Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી બસ સેવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી બસ સેવા
ગુજરાત

રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી બસ સેવા

Palak Thakkar
Last updated: May 19, 2020 7:49 pm
By Palak Thakkar
2 Min Read
Share
ghaziabad 1600x732 1
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ ગુજરાતમાં આજથી શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં ST બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યમાં બસ સેવા શરૂ કરવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

file7agz96kcqia1flf558bu 1588869353

ઉલ્લેખનીય છે કે, આગામી ગુરૂવારની મધ્યરાત્રિથી રાજ્યમાં ST બસના પૈડા ફરી દોડતા થશે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક મહત્વની બેઠકમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં ST બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

906496 best bus

આપને જણાવી દઇએ કે,4827 રૂટ પર હાલ બસ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારે આ તમામ રૂટ શરૂ કરવાને લઇને તાત્કાલિક અસરથી 24 ડિવિઝનના વિભાગીય નિયામકોને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

794266 gsrtc buses pti2031426972

નોંધનીય છે કે, ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદના કોરોના વાયરસના સૌથી વધારે કેસ હોવાથી અમદાવાદમાં એસ.ટી બસને પ્રવેશવા કે બહાર જવા દેવામાં આવશે નહીં.

- Advertisement -

clipboard01staus 202005418055

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વિવિધ વિસ્તારમાં AMTS અથવા BRTS સેવા હાલ શરૂ કરવામાં આવશે નહીં તેવી વાત ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં કરી હતી.

- Advertisement -
- Advertisement -

906423 906418 lockdown 4

લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જેમાં અન્ય જિલ્લામાં જવા માટે પાસને લઇના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પરવાનગી નહીં જોઈએ. નોન કન્ટેનમેન્ટ ઝોનમાંથી જવું હશે તો પાસની જરૂર નહીં રહે. ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે હવે પાસ વગર એકમાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે.

સુરતમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં શ્રી વલ્લભાચાર્યની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી
પ્રી-વેડિંગ શૂટ દરમિયાન જ થયો બ્લાસ્ટ, અચાનક બ્લાસ્ટ થતાં મચી દોડધામ
ચીનની TIKTOKને ટક્કર આપી રહી છે ભારતની આ એપ, મહિનામાં 50 લાખથી વધુ વખત કરવામાં આવી ડાઉનલોડ
ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર
અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કંપનીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscoronaindiacovid 19COVID19GUJARATlockdonwLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
scooty2.jpg.webp
ફેમિલી માટે બજેટ ફ્રેન્ડલી EV! 243 kmની રેન્જ સાથે Simple Wave ઈલેક્ટ્રિક સ્કૂટર ધમાકેદાર એન્ટ્રી
ઓટોમોબાઇલ
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

4ec783ab1c45e2e54e5732dde418cfec
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના કહેર- થિયેટરો બંધ થવાથી ફિલ્મ ઉદ્યોગને દર અઠવાડિયે 50 કરોડનું નુકસાન

By Palak Thakkar
3 Min Read
BeFunky collage 2020 07 25T143225.915
જાણવા જેવુંવિશ્વ

અમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ,નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં નહીં મળે પ્રવેશ

By Palak Thakkar
2 Min Read
913746 911356 modi address may 12 2
જાણવા જેવુંભારત

દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?