Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે નવી રીતે ઉજવાશે વિશ્વ યોગ દિવસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે નવી રીતે ઉજવાશે વિશ્વ યોગ દિવસ
ગુજરાત

આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે નવી રીતે ઉજવાશે વિશ્વ યોગ દિવસ

Palak Thakkar
Last updated: June 11, 2020 5:38 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 100
SHARE

કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 21 જૂને ‘વિશ્વ યોગ દિવસ’ આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ જાહેર કાર્યક્રમ યોજાવાના નથી. ત્યારે રાજ્યભરમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર યોગ દિવસની ઉજવણી થશે.

तीसरा अंतरराष्ट्रीय योग दिवस

આ વર્ષે  ‘‘યોગ એટ હોમ યોગા વીથ ફેમિલી’’ તરીકે રાજ્યભરમાં ઉજવીને  કોરોના સંક્રમણ સામે હરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

- Advertisement -

bbmp m

 

- Advertisement -

દેશ તથા વિશ્વમાં કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી  યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી’ની થીમ પર કરવામાં આવશે.

pexels photo 3984348

- Advertisement -

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા.૧૪ જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત  વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.

31 દિવસની લડત બાદ આખરે અમદાવાદની યુવતિએ કોરોના સામે મેળવી જીત
પૂર્વ MP MLAનો પુત્ર પ્રેમિકા માટે ચેઈન સ્નેચર બન્યો, મોંઘા શોખ પૂરા કરવા કરતો હતો લૂંટ
35 વર્ષના યુવકે 70 વર્ષની મહિલા સાથે ફરી આચર્યું દુષ્કર્મ, જામીન પર જેલમાંથી બહાર આવીને કર્યો કાંડ
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
ગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona symptomscovid 19COVID19GUJARAThealth
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
1783857136 Copy of Satya web temp 9.jpg.webp
વરસાદની સાંજને બનાવો ખાસ, આ રીતે તૈયાર કરો હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ
ફૂડ
cholesterol1.jpg.webp
કોલેસ્ટ્રોલ વધવાથી છો પરેશાન? આ ખોરાક લેવાથી LDL થશે ગાયબ!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

910522 movie theatres
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને લઇ મોટા સમાચાર, આ તારીખથી શરૂ થઇ શકે છે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ

By Palak Thakkar
2 Min Read
9992d6cb60874cfebc95e5b99144afa0 1280X720 scaled
ફૂડલાઈફ સ્ટાઈલ

અથાણાંની સીઝનમાં બનાવો કાચી કેરી, લસણ અને આદુનું ઈન્સ્ટન્ટ અથાણું

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 47
ગુજરાત

અમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના,અમદાવાદ એસવીપી હાઉસફુલ, સિવિલ પણ પેક

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?