Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે! આ સુપરસ્ટાર સાથે કામ કરશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે! આ સુપરસ્ટાર સાથે કામ કરશે
બોલીવુડ

મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે! આ સુપરસ્ટાર સાથે કામ કરશે

Subham Agrawal
Last updated: June 22, 2022 8:04 pm
By Subham Agrawal
2 Min Read
Share
Mahendra Singh Dhoni will enter the film world! This will work with superstars
SHARE

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ થી દૂર થઈ ચૂક્યા છે. M.S ધોની ઈન્ડિયન પ્રિમિયર લીગમાં દેખાઈ છે. જ્યાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનાના કેપ્ટન છે. પરંતુ ક્રિકેટ સિવાય M.S ધોની ઘણી નવી ફિલ્ડમાં પોતાનો હાથ અઝમાવી રહ્યાં છે. આ વખતે M.S ધોની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લેવા જઈ રહ્યાં છે.

Mahendra Singh Dhoni will enter the film world! This will work with superstars

M.S ધોની ફિલ્મ પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે. અને તેઓ સાઉથના સુપર સ્ટાર થાલાપી વિજયની સાથે ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. એક રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે. કે, કોલીવુડમાં M.S ધોની ની જોરદાર એન્ટ્રી થઈ રહી છે. એટલું જ નહી આશા કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મમાં ધોની કૈમિયો પણ કરી શકે છે

- Advertisement -

Mahendra Singh Dhoni will enter the film world! This will work with superstars

M.S ધોનીએ જાતે જ સાઉથ સુપરસ્ટાર વિજયને ફોન કરીને તેમને આ ફિલ્મ કરવા માટે કહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, હવે વિજય આ ફિલ્મ પાક્કી કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સથી M.S ધોનીનો સંબંધ એક દશક જુનો છે. એવામાં તે તમિલનાડુંમાં ઘણા પોપ્યુલર છે. આજ  કારણ છે કે, M.S ધોનીને થાલા એટલે કે, લીડર કહેવામાં આવે છે. આ પહેલા M.S ધોનીની જીવન પર બનેલી ફિલ્મ MS Dhoni The Untiold Storyમાં M S ધોનીના જ પૈસા લગાવવામાં આવ્યાં હતાં.

- Advertisement -

Mahendra Singh Dhoni will enter the film world! This will work with superstars

જો ક્રિકેટની વાત કરીએ તો માનવામાં આવી રહ્યું છે કે, M S ધોની વર્ષ 2023માં છેલ્લી વાર આઈપીએલ રમશે. આઈપીએલ 2022ના વખતે તેમને પુછવામાં આવ્યું હતું કે, કે તેઓ ક્યારે છેલ્લી મેચ રમશે.ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની છેલ્લી મેચ ચેન્નાઈમાં જ રમાશે.

દૂધની જેમ ગૌરી છે બોલીવુડની આ 5 અભિનેત્રી, નંબર 4નું હતું અંડરવર્લ્ડ સાથે કનેક્શન
નવેમ્બરમાં જ શ્રદ્ધા અને આર્યના લગ્ન થયા હતા, હવે સોશિયલ મીડિયા પર કહ્યું કે, પતિ તેના એકાઉન્ટને અનફોલો કરે.
સારા અલી ખાનાએ એક મહિનામાં બીજી વખત મહાકાલના દરે ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કર્યો, માતા અમૃતા પણ સાથે દેખાયા.
કિયારા અડવાણીએ ગર્ભાવસ્થાની જાણ થતાં જ આ મોટી ફિલ્મ છોડી દીધી! મેકર્સ નવી હિરોઈન શોધી રહ્યા છે
સુશાંત સિંહની આત્મહત્યા કેસને લઇ મહત્વના સમાચાર,મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન
- Advertisement -
TAGGED:dhoni enter bollywooddhoni make moviemahendra sinh dhoniwork with actor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Ibrahim Ali Khan 6
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી

By Palak Thakkar
2 Min Read
1771955971 dharmishtha 1 15.jpg.webp
બોલીવુડ

‘ધ કેરળ સ્ટોરી 2’ પર સંકટ? શુક્રવારે રિલીઝ પહેલા કેરળ હાઈકોર્ટ પોતે જોશે ફિલ્મ, વિવાદ વધતા લેવાયો નિર્ણય

By Gujju Media
3 Min Read
5d8ef6972100005b00fcab6d
બોલીવુડ

બોલિવૂડ માટે સૌથી ચોંકાવનારા સમાચાર, પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?