Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 200 વર્ષથી સમુદ્રના તળિયે પડેલ ”$17 બિલિયનનું સોનું મળી આવ્યું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > 200 વર્ષથી સમુદ્રના તળિયે પડેલ ”$17 બિલિયનનું સોનું મળી આવ્યું
જાણવા જેવું

200 વર્ષથી સમુદ્રના તળિયે પડેલ ”$17 બિલિયનનું સોનું મળી આવ્યું

Subham Agrawal
Last updated: June 23, 2022 6:50 pm
By Subham Agrawal
2 Min Read
Share
200 17 billion worth of gold has been found lying at the bottom of the ocean for 200 years
SHARE

બે સમુદ્રી જહાજ જે તાજેતરમાં જ જાણિતા ડૂબેલા સૈન જોસ યુદ્ધ જહાજના કાટમાળ પાસે મળ્યું હતું તેમાં 17 બિલિયન ડોલરનું સોનું લદાયેલું જોવા મળ્યું છે. ન્યૂઝવીકમાં છપાયેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. 62 બંદૂકોવાળા સૈન જોસ બ્રિટિશ સેનાએ 1708 માં ડૂબેલું હતું. વર્ષ 2015 માં આ મળ્યું હતું અને સ્પેનની સરકારે એક નવા ફૂટેજ રિલીઝ કરી બતાવ્યા હતા કે આ જહાજના કાટમાળમાં સોનું અને બીજી મૂલ્યવાન વસ્તુઓ લદાયેલી હતી. આ વીડિયો રિમોટ કંટ્રોલવાળા વ્હીકલ વડે રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેમાં દેખાય કે એક હોડી અને એક જહાજ મુખ્ય યુદ્ધજહાજની પાસે દેખાય છે.

200 17 billion worth of gold has been found lying at the bottom of the ocean for 200 years

બંને જહાજ 200 વર્ષ જૂના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વોશિંગટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં આ જણાવ્યું છે. રિમોટ વડે ઓપરેટ થનાર પાણી નીચેના વાહનને દેશના કેરેબિયન તટથી 3,100 ફૂટ નીચે મોકલવામાં આવ્યું હતું. વાદળી અને લીલા રંગની તસવીરોમાં સોનાના સિક્કા, માટલા અને બિલકુલ સારી અવસ્થામાં પ્રોક્લેનના કપ જોવા મળે છે જે સમુદ્રના તળિયે ફેલાયેલા છે.  સદીઓ સુધી સમુદ્રની નીચે રહેવા છતાં જહાજનો એક ભાગ બિલકુલ સાજો છે. એક તોપ પણ સમુદ્રના તટ પર જોવા મળી રહી છે અને વિવિધ પ્રકારના માટીના વાસણોથી દૂર છે.

- Advertisement -

200 17 billion worth of gold has been found lying at the bottom of the ocean for 200 years

અધિકારીઓએ જણાવ્યું કે નૌસેના અને સરકારના પુરાતત્વ વૈજ્ઞાનિક તેમના મૂળ સ્થાનને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇવાન ડુક્કેએ કહ્યું ‘અમારો પ્રયત્ન છે કે તેને નિકાળવામાં આવે અને ભવિષ્યની શોધ માટે એક સતત નાણા પોષણની વ્યવસ્થા કરવામાં આવે. એક પ્રકારે અમે આ ખજાનાની રક્ષા કરી રહ્યા છીએ. સૈન જોસ જહાજના કાટમાળને પવિત્ર જહાજનો કાટમાળ પણ કહેવામાં આવે છે, કારણ કે આ જહાજ સમુદ્રમાં ખોવાયેલા કિંમત સામાન કરતાં વધુ સામાન લઇ જઇ રહ્યો હતો.

- Advertisement -
જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..
કોરોના બિમારીથી જોડાયેલા એક રિસર્ચરની ગોળી મારીને કરાઇ હત્યા
લોકડાઉનમાં અક્ષય તૃતીયાનાં પર્વ ઘરે બેઠા જ બેસ્ટ ઓફરમાં ખરીદો સોનું
ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ
જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…
- Advertisement -
TAGGED:200 year old shipgoldgold foundgold found in sea
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Fake Milk
જાણવા જેવુંફૂડલાઈફ સ્ટાઈલહેલ્થ

શું તમારૂ દૂધ નકલી તો નથી ને: આ રીતે ચકાસણી કરો ઘરે બેઠા

By Gujju Media
3 Min Read
શ્રાવણ
જાણવા જેવું

શું તમે આ શ્રાવણ માસમાં વ્યસ્ત છો? તો અપનાવો આ સૌથી સરળ ઉપાય: શિવજી થશે પ્રસન્ન

By Gujju Media
1 Min Read
GettyImages 1209903128.0
જાણવા જેવુંહેલ્થ

શું સેનિટાઇઝર કોરોના વાયરસને મારે છે?? જાણો કોરોના વાયરસ સામે લડવા સેનિટાઇઝર કેટલુ ઉપયોગી

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?