Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું
જાણવા જેવું

ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું

Palak Thakkar
Last updated: June 21, 2020 5:34 pm
By Palak Thakkar
2 Min Read
Share
How Criminals are Using AI to Social Engineer Your Users
SHARE

ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાયબર હુમલો થતાં ખળભળાટ મચ્યો છે ત્યારે હવે ભારત સહિત 6 દેશો પર પણ સાયબર એટેકનો ખતરો મંડરાઈ રહ્યો છે. સાયબર ગુનેગારો કોરોના રોગચાળાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાઓનું કાવતરુ ઘડી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

cyber 6

કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે સાયબર ગુનેગારો કોવિડ19ને લગતી માહિતી આપવાના નામે તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તેમજ અંગત માહિતી પણ ચોરી શકે છે. સરકારે જણાવ્યુ છે કે, રવિવારથી એટલે કે 21 જુનથી આ હુમલાની શરુઆત થઈ શકે છે.

- Advertisement -

iStock 614978872 ret scaled

જેથી લોકોએ સજાગ રહેવુ જોઈએ. આ માટે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે ઠગ પોતાને એવી સંસ્થાઓ અથવા સંગઠનો તરીકે બતાવી શકે છે કે જે સરકારી નાણાકીય સહાયનું વિતરણ કરે છે. એડવાઈઝરીમાં ‘[email protected]’ જેવા ઇમેઇલ આઈડી સાથે ખાસ કરીને સાવચેત રહેવાની સૂચના આપીને તેને ન ખોલવાની સૂચના અપાઈ છે.

- Advertisement -

cyber

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી સતત સાઇબર હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોરોના વાઇરસ મહામારી બાદ સાઇબર હુમલામાં વધારો પણ થયો છે. હવે એક નવા રિપોર્ટ અનુસાર ભારત એ છ દેશોમાં સામેલ છે કે જ્યાં ૨૧મી જૂને એટલે કે રવિવારે એક મોટો સાઇબર હુમલો થઇ શકે છે.

- Advertisement -

cyber 7 1

ઉત્તર કોરિયાના હેકર્સ કોવિડ-૧૯ થીમને હથિયાર બનાવીને ફિશિંગ અને સ્કેમ કેમ્પેઇન કરી શકે છે.. ભારત ઉપરાંત સિંગાપુર, સાઉથ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રિટનમાં આ મોટો સાઇબર હુમલો થવાની ભીતિ છે. આ મામલે એજન્સીઓએ પણ એલર્ટ જારી કરી દીધુ છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

- Advertisement -
- Advertisement -
ફેર એન્ડ લવલીનું નામ બદલીને કરવામાં આવ્યું ગ્લો એન્ડ લવલી
પ્રખ્યાત રેસ્ટોરન્ટ એક્વિલાને તાળું મારવામાં આવ્યું, એવું તો શું થયું જાણો આ રસ પદ વાત
સાબુનું ફીણ હમેશા સફેદ જ કેમ હોય છે?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગરીબોને 21 દિવસ આપવામાં આવશે મફત અનાજ
ઓનલાઈન ટ્રાંજેક્શન કરતા સમયે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcorona virusCOVID19cyber crime
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ

By Palak Thakkar
2 Min Read
5e67cc4684159f57147e49e3
હેલ્થ

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read
maxresdefault 2020 07 16T192607.594
ફૂડહેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી છે ચ્યવનપ્રાશ,જાણો ચ્યવનપ્રાશ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?