Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર,એક જ દિવસમાં 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું અમદાવાદ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર,એક જ દિવસમાં 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું અમદાવાદ
ગુજરાતહેલ્થ

અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર,એક જ દિવસમાં 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું અમદાવાદ

Palak Thakkar
Last updated: April 1, 2020 12:50 pm
By Palak Thakkar
2 Min Read
Share
jpg 3
SHARE

કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં 8 નવા કેસ સાથે અમદાવાદ ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગે છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના નવા કેસના આંકડો આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા જાહેર કરાયો છે. જેમાં એક જ દિવસમાં 8 નવા કેસોનો ઉમેરો થયો છે. આ તમામ કેસ અમદાવાદના જ છે. 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જે અમદાવાદીઓ માટે ચિંતાજનક બાબત કહેવાય. જેથી સમજી શકાય કે અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. જો અમદાવાદીઓ સજાગ નહિ રહે અને લોકડાઉનનું ગંભીરતાથી પાલન નહિ કરે તો આ આંકડો સતત વધી શકે છે.

ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે.

- Advertisement -

Coronavirus Hyderabad 750 1 1

આ ઉપરાંત હાલ અમદાવાદમાં પણ તબગિલી જમાતના કાર્યક્રમમાં ગયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. જો આ લોકો દ્વારા લોકલ ટ્રાન્સમિશન વધશે તો કોરોનાના આંકડો અમદાવાદમા હજી વધી શકે છે. આવામાં ગુજરાત પોલીસ પણ આ લોકોને શોધવામાં આકાશપાતાળ એક કરી રહી છે.

- Advertisement -
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
લાલ, લીલી કે કાળી-પીળી? કયા રંગની કિશમિશ છે સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક
જિયો અને વોડાફોનને ટક્કર આપે છે આ કંપનીના 3 સસ્તા પ્લાન,જાણો ક્યા છે આ પ્લાન
સુરતની એસટીપીએલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું 6 કલાક પાવર વગર ચાલી શકતું વેન્ટીલેટર
લોકડાઉનના સમયમાં ઘર જ બનાવો શિકંજી, વધતી જતી ગરમીથી પણ આપશે રાહત
- Advertisement -
TAGGED:#CoronaAlertAHMEDABAD CORONA DEATHcoronacorona cases in indiacoronaingujart
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

High Blood Pressure 2908.jpg.webp
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે રસોડાની આ 4 વસ્તુઓ
લાઈફ સ્ટાઈલ
1788073240 vaibav.jpg.webp
દુલીપ ટ્રોફીમાં 2 વિકેટ લીધા બાદ વૈભવ સૂર્યવંશીનો ખુલાસો: ‘તેમને ખબર નહોતી કે હું વિકેટ ટેકર છું’
સ્પોર્ટ્સ
1788074148 Copy of Satya web temp 14.jpg.webp
ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી? તો ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો ભરવો પડશે મોટો દંડ અને જવું પડશે જેલ!
ગેજેટ
1788099160 Copy of Satya web temp 18.jpg.webp
એક પણ રૂપિયા વગર ઘરે બેઠા ચેક કરો તમારો સિબિલ સ્કોર, જાણો એકદમ સરળ રીત!
ટેકનોલોજી
1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

india 1 11.jpg.webp
હેલ્થ

30 વર્ષની વયની મહિલાઓએ કયા 5 પ્રકારના શારીરિક દુખાવાને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ?

By Gujju Media
5 Min Read
heart attack.jpg.webp
હેલ્થ

પોતાના હૃદયને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય? જાણો આ ખૂબ જ ઉપયોગી ટિપ્સ

By Gujju Media
3 Min Read
42e1a3df9a32e6e6492a8b238dc7f57d 1
ફૂડ

લોકડાઉનમાં આજે જ બનાવો એકદમ યમ્મી બ્રાઉની મિલ્ક શેક,ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ સ્પેશીયલ ડ્રિંક

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?