Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે અમિતાભ બચ્ચન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > શું કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે અમિતાભ બચ્ચન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શું કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે અમિતાભ બચ્ચન

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
amitabh bachchan kbc karamveer 1200
SHARE

દેશભરમાં ત્રણ મે સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. ફિલ્મ તથા ટીવી સિરિયલ્સના શૂટિંગ 19 માર્ચથી બંધ છે. લૉકડાઉનની વચ્ચે ચર્ચા થઈ રહી છે કે અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝન આવશે. ઉલ્લેખનીય છે કે આ શોની 11મી સિઝન ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી. આ શો ટીઆરપી રિપોર્ટમાં ટોપ ફાઈવમાં રહેતો હતો. ચાહકો આ શોની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

amitabh2 5d5e16cf6fbbf

હાલમાં જ સોની ટીવીએ અચાનક જ ત્રણ શો બંધ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ‘બેહદ 2’, ‘પટિયાલા બેબ્સ’ તથા ‘ઈશારો ઈશારો મૈં’ સામેલ છે. આ શો અધવચ્ચેથી બંધ કરી દેવામાં આવ્યા છે. લૉકડાઉન બાદ આ શોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે નહીં.

- Advertisement -

Amitabh Bachchan in Kaun Banega Crorepati e1543377357119

સૂત્રોના મતે, અમિતાભ બચ્ચનના શોનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમ પણ એપ્રિલમાં ‘કેબીસી’નું રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતું પરંતુ હાલમાં થઈ શક્યું નથી. લૉકડાઉન બાદ આ શરૂ કરવામાં આવશે, તેમ માનવામાં આવે છે.

- Advertisement -

637044

અમિતાભ બચ્ચને ગયા વર્ષે બ્લોગ પર પોતાની બીમારી અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ડોક્ટર્સે તેમને આરામની સલાહ આપી હતી. જોકે, ડોક્ટર્સની આ વાત અવગણીને બિગ બીએ‘કેબીસી 11’ના ત્રણ એપિસોડ એક જ દિવસે શૂટ કર્યાં હતાં. ‘

- Advertisement -

138510394 kaun banega crorepati

કેબીસી 11’ના ત્રણ એપિસોડનું શૂટિંગ એક સાથે કરવું, તેનો અર્થ એમ છે કે તેમણે 18 કલાક સુધી કામ કર્યું હતું. નોંધનીય છે કે આ શો વર્ષ 2000થી શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ શોની 11 સિઝન પ્રસારિત કરવામાં આવી છે. માત્ર ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. બાકીની તમામ સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી.

- Advertisement -
- Advertisement -
શું અરિજિત સિંહ પછી હવે શ્રેયા ઘોષાલ પણ લેશે સિંગિંગમાંથી બ્રેક? સુરોની મલિકાએ વ્યક્ત કરી દિલની વાત
પીએમ મોદીએ લિન્ક્ડઇન લોકો સાથે કરી ચર્ચા, કોરોના વાયરસે પ્રોફેશનલ લાઇફને પૂર્ણ રીતે બદલી નાંખી છે-પીએમ મોદી
ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડા પર રજનીકાંતની પીડા: ચાહકોએ કહ્યું ‘મજબૂત થલાઈવા રજનીકાંત’
ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજાઓની સૂચી કરી જાહેર
આ 5 સ્ટાર્સના બાળકોએ તેમના પિતાના બીજા લગ્ન સમારોહમાં આપી હાજરી
- Advertisement -
TAGGED:#CoronaAlertamitabh bachchanBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

nora fatehi 2 700x467 1
બોલીવુડ

દુબઈ જઈને નોરા ફતેહી બેશરમ થઈ, બ્લેક બિકીની પહેરીને પાણીમાં આગ લગાવી, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read

સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 80
જાણવા જેવું

નોકરિયાતોના પગારને લઈને લેવાયો આ મહત્વનો નિર્ણય,જેનાથી કર્મચારીઓને લાગી શકે છે ઝટકો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?