Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેશમાં કોરોના બની શકે છે મોટો ખતરો, રાજ્ય સરકારોની ભૂલના કારણે કોરોનાનો ખતરો વધ્યો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > દેશમાં કોરોના બની શકે છે મોટો ખતરો, રાજ્ય સરકારોની ભૂલના કારણે કોરોનાનો ખતરો વધ્યો
જાણવા જેવુંહેલ્થ

દેશમાં કોરોના બની શકે છે મોટો ખતરો, રાજ્ય સરકારોની ભૂલના કારણે કોરોનાનો ખતરો વધ્યો

Chintan Mistry
Last updated: March 27, 2020 3:33 pm
By Chintan Mistry
1 Min Read
Share
corona 1
SHARE

ચીનથી શરુ થયેલા આ વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે….આ વાયરસનો ફેલાવો શરુ થતાં જ વિદેશમાં વસતા ભારતીયો ધીમે ધીમે વતન પરત ફરી રહ્યા હતા…ત્યારે છેલ્લા બે મહિનામાં વિદેશથી આવેલા લોકોમાં કોવિડ-19ની તપાસમાં મોટી બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.image 2કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં 15 લાખ યાત્રી વિદેશથી ભારત આવ્યા, જોકે આ તમામની કોવિડ19ની તપાસ કરવામાં આવી નથી. કોવિડ 19ની તપાસ થયેલ લોકોના રીપોર્ટ અને કુલ યાત્રીકોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.in coronavirus india 0કોરોના વાયરસના સંક્રમણને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓ વચ્ચે કેબિનેત સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિદેશથી ભારત પાછા ફરેલા મુસાફરોની દેખરેખ રાખવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.  તેમણે રાજ્ય સરકારોને કહ્યું છે કે, 18 જાન્યુઆરી થી 23 માર્ચ વચ્ચે 15 લાખથી વધારે મુસાફરો વિદેશમાંથી ભારત આવ્યા છે, પરંતુ તેમની દેખખેરમાં અંતર છે. જે આપણી કોરોના વાયરસ સામેની લડાઈને અસર પહોંચાડી શકે છે.

ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો,સ્વીટ એન્ડ સ્પાઇસી કેલિફોર્નિયા વોલનટ્સ બનાવવાની એકદમ સરળ રેસિપી
ડ્રાયફૂટમાં આવતા અંજીરનો ઇતિહાસ છે 1100 વર્ષ જૂનો! જાણો તેની રોચક માહિતી
ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
આ દેશ માટે લોકડાઉન વહેલું ખોલી દેવું બન્યું મુશ્કેલી,લોકડાઉન ખોલી દેતા કેસમાં થયો ભરખમ વધારો
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ છે ખૂબ લાભદાયી,જાણો લીંબુના અનેક ફાયદા
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaindiacoronavirusCOVID19LOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

maxresdefault 96
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
1 Min Read
corona astrology
જાણવા જેવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તારીખે સમાપ્ત થઈ જશે કરોના વાયરસ , જાણો ક્યા કારણે ફેલાઈ રહ્યો છે કોરોના

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 10T154228.798
કોરોનાભારત

FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?