Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બાળક સ્કૂલે જવાની કરે છે હાનાકાની? તો અપનાવો આ ટિપ્સ ઉત્સુકતા સાથે જશે શાળાએ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > બાળક સ્કૂલે જવાની કરે છે હાનાકાની? તો અપનાવો આ ટિપ્સ ઉત્સુકતા સાથે જશે શાળાએ
જાણવા જેવું

બાળક સ્કૂલે જવાની કરે છે હાનાકાની? તો અપનાવો આ ટિપ્સ ઉત્સુકતા સાથે જશે શાળાએ

Subham Agrawal
Last updated: July 19, 2022 5:25 pm
By Subham Agrawal
2 Min Read
Share
https://www.gujjumedia.in/does-the-child-want-to-go-to-school-so-adopt-these-tips-and-go-to-school-with-enthusiasm
SHARE

ઉનાળુ વેકેશન પૂરું થઈ ચૂક્યું છે અને શાળાઓ ખુલી ચૂકી  છે. પણ ઘણા બાળકોએ શાળાએ ન જવાની જીદ પકડી છે. વેકેશનમાં ધીંગા મસ્તી  કર્યા બાદ હવે તેઓને શાળાએ જવું ગમતું નથી. આવી સ્થિતિમાં માતા-પિતા  બાળકો પર ગુસ્સે થઈ જતા હોય છે, પરંતુ બાળકો રાજી ખુશીથી સ્કૂલે જાય તે જરૂરી છે. શાંત સ્વભાવના બાળકોને સ્કૂલે મોકલવામાં તકલીફ પડતી નથી, પણ અમુક તોફાની બાળકો માતાપિતાની આંખે અંધારા લાવી દે છે. સ્કૂલનું નામ પડતા જ કેટલાક બાળકો રોવા લાગે છે, તો કેટલાક તબિયત સારી ન હોવાનું બહાનું બતાવે છે. આવી સ્થિતિમાં માતા-પિતા બાળકની જીદ સામે ઝૂકી જાય છે અને સ્કૂલે મોકલતા નથી. આવું ન થવું જોઈએ. અહીં બાળકો હસતા હસતા સ્કૂલે જાય તેવી ટિપ્સ આપવામાં આવી છે.

Does the child want to go to school? So adopt these tips and go to school with enthusiasm

અમુક બાળકોના મનમાં સ્કૂલનો ડર હોય છે. તેઓને સ્કૂલે જતા બીક લાગે છે, આવી સ્થિતિમાં તેમને પરાણે સ્કૂલે મોકવાથી તેઓ ચીડચીડિયા સ્વભાવના થઇ જાય છે. જેથી પરાણે સ્કૂલે મોકલવાની જગ્યાએ તેમને સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે સમજાવો.

- Advertisement -

Does the child want to go to school? So adopt these tips and go to school with enthusiasm

બાળક સ્કૂલે શા માટે જવા માંગતું નથી? તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે. ક્યારેક બાળકો શિક્ષક અથવા અન્ય બાળકોના ડરથી શાળાએ જવાની ના પાડે છે. તેઓને અન્ય બાળકોના મજાકનો ડર પણ હોય છે. આ સાથે કેટલાક બાળકોમાં આત્મવિશ્વાસ ન હોવાથી સ્કૂલે જવામાં સંકોચ અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકને સ્કૂલે જવું શા માટે પસંદ નથી તે જાણવું ખૂબ મહત્વનું છે.

- Advertisement -

બાળક સ્કૂલે જવાની ન પાડતું હોય તો તેના પર ફોર્સ ન કરો. તેમના ડરને જાણ્યા બાદ હવે તે ડરને દૂર કરવાનો પ્રયત્ન કરો અને તેમનો આત્મવિશ્વાસ વધારો. આ સાથે સ્કૂલે જવું શા માટે જરૂરી છે તે પણ સમજાવો.

Does the child want to go to school? So adopt these tips and go to school with enthusiasm

- Advertisement -

બાળકોનો શાળામાં રસ વધે તે માટે તેમને માતા-પિતા નહીં પણ મિત્રો તરીકે સમજાવો. તેનાથી બાળકો સરળતાથી પોતાની સમસ્યા તમારી સાથે શેર કરી શકશે. બાળકને લેવા – મુકવા માટે પણ દરરોજ શાળાએ જાવ અને તે સમય દરમિયાન બાળકોને સ્કૂલની એક્ટિવિટી અંગે પૂછો.

 

- Advertisement -
- Advertisement -

બાળકનું સ્કૂલે ન જવા પાછળનું કારણ જાણ્યા બાદ માતાપિતાએ પોતે પણ બાળકની આ તકલીફ સમજવાની જરૂર હોય છે. આવું કરવાથી બાળકની સમસ્યાનો ઉકેલ આવશે અને બાળક માતાપિતાની વાત પણ સમજશે.

ધમણ-1 વેન્ટિલેટર બાદ જાણો શા માટે N95 માસ્કને લઇને થયો વિવાદ
જાણો શા માટે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે ફ્રેંડશીપ ડે,જાણો શું છે તેની પાછળનું મહત્વ
પીએમ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર કર્યા મોટા ખુલાસા,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશે-પીએમ મોદી
લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય
હવે આ દેશમાં ડુંગળી થકી ફેલાઈ રહી છે નવી બીમારી, 400થી વધુ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત
- Advertisement -
TAGGED:CHILDRENhappyly going to schoolnot ready to go schoolschooltips for children
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1781577108 dharmishtha 1 12.jpg.webp
‘ટાઈમ પર આવી જવાય યાર!’: સાથી ખેલાડી પર યશસ્વી જયસ્વાલનો કટાક્ષ
સ્પોર્ટ્સ
1781577345 Copy of Satya web temp 55.jpg.webp
YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ
ગેજેટ
1781634903 Dharmishtha 5.jpg.webp
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: કેપ વર્ડેના ગોલકીપર વોઝિન્હાના આંસુ અને US વિઝાનો વિવાદ
સ્પોર્ટ્સ
1781923751 Copy of Satya web temp 26.jpg.webp
FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ માટે એરટેલ-જિયોનો ધમાકો, ૭૯૮ રૂપિયામાં મેળવો ZEE5 અને ડેટાનો લાભ!
ગેજેટ
India 72.jpg.webp
ઇતિહાસ રચાયો! એલોન મસ્ક બન્યા દુનિયાના પહેલા ‘ટ્રિલિનિયર’, જાણો કેવી રીતે?
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

lock 3
જાણવા જેવુંભારત

કોરોના સંકટ : લોકડાઉન બાદ કોરોના સામે લડવા સરકાર તૈયાર કરશે એક્શન પ્લાન

By Chintan Mistry
2 Min Read
Professional on phone video call
જાણવા જેવું

વિડિયો કોલ કરતા પહેલા જાણી લો આટલી બાબત,ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

By Palak Thakkar
1 Min Read
832398 examination hall 1
જાણવા જેવુંશિક્ષણ

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર, જૂન માસમાં શાળાઓ ન ખૂલે તેવી શક્યતા

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?