Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરાયેલું પર્સ તેના માલિકને કરાયું પરત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરાયેલું પર્સ તેના માલિકને કરાયું પરત
જાણવા જેવું

જાણો કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરાયેલું પર્સ તેના માલિકને કરાયું પરત

Palak Thakkar
Last updated: August 10, 2020 12:12 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 10T121109.271
SHARE

મુંબઈની લોકલ ટ્રેન મુંબઈની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. જોકે આ લોકલ ટ્રેનમાં ઘણી વખત મુસાફરોને કડવા અનુભવ તો સારા અનુભવ પણ થતા હોય છે. ખાસ કરીને ચોરીની ઘટના લોકલ ટ્રેનમાં સામે આવતી હોય છે.

TRAINNEWNEW15969237751596923775

ત્યારે 14 વર્ષ પહેલા લોકલ ટ્રેનમાંથી ચોરાયેલુ એક પર્સ તે શખ્સને પરત મળ્યુ હોવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મુંબઈમાં એક શખ્સને તેનું ખોવાયેલુ જુનુ પર્સ આખરે 14 વર્ષ પછી મળ્યુ છે.

- Advertisement -

wallet 1571381332

આ પર્સ 14 વર્ષ પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં ખોવાયુ હતું જેમાં તે સમયે 900 રુપિયા પર્સમાં હતા. વર્ષ 2006માં ખોવાયેલુ આ પર્સ શખ્સને 14 વર્ષ બાદ પરત મળ્યુ છે અને પોલીસે પર્સના માલિકને તેની રકમ પણ પરત કરી છે.

- Advertisement -

local train 01

રેલવે પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, વર્ષ 2006માં સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હેમંત પડળકર નામના મુસાફરનું પાકીટ ચોરાઈ ગયું હતું.

- Advertisement -

Wallet

એ પછી લગભગ 14 વર્ષ બાદ ગત એપ્રિલ મહિનામાં ગવર્મેન્ટ રેલવે પોલીસ-વાશી વિભાગે પાકીટના માલિકને ફોન કરીને એનું પાકીટ મળ્યાની જાણ કરી હતી. જોકે, કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હોવાથી હેમંત પડળકર પાકીટ મેળવવા જઈ શક્યા નહોતા.

- Advertisement -
- Advertisement -

09BGP9AUGUSUP1115970136621597013662
ત્યારબાદ લોકડાઉન હળવું કરાયા બાદ પનવેલમાં જ રહેતા પડળકર વાશી શહેર સ્થિત જીઆરપી ઓફિસે પહોંચ્યા હતા અને રૂપિયા સહિત એમનું પાકીટ એમને પાછું મળ્યું હતું. આ અંગે હેમંત પડળકરે માહિતી આપતા કહ્યું કે પાકીટ ચોરાયું હતું ત્યારે એમાં 900 રૂપિયા હતા.

jpg 2020 08 10T115918.996

 

- Advertisement -

એમાં નોટબંધી પૂર્વે ચલણમાં રહેલી 500 રૂપિયાની એક જૂની નોટ પણ હતી. વાશી જીઆરપી ઓફિસે મને 300 રૂપિયા પાછા આપ્યા છે. એમણે સ્ટેમ્પ પેપરના કામ માટે 100 રૂપિયા કાપી લીધા હતા. બાકીના 500 રૂપિયા જૂની નોટને નવી નોટમાં બદલી કરાયા બાદ મળી જશે.

અનલોક 1થી રાજ્યમાં ફરી ધબકતુ થયું જનજીવન,રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
કોરોનાવાઇરસ આ રીતે પણ પહોંચી શકે છે શરીરના કોઇપણ અંગ સુધી
કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો લેવાયો નિર્ણય
- Advertisement -
TAGGED:#CoronaAlertlocal trainmumbai local train
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 57
ગુજરાત

જાણો કન્ટેનમેન્ટ ઝોનમાં ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તાર

By Palak Thakkar
1 Min Read
Modi 1200
ભારત

જાણો PM મોદીએ સંબોધન દરમ્યાન દેશવાસીઓ પાસે માંગ્યા ક્યા 7 વચનો

By Palak Thakkar
1 Min Read
rhea chakraborty 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી કોલ ડિટેલ આવી સામે,ચોંકાવનારી ઘટના આવી સામે

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?