Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે બોલિવૂડ પર રાજ કરી રહી છે આ અભિનેત્રી, બાળપણની ફોટાઓ જોઈને લોકો ઓળખી પણ ન શક્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આજે બોલિવૂડ પર રાજ કરી રહી છે આ અભિનેત્રી, બાળપણની ફોટાઓ જોઈને લોકો ઓળખી પણ ન શક્યા
બોલીવુડ

આજે બોલિવૂડ પર રાજ કરી રહી છે આ અભિનેત્રી, બાળપણની ફોટાઓ જોઈને લોકો ઓળખી પણ ન શક્યા

Aryan Patel
Last updated: January 24, 2022 3:23 pm
By Aryan Patel
3 Min Read
Share
kirti sanon childhood 22 1 2 2
SHARE

બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં આજની પેઢીમાં ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ છે. બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં એક પછી એક નવા કલાકારો પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા તારલા બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું છે. બોલિવૂડ ઉદ્યોગમાં દર વર્ષે સેંકડો લોકો પોતાનું નસીબ અજમાવતા હોય છે, જોકે માત્ર એકનું જ નસીબ ચમકે છે. આમાં કેટલાક સફળ થાય તો કેટલાક સફળતા મેળવી શકતા નથી.

KritiSanon 22 1 2 1

આ સમયે બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા અભિનેત્રીઓ એવા છે, જેમણે ઘણી સારી ફિલ્મો આપી છે અને હંમેશા ચાહકોમાં સોશિયલ મીડિયા અવારનવાર ચર્ચાનો વિષય રહે છે. આ બધી જ અભિનેત્રીઓની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ઘણીવાર આ અભિનેત્રીઓના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવે છે. હાલમાં અભિનેત્રીનો બાળપણનો ફોટો ખૂબ ચર્ચામાં છે. જોકે બહુ ઓછા લોકો તે અભિનેત્રીને ઓળખી શકતા હોય છે. આ માસૂમ અને પ્યારી છોકરીને ઓળખવી એ દરેકના હાથમાં નથી.

- Advertisement -

kriti sanon 1

આ નાની બાળકી આજે બોલીવુડ ફિલ્મ ઉદ્યોગનું ખૂબ મોટું નામ છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમના અભિનયની સાથે તેમણે પોતાની સુંદરતાથી તેના ચાહકોનું દિલ પણ જીતી લીધું છે અને પોતાની અનોખી છાપ છોડી છે. તો જો તમે આ અભિનેત્રીને ઓળખી શક્યા નથી, તો આ માસૂમ દેખાતી છોકરી છે અભિનેત્રી કૃતિ સેનન.

- Advertisement -

kirti sanon childhood 22 1 2 1

કૃતિ સેનન બહુ ઓછા સમયમાં બોલીવુડ ફિલ્મ ઉદ્યોગનું મોટું નામ બની ગયા છે. આજના સમયમાં તેમને ફિલ્મી દુનિયા ખૂબ સરળ નામના મળી છે. કૃતિ આજે જેટલા સુંદર છે, તે બાળપણમાં પણ એટલાજ સુંદર હતા. તમે ફોટામાં જોઈ શકો છો કે તે પણ ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે કેમેરામાં પોઝ આપી રહ્યા છે. જાણે તે કહેતાં હોય કે મોટા થયા પછી પણ મારે કેમેરાનો સામનો કરવો પડશે અને તેમણે તે બતાવી પણ દીધું છે.

- Advertisement -

270322628 1132918470782818 3467852548353771583 n e1642859853582

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ 1990ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેણી 31 વર્ષના છે. કૃતિ વર્ષ 2014થી બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે, તેમણે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘હીરોપંતી’થી બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં તેમના વિરુદ્ધ ટાઇગર શ્રોફે કામ કર્યું હતું. ટાઇગરની પણ આ પ્રથમ ફિલ્મ હતી.

- Advertisement -
- Advertisement -

kriti sanon 3 1 e1642859881243 700x785 1

કૃતિની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ‘બરેલી કી બરફી’, ‘પાનીપત’, ‘લુકા છુપી’, મિમી, ‘ભેડિયા’, ‘શહેજાદા’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે.’ ‘ગણપથ’, ‘આદિપુરુષ’ અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ વગેરેનો સમાવેશ થાય છે.

એક જ સુપરસ્ટાર બે અભિનેત્રીઓના પ્રેમમાં પાગલ હતા શિલ્પા-રવીના, બ્રેકઅપ થતાં રડી પણ ન શક્યાં.
કેટરીનાનો ડ્રીમ પોજેક્ટ ‘કે બ્યૂટી’ થયો લોન્ચ
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
બોલિવુડની આ અભિનેત્રીએ રિલેશનશિપ કર્યુ ઓફિશિયલ,સોશિયલ મિડિયા પર શેયર કરી ફોટો
ખોટા સમયે કેમેરામાં કેદ થઇ આ સુંદર અભિનેત્રીઓ,, તસ્વીરો જોઈને હસવું આવશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

Release date of Drishyam-2 announced! Once again, Ajay and Tabu will make a fuss
બોલીવુડ

દ્રશ્યમ-2ની રિલીઝ ડેટ થઇ જાહેર! ફરી એકવાર અજય અને ટબુની જોડી મચાવશે ધમાલ

By Subham Agrawal
1 Min Read
irfan 5
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાણો ઈરફાન ખાનના નિધન બાદ દૂરદર્શને કરી કઇ મોટી જાહેરાત

By Palak Thakkar
1 Min Read
oo antava 16 1 22 1 700x377 1
બોલીવુડ

બોલિવૂડ એક્ટ્રેસ કોઈ ફિલ્મ માટે એટલી ફી નથી લેતી જેટલી સામંથા આઈટમ ડાન્સ માટે લે છે.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?