Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કંપનીઓના નામ પર સિમ કાર્ડ ફ્રોડ વધવાને કારણે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દર 6 મહિને કરાવું પડશે આ કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કંપનીઓના નામ પર સિમ કાર્ડ ફ્રોડ વધવાને કારણે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દર 6 મહિને કરાવું પડશે આ કામ
જાણવા જેવું

કંપનીઓના નામ પર સિમ કાર્ડ ફ્રોડ વધવાને કારણે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દર 6 મહિને કરાવું પડશે આ કામ

Palak Thakkar
Last updated: July 22, 2020 12:44 pm
By Palak Thakkar
2 Min Read
Share
SIM GettyImages 155286601 scaled 1
SHARE

સિમ કાર્ડ વેરિફિકેશનમાં થનાર ફ્રોડને રોકવા માટે દૂરસંચાર વિભાગમાં જથ્થાબંધ ખરીદનાર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશનના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો પ્રમાણે ટેલિકોમ કંપનીને નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે અને 6 મહીનામાં કંપનીનુ વેરિફિરેશન કરાવવું પડશે.

call 71170 1280.original

સિમ કાર્ડ વેરિફિકેશમાં થતાં ફ્રોડને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગમાં બલ્ક બાયર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશનના નિયમો કડક કરી દેવાયા છે. નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીને નવું કનેક્શન આપતા પહેલાં કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે અને દર 6 મહિને કંપનીનું વેરિફિકેશન કરવું પડશે.

- Advertisement -

6588 various sim cards publicdomainpictures

સરકાર અત્યાર સુધી ગ્રાહક વેરિફિકેશનના નિયમોનુ પાલન નહી કરવા પર ટેલિકોમ કંપનીઓ પર 3 હજાર કરોડથી વધારેની પેનલ્ટી લાગી ચૂકી છે. દર 6 મહિનામાં કંપનીની લોકેશનનું વેરિફિકેશન કરાવવુ પડશે. કંપનીના વેરિફિકેશનના સમયે લોંગિટ્યૂડ લાટીટ્યૂડ અરજી ફોર્મમાં નાખવો પડશે. કંપનીએ કનેક્શન ક્યાં કર્મચારીને આપ્યુ છે,તેની જાણકારી પણ આપવી પડશે. નવા નિયમ લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 3 મહિનાનો સમય મળશે.

- Advertisement -

કંપનીઓના નામ પર સિમ કાર્ડ ફ્રોડ વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયએ કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, અગાઉ ટેલિકોમ વિભાગે ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ માટે વેરિફિકેશન દંડના નિયમોમાં રાહતનો નિર્ણય લીધો હતો. દરેક નાની ભૂલ પર ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયા પેનલ્ટી નહીં લાગે.

- Advertisement -

simcards 44

 

- Advertisement -
- Advertisement -

સરકાર અત્યાર સુધી ગ્રાહક વેરિફિકેશનના નિયમોનું પાલન ન કરનાર ટેલિકોમ કંપનીઓ પર 3 હજાર કરોડથી વધુ પેનલ્ટી લગાવી ચૂકી છે. ત્યારે હવે દર 6 મહિને કંપનીના લોકેશનનું વેરિફિકેશન કરવું પડશે. કંપનીના વેરિફિકેશન સમયે લોન્ગિટ્યૂડ લાટીટ્યૂડ અરજી ફોર્મ પર ભરવું પડશે. કંપનીએ કયા કર્મચારીને કનેક્શન આપ્યું છે તેની પણ જાણકારી આપવી પડશે. નવા નિયમ લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 3 મહિનાનો સમય મળશે.

Honor 6X Tip SIM MicroSD

ટેલિકોમ વિભાગે ગ્રાહક વેરિફિકેશનના નિયમ સરળ કરી દીધા છે. વિભાગે પેનલ્ટીના નિયમોમાં પણ છૂટ આપી છે. હવે માત્ર અમુક જ કિસ્સાઓમાં 1 લાખ રૂપિયાની પેનલ્ટી લાગશે. પહેલાં કંપનીને ગ્રાહક અરજી ફોર્મમાં દરેક ભૂલ પર 1000થી 50000 રૂપિયા સુધી પેનલ્ટી આપવી પડતી હતી.

- Advertisement -
કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
ભારતમાં સ્વદેશી વેક્સિન પર મળ્યા સારા સમાચાર,સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ કરી આપ્યા સંકેત
લોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
તમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો
- Advertisement -
TAGGED:sim card new rules
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 07T231826.243
જાણવા જેવુંસ્પોર્ટ્સ

ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર,ભારતમાં રમાશે 2021નો ટી-20 વર્લ્ડ કપ

By Palak Thakkar
1 Min Read
fast food
જાણવા જેવું

૮૪.૬૮% લોકો ઘેર જમતા જ નથી !! ખાણી-પીણીની મિજબાનીથી ઉજવે છે

By Gujju Media
4 Min Read
lohagad2
જાણવા જેવુંટ્રાવેલ

જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?