Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બે લગ્ન તૂટ્યા પછી આમિર ખાનને પહેલો પ્રેમ યાદ આવ્યો! જાણો શું બોલ્યો જાહેરમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બે લગ્ન તૂટ્યા પછી આમિર ખાનને પહેલો પ્રેમ યાદ આવ્યો! જાણો શું બોલ્યો જાહેરમાં
બોલીવુડ

બે લગ્ન તૂટ્યા પછી આમિર ખાનને પહેલો પ્રેમ યાદ આવ્યો! જાણો શું બોલ્યો જાહેરમાં

Subham Agrawal
Last updated: June 30, 2022 2:19 pm
By Subham Agrawal
2 Min Read
Share
After two marriages broke up, Aamir Khan remembered his first love! Learn what is said in public
SHARE

હાલમાં ફીર ના એસી રાત આએગીના ગીત લોન્ચિંગ દરમ્યાન આમિરે ગીતની થીમને ધ્યાનમાં રાખીને પોતાના પ્રથમ પ્રેમને યાદ કર્યો. અભિનેતાએ કહ્યું કે આ એ સમય હતો જ્યારે હું ટેનિસ રમતો હતો તે પણ મારી સાથે તે ક્લબમાં હતી અને એક દિવસ મને ખબર પડી કે તે તેના પરિવારની સાથે દેશ છોડીને જતી રહી છે તે સમયે ખૂબ દુ:ખી થયો હતો. મુશ્કેલ વાત એ છે કે તે જાણતી નહોતી કે હું તેને પસંદ કરતો હતો. તેનાથી બસ એક સારી વસ્તુ થઇ કે હું વધુ સારો ટેનિસ ખેલાડી બની ગયો. બાદમાં થોડા વર્ષો બાદ મેં રાજ્ય કક્ષાની ચેમ્પિયનશીપમાં ટેનિસ રમી અને નેશનલ લેવલ ચેમ્પિયન બની ગયો.

After two marriages broke up, Aamir Khan remembered his first love! Learn what is said in public

મહત્વનું છે કે લાલ સિંહ ચડ્ઢાનુ ટ્રેલર રિલીઝ થયુ છે. પ્રશંસકોને આ ટ્રેલર ખૂબ પસંદ આવ્યું. આ ફિલ્મ પહેલા રીલીઝ થઇ ગઇ હોત પરંતુ લૉકડાઉનને પગલે તેની રીલીઝ ડેટને ઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે તેની રીલીઝ ડેટ 11 ઓગષ્ટ રાખવામાં આવી છે અને આમિર આ ફિલ્મનુ જોરશોરથી પ્રમોશન કરી રહ્યાં છે.

- Advertisement -

After two marriages broke up, Aamir Khan remembered his first love! Learn what is said in public

આમિર ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની રીલીઝ માટે તૈયાર છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગષ્ટથી થિયેટરોમાં રીલીઝ થશે. આમિર સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિલીઝ પહેલા નિર્માતા ફિલ્મનુ નવુ ગીત જાહેર કરી રહ્યાં છે અને દર્શકો દ્વારા પણ ખૂબ પસંદ કરાઈ રહ્યાં છે.

- Advertisement -
અનુષ્કા-વિરાટની દીકરીના ફોટાઓ થયા વાઈરલ, ઈચ્છા ન હતી, ત્યારે વામિકાનો ચહેરો આવ્યો બધાની સામે.
હવે ગબ્બર આવ્યો મેદાનમાં, ટ્રાફિક રૂલ્સ ફોલો નહિ કરો તો ગબ્બર થશે નારાજ
લગ્ન વગર પ્રેગ્નેટ થઇ બોલિવુડની આ એક્ટ્રેસ, ફિલ્મ મિમીમાં સેરોગેટ મધરની ભુમિકામાં જોવા મળશે કૃતિ સેનન
આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
પૂર્વ પત્ની સુઝાન ખાનના પિતા સંજય ખાનની બર્થડે પાર્ટીમાં પોહચ્યા હૃતિક રોશન, જુઓ સુંદર ફેમિલી ફોટો.
- Advertisement -
TAGGED:amir khanphir na aisi raat aayegisong launching
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T084814.107.jpg.webp
IBMના નબળા પરિણામોથી ઇન્ફોસિસ અને વિપ્રોના ADR તૂટ્યા, જાણો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સહિતના કયા શેરો પર જોખમ?
શેરમાર્કેટ
Surya gochar 0605.jpg.webp
સૂર્યનું કર્ક રાશિમાં મહાગોચર, આ ૪ રાશિઓ પર દેવી લક્ષ્મી વરસાવશે અપાર કૃપા
ધર્મદર્શન
NTR2.jpg.webp
શું જૂનિયર NTR રાજનીતિમાં આવશે? અભિનેતાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 78.jpg.webp
શું તમે પણ પાવ ભાજીના શોખીન છો? તો વરસાદમાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી બેસ્ટ પાવ ભાજી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Soni Razdan.jpg.webp
બોલીવુડ

સોનમ વાંગચુકની અડગ લડત પર સૌની નજર: આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને કરી હડતાળ સમાપ્ત કરવાની અપીલ

By Gujju Media
5 Min Read
84157249 801648453682965 6809593470547385611 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડની આ અભિનેત્રીના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 07T165606.126
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મનોરંજન ઉદ્યોગ માટે રાહતના સમાચાર, હવે 65થી વધુની ઉંમરના કલાકારો કરી શકશે શૂટિંગ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

Creta થી લઈને i20 સુધી, હ્યુન્ડાઈની આ કારો પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમતમાં વધારા…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?