Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, ફ્લેટની કિંમત જાણી થઇ જશો હેરાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, ફ્લેટની કિંમત જાણી થઇ જશો હેરાન
જાણવા જેવું

આ બિઝનેસમેને ખરીદ્યો ભારતનો સૌથી મોંઘો ફ્લેટ, ફ્લેટની કિંમત જાણી થઇ જશો હેરાન

Palak Thakkar
Last updated: July 15, 2020 11:46 pm
By Palak Thakkar
2 Min Read
Share
Anurang Jain ENDURANCE TECHNOLOGIES 1200x800 1
SHARE

એવું કહેવામાં આવે છે કે દરેકનું પોતાનું એક નાના ઘરનું સ્વપ્ન હોય છે. જો તે ઘરની કિંમત 100 કરોડ હોય તો. જી હા, આપણા દેશના એક સમૃદ્ધ ઉદ્યોગપતિએ મુંબઇમાં 100 કરોડના ખર્ચે બે ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ્સ મુંબઈના પોશ કારમેલ રોડ પર આવેલા છે. આ ઉદ્યોગપતિનું નામ અનુરાગ જૈન છે. અનુરાગ જૈન બજાજ કંપનીના માલિક રાહુલ બજાજના ભત્રીજા છે. તેમની પણ પોતાની ઓટો પાર્ટ્સ કંપની છે.

0049

અનુરાગ જૈને મુંબઇના કાર્મીકલ રોડ પર આવેલા કાર્મીકલ રેસીડેન્સમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ કુલ 6371 ચોરસ ફૂટ છે. જૈને ચોરસ ફૂટ દીઠ 1,56,961 રૂપિયા ચૂકવ્યા છે. જૈનના આ ફ્લેટની અસલ કિંમત 46.43 કરોડ હતી. પરંતુ તેણે રજિસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યુટી ઉમેરીને ભાવ વધારીને 100 કરોડ કરી દીધા હોવાથી તેણે બમણી રકમ ચૂકવવી પડી.

- Advertisement -

6 1

રજિસ્ટ્રીની કિંમત ચોરસ ફૂટ દીઠ 1.56 લાખ રૂપિયા અને સ્ટેમ્પ ડ્યુટી 5 કરોડ રૂપિયા હતી. આ બંને ફ્લેટ ખરીદવા ઉપરાંત તેને એપાર્ટમેન્ટમાં 8 પાર્કિંગ પણ મળી ગયા છે. અનુરાગ જૈન એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કંપની ભારત અને યુરોપમાં ટુ-વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સના ઓટો પાર્ટ્સનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.

- Advertisement -

building

કાર્મીકેલ રેસીડેન્સ 21 માળની ઇમારત છે. તેમાં ફક્ત 28 ફ્લેટ છે. એક ફ્લોર પર માત્ર બે ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેથી લોકોને પુષ્કળ જગ્યા મળે. ફ્લેટોની વચ્ચે 2000 ચોરસ ફૂટની જગ્યા છે. હાલમાં બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. જો કોઈ નિવાસી ઇચ્છે છે, તો બંને ફ્લેટ્સ જોડી એક પણ કરી શકાય છે. દરેક ફ્લેટની એક બાજુથી સમુદ્ર અને બીજી બાજુથી શહેરનું સુંદર દૃશ્ય જોઈ શકાય છે.

- Advertisement -

crp An Enduring Rideઆ બિલ્ડિંગમાં સોલર પેનલ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સીવેરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ છે. આ સિવાય ટેરેસ પર એક વિશાળ બગીચો અને સ્વિંમીંગ પૂલ પણ છે.

કેવી રીતે આપવામાં આવે છે દોષિતોને ફાંસી.. શું છે તેમના નીતિનિયમો ?
૫ દિવસ સુધી કપડા વગર રહે છે અંહીની લગ્ન કરેલી મહિલાઓ
50 લોકોને અપાયો કોરોના વાયરસ રસી Covaxinનો પહેલો ડોઝ,વૈજ્ઞાનિકોએ શરૂ કરી બીજા તબક્કાની તૈયારી
ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે લાગુ પડવામાં આવશે આ કાયદો,34 વર્ષ બાદ 20 જુલાઈએ થશે લાગુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
- Advertisement -
TAGGED:anurang jainanurang jain new housenew house
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Swami narayan
જાણવા જેવું

સ્વામી વિવેકાનંદના 10 અનમોલ વિચારો

By Mitu Prajapati
3 Min Read
01 Low
જાણવા જેવું

સંવિધાનમાંથી મળેલા કાયદા અને અધિકારો, જે સામાન્ય જીવનમાં જાણવા જરૂરી છે.

By Gujju Media
1 Min Read
These banks offer personal loans with the cheapest interest! Check out the list soon
જાણવા જેવું

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?