલ કોર્પોરેશન તરફથી ખરીદવામાં આવી હતી.

- Advertisement -

wash

ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા Covid 19માં નીરવ ફાર્માસ્યુટીકલ પાસેથી હેન્ડ સેનિટાઇઝરની ખરીદી કરવામાં આવી હતી. જેની કુલ બેચમાંથી 14 બેચના સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. મહત્વનું છે કે, નીરવ ફાર્માસ્યુટીકલમાંથી ખરીદવામાં આવતા હેન્ડ સેનિટાઇઝરમાં નિયમ પ્રમાણે આલ્કોહોલનું પ્રમાણ ન હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે અત્યાર સુધી તમે હેન્ડ સેનિટાઇઝર લગાવ્યા બાદ કોરોનાના ચેપનો ખતરો ટળી ગયાનું માનતા હતા તે વાત તમારી મોટી ભૂલ પણ હોઈ શકે છે.

- Advertisement -

sanitizer

 

- Advertisement -
- Advertisement -

 

ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનો ચેપ જે રીતે વધ્યો છે તેનું એક કારણ હલકી ગુણવત્તાનું હેન્ડ સેનિટાઇઝર પણ હોઈ શકે છે. ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીમાંથી ખરીદવામાં આવેલા એન્ટાસિડ, લિક્વિડ બોટલ, બોટલ ચઢાવવાની સિરિજ, એન્ટિબાયોટિક, સર્જરીમાં વપરાતા કોટન જેવી ઘણી બેચ નિષ્ફળ રહી છે

આવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે આ એપ
ગૂગલ મેપમાં ટૂંક સમયમાં સંભળાઈ શકે છે બોલિવુડના આ દિગ્ગજ અભિનેતાનો અવાજ
કોરોનાના આતંકથી વિશ્વભરના અબજોપતિઓની હાલત કથળી, પરંતુ કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં જોવા મળ્યો વધારો
બાળપણી 10 એવી રમતો જે તમે સ્કુલમાં રમ્યા જ હશો.
જાણો કઈ રાશિની ગર્લ્સ હોય છે સૌથી ગ્લેમરસ..!!!
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectCOVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

tata cae2.jpg.webp
નવી Tata Sierra Legend Series થઈ લૉન્ચ: ₹11.99 લાખથી કિંમત શરૂ, નવા વેરિઅન્ટ્સમાં મળશે ખાસ ફીચર્સ
ઓટોમોબાઇલ
8th pay2.jpg.webp
પેન્શન ધારકો માટે મોટા સમાચાર: 8મા પગાર પંચમાં લઘુત્તમ પેન્શન અને DR અંગે શું છે 12 મોટી માંગ?
બિઝનેસ
non veg2.jpg.webp
સુખડી કે મોહનથાળ નહીં, પણ ચિકન-મટન! આ 5 પ્રસિદ્ધ મંદિરોમાં પ્રસાદ તરીકે કેમ વેચાય છે ‘નોનવેજ’?
ધર્મદર્શન
Copy of Satya web temp 5.jpg.webp
તાન્યા શર્માએ છોડી લોકપ્રિય સીરિયલ ‘ઓ હમનાવા તુમ દેના સાથ મેરા’, સામે આવ્યું મોટું કારણ
એન્ટરટેઈન્મેન્ટ
sleep3.jpg.webp
માણસ ઊંઘ્યા વગર કેટલા દિવસ જીવી શકે? જાણો 11 દિવસ સુધી ન ઊંઘવાની ભયાનક અસરો!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

pic 7
જાણવા જેવું

જાણો શા માટે અમૂલ દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ પર થયો વિવાદ,વિવાદ વધતા ટ્વિટરે કરી સ્પષ્ટતા

By Palak Thakkar
2 Min Read
mukesh ambani agencieskf
ટેકનોલોજી

આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 07 25T143225.915
જાણવા જેવુંવિશ્વ

અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ,નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં નહીં મળે પ્રવેશ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?