Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત
જાણવા જેવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેહની મુલાકાતે પહોંચ્યાં,જવાનો સાથે કરી વાતચીત

Palak Thakkar
Last updated: July 3, 2020 12:44 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 2020 07 03T124229.263
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથેના તણાવ વચ્ચે સરપ્રાઇઝ મુલાકાત લેવા લેહ પહોંચ્યા છે. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત પણ લેહ પહોંચ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યાં. અહી પીએમ મોદીએ સીનિયર અધિકારીઓ અને ITBP અને સેનાના જવાનો સાથે વાતચીત કરી.

modi in leh 1 1593751963

પીએમ મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા. પીએમ મોદીએ સેના, વાયુસેના અને ઓફિસરો સાથે સીધી વાતચીત કરી. આ અગાઉ માત્ર CDS બિપિન રાવત મુલાકાતે પહોંચવાના હતા, પરંતુ પીએમ મોદીએ લેહની સરપ્રાઇઝ મુલાકાત લઇને બધાને ચોંકાવી દીધા.

- Advertisement -

911743 modi cds rawat

ભારતીય સરહદ પર જારી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી અહીં પહોંચી જવાનો સાથે મુલાકાત કરી. આ અગાઉ માત્ર ચીફ ઓફ ડિંફેસ સ્ટાફ બિપિન રાવત મુલાકાત લેવા આવવાના હતા.

- Advertisement -

PTI18 05 2020 000186B 1591357804 scaled

મે મહીનાથી ચીન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. સરહદ પર સતત સ્થિતિ ગંભીર બનેલી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ચોંકાવનારી રહી છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથસિંહ લેહની મુલાકાતે જવાના હતા. પરંતું ગુરુવારના રોજ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -
કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી,ખેડૂતો માટે રાહતના સમાચાર
બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય, આ ઘરેલૂ ઉપાય તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા પણ કરશે મદદ
શું તમે જાણો છો વકીલ કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે ?
શું કોરોના વાયરસ પર કાબુ મેળવવા લાગશે 5 વર્ષ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપી ચેતવણી
ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
Kidney 0805.jpg.webp
શું તમને પણ પેટના નીચેના ભાગમાં થાય છે અસહ્ય દુખાવો? જાણો પથરી થવાના મુખ્ય કારણો
લાઈફ સ્ટાઈલ
gillll4.jpg.webp
IND vs ENG 1st ODI: મેચ પહેલા શુભમન ગિલે આપ્યા 5 મોટા અપડેટ, રોહિત-વિરાટ પર પણ આપ્યું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
1783973138 Copy of Satya web temp 18.jpg.webp
શું તમારું WhatsApp સુરક્ષિત છે? સ્કેમર્સથી બચવા માટે તરત જ કરી લો આ સેટિંગ્સ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

jpg 68
જાણવા જેવુંટેકનોલોજી

ટિકટોક યુઝર્સ માટે સારાં સમાચાર,હવે ઈન્સ્ટાગ્રામ લઈને આવ્યું ટિકટોક જેવું ફીચર

By Palak Thakkar
2 Min Read
jpg 3
ગુજરાતહેલ્થ

અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર,એક જ દિવસમાં 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું અમદાવાદ

By Palak Thakkar
2 Min Read
Ant 10
જાણવા જેવું

જો ઘરમાં લાલ કીડીઓ હોય તો…

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?