Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાની ખુવારીથી કંટાળી જર્મનીના મંત્રીએ કર્યો આપઘાત, આર્થિક વ્યવસ્થા ડામાડોળ થતાં 54 વર્ષીય થોમસ શાફરએ કરી આત્મહત્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોનાની ખુવારીથી કંટાળી જર્મનીના મંત્રીએ કર્યો આપઘાત, આર્થિક વ્યવસ્થા ડામાડોળ થતાં 54 વર્ષીય થોમસ શાફરએ કરી આત્મહત્યા
જાણવા જેવુંવિશ્વ

કોરોનાની ખુવારીથી કંટાળી જર્મનીના મંત્રીએ કર્યો આપઘાત, આર્થિક વ્યવસ્થા ડામાડોળ થતાં 54 વર્ષીય થોમસ શાફરએ કરી આત્મહત્યા

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
1 Min Read
Share
thomas schaefer 1
SHARE

દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના પગલે સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક મંદીનો સામનો કરી રહ્યુ છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઈરસે સૌથી મોટી ખુવારી ઈટાલીમાં સર્જી છે. અહીં પોતાની નજર સામે તરફડી રહેલા દર્દીઓને જોઈને ડોક્ટરોની હાલત પણ દયનીય બની ગઈ છે. coronaJPGકોરોના વાયરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. ત્યારે જર્મનીમાં 50 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 350થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે જર્મનીના હેસે રાજ્યના નાણાં મંત્રી થોમસ શાફરે કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઈ રહેલ નુકશાનીથી ચિંતિત થઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેઓ આ વાતથી અંદરો અંદર ચિંતિત હતા કે કોરોનાથી દેશની અર્થવ્યવસ્થાને જે નુકશાન થઈ રહ્યું છે તેને કઈ રીતે પહોંચી વળવું. જર્મનીના નાણાં મંત્રી 54 વર્ષીય થોમસ શેફરનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.477f27a5almmmથોમસ શેફરના આ પગલાથી સમગ્ર દેશમાં હાલ હાહાકાર મચ્યો છે.તેમજ જર્મનીના દિગ્ગજ નેતાઓએ તેમના નિધનના પગલે દુઃખ પણ વ્યક્ત કર્યુ છે.  મહત્વનું છે કે જર્મનીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ જર્મનીના ચાન્સલર એંજેલા મર્કલનો પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજા ટેસ્ટમાં એંજેલા મર્કલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય ખેંચ્યો પાછો
રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી
ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14ને હોસ્ટ કરવા સલમાન ખાને વધારી ફીસ
ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronavirusCOVID19germany
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Once upon a time, mice were like mules! Weight loss will be followed by fatigue and constant tiredness
જાણવા જેવું

એક જમાનામાં ખચ્ચર જેવડા હતા ઉંદર! વજન સાંભળી ખાઈ જશો ચક્કર

By Subham Agrawal
3 Min Read
BeFunky collage 2020 07 12T130639.556
જાણવા જેવુંભારત

મહારાષ્ટ્રમાં રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાયરસ, 18 કર્મચારી કોરોના પોઝિટિવ

By Palak Thakkar
1 Min Read
corona lockdown 660 180320090847
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો શું છે લોકડાઉન અને શા માટે કરવામાં આવે છે લોકડાઉન, ભારત પહેલા ક્યાં-ક્યાં દેશમાં કરવામાં આવ્યું છે લોકડાઉન

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?