Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
ayushmannk 93989627 660080891455697 1589172874667511752 n 1
SHARE

આયુષ્માન ખુરાના અને તાહિર કશ્યપની દીકરી વરુશ્કાનો આજે છઠ્ઠો જન્મદિવસ છે. લોકડાઉનને કારણે તેમણે ઘરે જ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. કપલે દીકરીના જન્મદિવસનું ડેકોરેશન અલગ રીતે કર્યું હતું. તેમણે ઘરમાં રહેલ નકામી વસ્તુઓ અને પેપરનો ફરીવાર યુઝ કરીને ડેકોરેશન કર્યું હતું. બર્થડે પાર્ટી માટે ફુગ્ગા અને બીજો સામાન ન હતો માટે ઘરમાં જે વસ્તુ હતું તેને કલર કરીને ડેકોરેશન કર્યું.

tahirakashyap 74670590 717896562063225 1694708235157927059 n
આયુષ્માન ખુરાનાએ પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, હેપ્પી બર્થડે વરુશ્કા. આ ક્વોરન્ટીન આપણને ઘણું બધું શીખવી રહ્યું છે. તેના બર્થડે ડેકોરેશન માટે વેસ્ટ પ્રોડક્ટ્સ અને રિસાયકલિંગ પેપરનો ઉપયોગ કર્યો. આ જન્મદિવસ હંમેશાં યાદ રહેશે.

View this post on Instagram

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Apr 20, 2020 at 11:07pm PDT

- Advertisement -

તાહિરા કશ્યપે ડેકોરેશનનો વીડિયો શેર કરી લખ્યું હતું કે, આ મારી છ વર્ષની દીકરીનો યુનિક લોકડાઉન બર્થડે છે. મેં અને આયુષ્માને આ બર્થડે બેસ્ટ બનાવવા માટે પૂરતી મહેનત કરી છે.

એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું
મુંબઇ પોલીસની મદદે આવ્યો બોલિવુડનો ખિલાડીકુમાર
જાણો કેમ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ થઈ રહી છે આ 8 એપિસોડની સિરીઝ
OTT પ્રેમીઓ માટે મોટી અપડેટ: Prime Video પર ધૂમ મચાવી રહી છે આ ૫ બેસ્ટ સીરીઝ!
Chhaava Box Office: ‘છાવા’ની ગર્જના ત્રીજા દિવસે પણ યથાવત, માત્ર ત્રણ દિવસમાં જ સાબિત થઇ હિટ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScorona virusCOVID19LOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

ar
બોલીવુડ

હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા રાય – જાણો મિસવર્લ્ડ થી મિસિસ બચ્ચન બનવા સુધીની સફર

By Chintan Mistry
2 Min Read
ram lakhan
બોલીવુડ

‘રામ લખન’ના કલાકારો 33 વર્ષમાં આટલા બદલાયા છે, 1નું મૃત્યુ થયું છે અને 2 અનોખું જીવન જીવી રહ્યા છે.

By Aryan Patel
4 Min Read
pushpa
એન્ટરટેઈન્મેન્ટ

પુષ્પા 2એ ધૂમ મચાવી રિલીઝ પહેલા કરી આટલી કમાણી ને ચોકી જશો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?