Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત
ભારતહેલ્થ

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત

Palak Thakkar
Last updated: March 29, 2020 7:12 am
By Palak Thakkar
4 Min Read
Share
narendra 3 1280x720 1
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં ચે. વડાપ્રધાને મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ દેશવાસિઓ પાસે ક્ષમામાગે છે, કારણ કે કેટલાક એવા નિર્ણય લેવા પડી રહ્યાં છે, જેથી દેશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદીએ ગરીબોની વિશેષ ક્ષમા માગી છે.

Contents
  • પીએમ મોદીએ મન કી બાતમાં આ મુખ્ય મુદ્દાની વાત કરી
  • સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં. કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.
  • તેની સાથે પીએમ મોદીએ કરી  આ મહત્વની વાતો અને કરી જનતાને અપીલ

modi radio 0

દુનિયાભર સહિત ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો કે આ વચ્ચે પીએમ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવી રહેલ મન કી બાત કરવામાં આવી રહી છે.

- Advertisement -

મોદી
પીએમ મોદીએ ડોકટર સાથે ટેલિફોનિક પર વાતચીત કરી. ડોકટર નીતેશ ગુપ્તા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચી કરી. પીએમ મોદીએ કહ્યું ડોકટરોએ પ્રથમ પંક્તિએ મોરચો સંભાળ્યો છે. ડોકટરેએ કહ્યું કોરોના ગ્રસ્ત દર્દીઓ હિંમત રાખે.

20200317226L 1584553575825 1584970774565

- Advertisement -

 

 

- Advertisement -

તેની સાથે કોરોના સંક્રમણથી રિકવર થયેલા અશોક કપૂર સાથે ટેલિફોનિક વાતચીત કરી. આગ્રાના અશોક કપૂર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યાં છે. તેમણે કહ્યું મારા પરિવારમાંથી 6 લોકો સંક્રમિત હતા. પરિવારના તમામ લોકો માટે અલગ-અલગ વોર્ડમાં રખાયા હતા.

 

- Advertisement -
- Advertisement -

પીએમ મોદીએ મન કી બાતમાં આ મુખ્ય મુદ્દાની વાત કરી

સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો
બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે
હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો
કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે
પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં.
કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે
ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.

images 3

તેની સાથે પીએમ મોદીએ કરી  આ મહત્વની વાતો અને કરી જનતાને અપીલ

1)તેની સાથે પીએમ મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર વાત કરી તેમને કહ્યું કે મને જાણવા મળ્યું છે કે કોઈ કોરોનાના શંકાસ્પદો અને પીડિતોની સાથે ભેદભાવ કરી રહ્યાં છે. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું છે, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ઓછું કરવાનું છે.

 

- Advertisement -

2)આજના મુશ્કેલ સમયમાં દુકાનદાર, ડ્રાઇવર્સ, વર્કર્સ, બેન્કિંગ ક્ષેત્રના લોકો જોખમ ઉઠાવીને કામ કરી રહ્યાં છે. ઈ-કોમર્સ કંપનીઓના લોકો આવા સમયે ડિલિવરીના કામમાં લાગેલા છે. ફોન અને ઈન્ટરનેટ સેવાઓમાં લોકો લાગેલા છે. બધા દેશવાસીઓ તરફથી આ તમામ લોકો પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરુ છું

 

3) ડોક્ટરોનો ત્યાગ અને સમર્પણ જોઈને મને આચાર્ય ચરકની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું- ધન અને કોઈ ખાસ કામના માટે નહીં, પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને કામ કરે છે, તો સર્વશ્રેષ્ઠ ચિકિસ્તક હોય છે.

 

4) ડોક્ટર નીતીશ ગુપ્તાએ પીએમ મોદીની સ્થિતિ વિશે જણાવતા કહ્યું, ‘અમે લોકો સેનાની જેમ લાગેલા છીએ. અમને આશા છે કે દરેક દર્દી ફીટ થઈને ઘરે જાય. દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવું પડે છે, કારણ કે લોકો ડરેલા છે. અમે સમજાવીએ કે તમારો કેસ નોર્મલ છે, ટેસ્ટ નેગેટિવ આવતા જ તમને ઘરે મોકલી દેવામાં આવશે. અમારા સમજાવ્યા બાદ તેમનો વિશ્વાસ વધે છે. અમે અમારી ટીમને પ્રોત્સાહિત કરીએ છીએ.

 

5) પુણેના ડોક્ટર બોરસેએ પીએમ મોદીને કહ્યું, કોરોનાના શંકાસ્પદોને આપણે સમજાવીએ કે તમે ઘરમાં છો તો એકાંતવાસમાં રહો. વારંવાર તમારે હાથ સાફ કરવાને છે. ભલે સાબુ કેમ ન હોય. મોઢુ ઢાંકીને છીંક ખાવાની છે. મને વિશ્વાસ છે કે આપણે કોરોના સામેની લડાઇમાં વિજય મેળવીશું.

 

6) કોરોનાના મામલામાં દર્દીઓની સંખ્યા અચાનક વધી જાય છે. વિશ્વના અનુભવ વિદેશોમાં આપણે સારામાં સારી સ્વાસ્થ્ય સેવાને જવાબ આપતા જોયા છે. ભારતમાં આવી સ્થિતિ ન થાય, તેનું આપણે ધ્યાન રાખવાનું છે.

પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી થશે? જલગાંવ અકસ્માત પર ખડગેએ કરી આ માંગ
શું દરરોજ ચિયા સીડ્સ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે? જાણો આ સુપર બીજ કેટલા સલામત છે
શું છે ક્રાયોએબ્લેશન? કેન્સરના કોષોને ‘ફ્રીઝ’ કરીને ખતમ કરવાની નવી પદ્ધતિએ જગાવી આશાની કિરણ
PM Modi: PM બે દિવસ માટે જકાર્તાની મુલાકાત લેશે; આસિયાન-ભારત સમિટ સહિત આ સમિટમાં પણ ભાગ લેશે
શું આપણું શરીર 45 ડિગ્રી તાપમાન સહન કરી શકે?આ ભીષણ ગરમી અંગોને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે જાણી લો!
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodi21dayslockdowncorona cases in indiacorona virusindiamannkibaat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 64
ગુજરાત

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

By Palak Thakkar
2 Min Read
aditya l1 mission faqs
ભારત

ISRO આજે ફરી ઇતિહાસ રચશે! ચંદ્રયાન પછી હવે સૂર્યયાનનો વારો છે..આદિત્ય-L1 થોડીવારમાં મુસાફરી શરૂ કરશે

By Gujju Media
3 Min Read
media handler 5
ગુજરાતહેલ્થ

અમદાવાદમાં વકર્યો કોરોના, AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?