Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ જાહેર કર્યો વિડિયો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ જાહેર કર્યો વિડિયો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી
જાણવા જેવુંહેલ્થ

ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ જાહેર કર્યો વિડિયો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી

Chintan Mistry
Last updated: March 24, 2020 8:38 am
By Chintan Mistry
1 Min Read
Share
106384546 1581425379907gettyimages 1200005193 scaled
SHARE

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 500થી પણ વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે તો સામે ભારત સરકારના ઝડપથી લેવામાં આવી રહેલ નિર્ણયો અને આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે કોરોના પોઝિટિવ કેસના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. Coronavirus cases India 1વિશ્વભરને પોતાના ભરડામાં લઇને કચકચાવી રહેલા કોરોના વાયરસને કારણે સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી છે. આ કારણે ઘણા લોકો હવે શારીરિક કરતાં માનસિક રીતે વધારે પરેશાન રહેવા લાગ્યા છે. આવા સમયમાં ભારતીયોને યોગ્ય કાળજી લેવા પ્રોત્સાહિત કરનારા એક સમાચાર પણ આવ્યા છે.corona pti new મૂળ આગ્રાના નિવાસી વિકાસ સારસ્વતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક આશા જગાવનારો વિડિઓ પોસ્ટ કર્યો છે. આ વિડિઓ ભારતના સૌપ્રથમ કોરોના પોઝિટિવ દર્દી ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી અમિત કપૂરનો છે. અમિત કપૂર હવે કોરોનાના પ્રકોપમાંથી સંપૂર્ણ પણે ઉગરી આવ્યા છે. આ સાથે તેમના પરિવારના અન્ય  સભ્યોની પણ સુ:ખદ રિકવરી થઇ ગઇ છે. જુઓ કોરોનાના પ્રકોપમાંથી સંપૂર્ણ ઉગરી આવેલ અમિત કપૂરે શું કહ્યું….

"જયારે વિકસિત દેશો એમના દેશને ન બચાવી શક્યા તો ભારતમાં ફેલાઈ ગયો તો આપણે કેવી રીતે બચાવી શકીશું"

આ શબ્દો છે દેશમાં સૌ પ્રથમ #coronavirus થી પીડિતોમાંના એક અમિત કપૂર(આગ્રા)નાં જે હવે બિલકુલ સાજા થઇ ગયા છે.સાંભળો તે શું કહે છે

@GujHFWDept @CMOGuj @InfoGujarat @PIBAhmedabad pic.twitter.com/VK7jzLuydR

— DD News Gujarati (@DDNewsGujarati) March 23, 2020

ભૂલથી પણ ના ખોલશો કોરોના વાયરસની આ વેબસાઈટ્સ.. તમારો ફોન કે લેપટોપ થઈ શકે છે હેક..
ઠંડીની મોસમમાં આ રોગને નજરઅંદાજ ન કરો! જાણો કેવી રીતે રાખશો પોતાનું ધ્યાન અને શું છે સૌથી મોટો ખતરો?
રેબિટ ફીવર ઝડપથી ફેલાઈ રહ્યો છે, આવા 10 લક્ષણો દેખાતા આ રીતે કરો તેનાથી બચાવ
સતત અફારો રહેવો એ માત્ર ‘ગેસ’ નથી: ડોક્ટરોએ દર્શાવ્યા ઓવેરિયન કેન્સરના આ ચેતવણીરૂપ લક્ષણો
કેન્સર સામે લડવામાં હળદર કેટલી અસરકારક? જાણો ઉપયોગ કરવાની સાચી રીત જેથી મળે પૂરો ફાયદો
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaindiacoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 29
Uncategorized

એક્ટર વરુણ ધવને લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માનાવ્યો પોતાનો બર્થડે

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 2020 08 05T105034.257
ભારત

આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના

By Palak Thakkar
2 Min Read
mix dry fruits
હેલ્થ

ડ્રાયફૂટ શરીર માટે ઘણા ફાયદાકારક

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?