Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આકાશ અંબાણી-શ્લોકાના લગ્નમાં આ સિતારાઓ રહ્યાં હાજર, જુઓ તસવીરો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > આકાશ અંબાણી-શ્લોકાના લગ્નમાં આ સિતારાઓ રહ્યાં હાજર, જુઓ તસવીરો
એન્ટરટેઈન્મેન્ટ

આકાશ અંબાણી-શ્લોકાના લગ્નમાં આ સિતારાઓ રહ્યાં હાજર, જુઓ તસવીરો

Gujju Media
Last updated: March 11, 2019 1:09 pm
By Gujju Media
3 Min Read
Share
SHARE
s0d10pr8 akash ambanishloka
આકાશ અંબાણી-શ્લોકા મહેતા

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ અને શનિવારના રોજ શ્લોકા મહેતા સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં દેશ-વિદેશના મહાનુભાવો પધાર્યા હતા. તો સાથે બોલિવૂડના સિતારાઓએ પણ હાજરી આપી હતી. બીજા દિવસે રવિવારે રાત્રે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ગ્રાન્ડ રિસેપ્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વિવિધ બોલિવૂડ સિતારાઓ હાજર રહ્યા હતા.

anil ambani tina ambani
મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ આવી પહોંચ્યા હતા.
amitabh bachchan
અમિતાભ બચ્ચન તેમની દિકરી શ્વેતા સાથે રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં
akash ambani shloka mehta wedding celebration 007
આકાશ-શ્લોકાના લગ્નમાં કાજોલ પણ આવી પહોંચી હતી.
akash ambani shloka mehta wedding celebration 005
અભિનેતા અર્જુન કપૂર પણ હાજર રહ્યો હતો.
akash ambani shloka mehta wedding celebration 004
શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથે રિસેપ્શનમાં જોવા મળ્યો હતો.
karisma kapoor 2
આકાશ-શ્લોકાના લગ્નમાં કરિશ્મા કપૂર પણ આવી પહોંચી હતી.
shilpa shetty
શિલ્પા શેટ્ટી પતિ રાજકુંદ્રા સાથે હાજર રહી હતી.
akshay kumar 6
અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ સાથે રેખાએ પણ હાજરી આપી
aishwarya abhishek
અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યારાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળ્યા હતા.
dhawans
ડેવિડ ધવન પત્ની કરુણા ધવન સાથે જોવા મળ્યા
akash ambani shloka mehta wedding celebration 002
સોનાલી બેન્દ્રે પણ રિસેપ્શનમાં આવી પહોંચી હતી.
malaika arora 2
મલાઈકા અરોરાએ પણ રિસેપ્શનમાં ભાગ લીધો હતો.
akash ambani shloka mehta wedding celebration 003
કિયારા અડવાણી પણ રિસેપ્શનમાં જોવા મળી હતી.
akash ambani shloka mehta wedding celebration 006
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો.
sachin tendulkar anjali
સચિન તેંડુલકર તેમના પત્ની અંજલી તેંડુલકર સાથે રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.
irfan pathan
ક્રિકેટર ઈરફાન પઠાણ પણ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો.
pv sindhu 1
બેડમિંટન પ્લેયર પી.વી. સિંધુએ પણ હાજરી આપી હતી.
raj thackeray
MNS ના વડા રાજ ઠાકરે અને શર્મિલા ઠાકરેએ હાજરી આપી હતી.
amar singh
સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંગે પણ હાજરી આપી હતી.
gautam singhania
રેયમન્ડ ગૃપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા પણ હાજર રહ્યા હતા.
kumar mangalam birla
આદિત્ય બિરલા ગૃપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પરિવાર સાથે જોવા મળ્યાં
‘ધુરંધર’ની સફળતા વચ્ચે શાહરુખ ખાનની ‘પઠાન 2’ થઈ કન્ફર્મ, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ
આનંદ-ઈશા ના ભવ્ય વેડિંગ રિસેપ્શન ની પ્રથમ તસ્વીરો આવી સામે.
2025માં બોક્સ ઓફિસ પર રાજ કરવા તૈયાર છે અજય દેવગણ, આ 2 ફિલ્મોથી ધૂમ મચાવશે!
જો તમને પણ સસ્પેન્સ ગમે છે, તો JioHotstar ની આ 7 બેસ્ટ થ્રિલર સિરીઝ બિલકુલ મિસ ન કરતા!
‘છાવા’ વિશ્વાસઘાત, બલિદાન અને ઝુનુનની વાર્તા છે, દરેક ફ્રેમમાં ચમકે છે વિકી કૌશલ
- Advertisement -
TAGGED:AkashAmbaniWeddingbollywood celebritieswedding
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

hostages 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

રોનિત રોય એક્ટિંગ સિવાય શું કરે છે જેનાથી કરે છે કરોડોની કમાણી ?

By Gujju Media
4 Min Read
1774850049 Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

માત્ર સિંગિંગ ક્વીન જ નહીં, 2000 બાળકો માટે ‘મસીહા’ બની પલક મુછાલ! જાણો તેની પ્રેરણાદાયી સફર

By Gujju Media
5 Min Read
raveena tandon 15
બોલીવુડ

કેટરીનાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથેનો રોમાંસ જોઈને રવિના થઈ ખુશ,, ‘ટિપ-ટિપ’ની રિમેક પર કહી મોટી વાત.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?