Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન વચ્ચે સ્પેનમાં પોલીસે જે કર્યું તે પ્રશંસનીય, લોકો ડિપ્રેશનમાં ન જાય તે માટે નાચતા-ગાતા નજરે પડ્યા પોલીસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > લોકડાઉન વચ્ચે સ્પેનમાં પોલીસે જે કર્યું તે પ્રશંસનીય, લોકો ડિપ્રેશનમાં ન જાય તે માટે નાચતા-ગાતા નજરે પડ્યા પોલીસ
જાણવા જેવું

લોકડાઉન વચ્ચે સ્પેનમાં પોલીસે જે કર્યું તે પ્રશંસનીય, લોકો ડિપ્રેશનમાં ન જાય તે માટે નાચતા-ગાતા નજરે પડ્યા પોલીસ

Chintan Mistry
Last updated: March 28, 2020 2:31 pm
By Chintan Mistry
1 Min Read
Share
0 Spain lockdown
SHARE

કોરોના વાયરસના સંક્રમણનો ખતરો સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સ્પેનમાં પણ આ મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી છે.. ત્યારે  સ્પેનમાં લોકડાઉનના પગલે લોકો ડિપ્રેશનમાં ન ચાલ્યા જાય તે માટે સ્પેન પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

corona in spainઅત્યારે સ્પેન સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે. કારણ કે દેશના નાગરિકોમાં કોરોના વાયરસ ભારે ગતિએ ફેલાઈ રહ્યો છે. લોકો જાતે સમજીને જ ઘરમાં પુરાઈ રહ્યા છે. ત્યારે સ્પેનના પોલીસ કર્મીઓનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ લોકડાઉનની સ્થિતિમાં લોકો ડિપ્રેશનમાં ન ચાલ્યા જાય તેને ધ્યાનમાં રાખી તેમના મનોરંજન માટે ઘણા પોલીસ અધિકારીઓએ સ્પેનની ગલીઓમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી લોકોના ઘર આગળ લોકોને ખુશખુશાલ કરી દીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્પેન પોલીસની ઘણી ગાડીઓ સાઇરન સાથે ગલીમાં પહોંચે છે અને ગીત ગાઈને ડાન્સ કરવા લાગ્યા હતા.

નીચે આપેલ લીંક પર ક્લીક કરી જુઓ સ્પેન પોલીસે લોકડાઉન દરમિયાન લોકોના મનોરંજન માટે શું કર્યું…

- Advertisement -

https://www.youtube.com/watch?v=ezLJ9eHVDxM

 

- Advertisement -

 

બાઈક ચલાવતા સમયે આંખોમાંથી આંસૂ શા માટે નિકળે છે
શું તમારા બાળકને પણ અંગુઠો ચૂસવાની છે ટેવ? આ ટ્રીકથી ભૂલી જશે
ગુજકેટની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર,આ રીતે ડાઉનલોડ કરી શકાશે ઓનલાઇન હોલ ટિકિટ
વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
એક સંસોધનમાં મળ્યું જાણવા કે આ છોડને ઘરમાં લગાવવાથી પ્રદૂષણ થાય છે દૂર
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaspainspainspainpolice
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
1779989157 dharmishtha 1 25.jpg.webp
શું વૈભવ સૂર્યવંશી બનશે આગામી સુપરસ્ટાર? આ ધાકડ પ્લેયરના ટીમમાં આવતા જ ૩ મોટા ક્રિકેટરોની જગ્યા જોખમમાં
સ્પોર્ટ્સ
1779989324 dharmishtha 1 33.jpg.webp
વેદાંતના રોકાણકારો માટે ખુશખબર! અનિલ અગ્રવાલે 4 કંપનીઓના લિસ્ટિંગને લઈને કહી આ મોટી વાત, શેરમાં તેજીના સંકેત
ઓટોમોબાઇલ
1780016924 dharmishtha 1 31.jpg.webp
મધ્યમ વર્ગના બજેટમાં ફિટ થશે ટાટાની નવી ઇલેક્ટ્રિક કાર, પેટ્રોલના ખર્ચમાંથી મળશે કાયમી મુક્તિ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Sumak
જાણવા જેવુંફૂડ

પેટ ખરાબ હોય ત્યારે ન ખાવી આ ચીજવસ્તુઓ

By Mitu Prajapati
1 Min Read
SRK 5e86c5ab4e2a5
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન

By Palak Thakkar
3 Min Read
shops selling educational books electric fans prepaid phone recharge allowed during lockdown 1
કોરોનાગુજરાત

કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?