Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
જાણવા જેવું

લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન

Palak Thakkar
Last updated: July 9, 2020 7:51 pm
By Palak Thakkar
2 Min Read
Share
goa coronavirus 2
SHARE

ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો.

Contents
  • હોટલનું પ્રિબુકિંગ કરી લેવું
  • સલ્ફ ડિકલરેશન
  • કોરોના ફ્રીનું સર્ટિફિકેટ

goa 1 1

તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે ગોવામાં કોરોના મહામારીને પગલે કાયદા પણ કડક થવા જઈ રહ્યાં છે. જો તમે જરા ચૂક કરો તો તમારી મોજમસ્તીનું પ્લાનિંગ સજા પણ બની શકે છે.

- Advertisement -

Goa beautiful beach scaled

હોટલનું પ્રિબુકિંગ કરી લેવું

ગોવા સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગાઈડલાઈન (Guidelines) અનુસાર, હવે ક્યારેય મુસાફરીને ગોવામાં પ્રવેશ કરવા માટે હોટલનું પ્રી-બુકિંગ (Pre Booking) કરવાની જરૂર પડશે.

- Advertisement -

સલ્ફ ડિકલરેશન

હોટલમાં બુકિંગ દરમિયાન તમારે સેલ્ફ ડિકલેરેશન કરવાનું રહેશે કે, તમને કોરોના વાયરસ પોઝિટિવ નથી.

- Advertisement -

કોરોના ફ્રીનું સર્ટિફિકેટ

ગોવા સરકારે કહ્યું કે, ટુરિસ્ટ્સને રાજ્યમાં પ્રવેશ કરવા માટે ડોક્ટર પાસેથી કોરોના ફ્રી હોવાનું સર્ટિફિકેટ (Health Certificate) બતાવવું પડશે. મુસાફરે ગોવામાં મુસાફરી દરમિયાન તે સાથે જ રાખવું પડશે.

846988 goa
તેની સાથે જ રસ્તા, હવાઈ કે જળ માર્ગથી ગોવા પહોંચવા માટે મુસાફરોને થર્મલ સ્કેનિંગમાંથી પસાર થવું પડશે.તમારા હોટલ બુકિંગના કાગળોની પણ તપાસ થશે.જો તમારી પાસે ડોક્ટર દ્વારા જાહરે કરાયેલ કોરોના ફ્રી સર્ટિફિકેટ નહિ હોય તો સ્વૈબ તપાસ કરાવવી પડશે.

- Advertisement -
- Advertisement -

iStock 000026994380XLarge scaled

ગોવામાં થયેલ તપાસમાં પોઝિટિવ આવ્યા તો તમને રાજ્યની અંદર જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 25 માર્ચના રોજ સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાયાની જાહેરાત બાદથી જ ગોવામાં ટુરિસ્ટ્સ માટે મૂકાયેલ પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે. 1 જુલાઈનો રોજ અનલોકની પ્રોસેસ અંતર્ગત ગોવાને પણ ટુરિસ્ટ્સ માટે ઓપન કરી દેવાયું છે.

કોરોના વેક્સિનની શોધમાં આ દેશ નીકળ્યો સૌથી આગળ,શોધી લીધો સૌથી સસ્તો ઈલાજ
તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન
મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં
લો બોલો! આ દેશમાં માછલીઓને કાર ડ્રાઈવિંગની અપાઈ તાલીમ!
ચાર મહિના બાદ શરૂ થયું આ ઍરપોર્ટ,દિવાળી સુધી ઉડી શકે છે આટલી ફ્લાઈટો
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcoronaviruscovid 19GOA
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

IEJAN196 31 03 2018 12 22 44
જાણવા જેવું

લોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર

By Palak Thakkar
1 Min Read
200505 corona vaccine mc 959 3de3f158f250851349419f005936c3d9
જાણવા જેવુંહેલ્થ

કોરોનાની લડતમાં મોટી સફળતા,અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો

By Palak Thakkar
2 Min Read
Arial view at construction site at Chenab Bridge scaled
જાણવા જેવું

ભારતમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ.. આ બ્રિજથી ભારત ફરી એકવાર બનાવશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ..

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?