Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મૃત્યુના 2 અઠવાડિયા પહેલા શરુ થાય છે ડેથ પ્રક્રિયા! સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મૃત્યુના 2 અઠવાડિયા પહેલા શરુ થાય છે ડેથ પ્રક્રિયા! સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
જાણવા જેવું

મૃત્યુના 2 અઠવાડિયા પહેલા શરુ થાય છે ડેથ પ્રક્રિયા! સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Subham Agrawal
Last updated: July 12, 2022 5:09 pm
By Subham Agrawal
3 Min Read
Share
Death process begins 2 weeks before death! A shocking revelation in research
SHARE

આ દુનિયામાં જન્મ લીધા બાદ તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેને કોઈ ટાળી શકતું નથી. પણ શું મૃત્યુ પહેલા કોઈ આ વાતનો અહેસાસ કરી શકે છે? જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તે વ્યક્તિને શું સંકેત આપે છે? આ બધા પ્રશ્નોના જવાબો ઘણીવાર આપણા બધાના મનને સતાવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ વિશે કેટલાક સંશોધન કર્યા છે. જેના પરિણામો દર્શાવે છે કે મૃત્યુ આવતા પહેલા કેટલાક ઇશારા કરે છે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, આ અનુભૂતિ નથી થતી. પરંતુ સામાન્ય રીતે મૃત્યુની તૈયારી બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે.

Death process begins 2 weeks before death! A shocking revelation in research

આકસ્મિક મૃત્યુના કિસ્સામાં અગાઉથી કંઈપણ અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ દર્દીઓના કિસ્સામાં તેના વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. મૃત્યુ પહેલા દર્દીઓ સાથેના તેમના અનુભવોના આધારે ડૉક્ટરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે મૃત્યુ પહેલા વ્યક્તિ શું અનુભવે છે. ડૉક્ટરોનું માનવું છે કે મૃત્યુની પ્રક્રિયા હૃદયના ધબકારા બંધ થવાના લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે અને પછી તે દિવસ આવે છે જ્યારે વ્યક્તિ દુનિયાને અલવિદા કહે છે.

- Advertisement -

Death process begins 2 weeks before death! A shocking revelation in research

એક રિપોર્ટ અનુસાર પેલિએટિવ કેર ડોકટરો તેમની સામે સેંકડો લોકોને મરતા જુએ છે. તેમાંથી એક ડૉક્ટરે જાહેર કર્યું છે કે મૃત્યુ પહેલા વ્યક્તિ કેવું અનુભવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યારે તેનું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને તેના મનમાં શું ચાલી રહ્યું છે. નિષ્ણાંતો પાસે આ પ્રક્રિયા વિશે મર્યાદિત માહિતી છે, પરંતુ સત્ય એ છે કે મૃત્યુ તે વ્યક્તિની રાહ જોઈ રહ્યું છે જેનું મૃત્યુ થઈ ગયું છે.

- Advertisement -

Death process begins 2 weeks before death! A shocking revelation in research

લિવરપૂલ યુનિવર્સિટીના સંશોધક સીમસ કોયલે એક આર્ટિકલમાં મૃત્યુની પ્રક્રિયા વિશે વાત કરી છે. આમાં તે સમજાવે છે કે મૃત્યુની પ્રક્રિયા મૃત્યુના બે અઠવાડિયા પહેલા શરૂ થાય છે. તે સમયે લોકોની તબિયત બગડવા લાગે છે. આ સાથે સામાન્ય રીતે ચાલવા અને ઊંઘવામાં પણ તકલીફો આવવા લાગે છે. જ્યારે તે ઊંઘે છે. ત્યારે તે ઘણીવાર ચોંકીને જાગી જાય છે. તેણે વધુમાં જણાવ્યું કે જીવનના અંતિમ દિવસોમાં ગોળીઓ ગળવી અથવા તો ખાવાનું કે કંઈપણ પીવું મુશ્કેલ થઈ જાય છે.

- Advertisement -

Death process begins 2 weeks before death! A shocking revelation in research

સીમસે કહ્યું કે આ તે સમય છે જ્યારે કોઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અમે સામાન્ય રીતે વિચારીએ છીએ કે તેનો અર્થ એ છે કે તેમની પાસે જીવવા માટે માત્ર બે થી ત્રણ દિવસ બાકી છે. જો કે, ઘણા લોકો એક દિવસમાં આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. કેટલાક મૃત્યુ પામતા પહેલા લગભગ એક અઠવાડિયા સુધી મૃત્યુના ચરણમાં દેખાય છે. જે સામાન્ય રીતે પરિવારો માટે ખૂબ જ પીડાદાયક હોય છે. મૃત્યુ પહેલા અલગ-અલગ લોકો સાથે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ચાલતી હોય છે અને આવી સ્થિતિમાં તેમની સચોટ આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે.

- Advertisement -
- Advertisement -
ગુજરાતના આ શહેરોમાં 24 તારીખ સુધી લદાયો કર્ફ્યૂ
કોરોના કહેર વચ્ચે આવ્યા એક સારા સમાચાર,આજથી શરૂ થઇ રહી છે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું બુકિંગ
જાણો કયા દેશમાં કઇ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે?
આ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન
મનોરંજન દુનિયા માંથી મોટા સમાચાર,Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18 થયે મર્જ, ડિઝની-સ્ટારને મળશે જોરદાર ટક્કર
- Advertisement -
TAGGED:deathdeath singhReportresurch
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Once upon a time, mice were like mules! Weight loss will be followed by fatigue and constant tiredness
જાણવા જેવું

એક જમાનામાં ખચ્ચર જેવડા હતા ઉંદર! વજન સાંભળી ખાઈ જશો ચક્કર

By Subham Agrawal
3 Min Read
BeFunky collage 88
જાણવા જેવુંટેકનોલોજી

ફોન ઉત્પાદક કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

By Palak Thakkar
1 Min Read
Fake News 1
જાણવા જેવું

PubG ગેમ રમવા પર ‘ગુજરાતમાં પ્રતિબંધ’. શું છે હકીકત…

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?