Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હેડફોનમાં ગીત સાંભળતા હો તો ચેતીજજો! ફ્રાંસના એક સર્વેમાં 25% આવા લોકો બહેરાશનો શિકાર બન્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > હેડફોનમાં ગીત સાંભળતા હો તો ચેતીજજો! ફ્રાંસના એક સર્વેમાં 25% આવા લોકો બહેરાશનો શિકાર બન્યા
જાણવા જેવું

હેડફોનમાં ગીત સાંભળતા હો તો ચેતીજજો! ફ્રાંસના એક સર્વેમાં 25% આવા લોકો બહેરાશનો શિકાર બન્યા

Subham Agrawal
Last updated: June 22, 2022 4:43 pm
By Subham Agrawal
3 Min Read
Share
If you are listening to a song in headphones, beware! According to a French survey, 25% of such people became deaf
SHARE

આજકાલ જુવાનીયા જ નહીં પણ ઉંમરલાયક લોકો પણ તમને કાનમાં ઇયરફોન કે હેડફોન લગાવીને મોબાઇલમાં કશું જોતાં કી ગીત સાંભળતા જોવા મળે છે. જો કે આખો દિવસ કાનમાં ઇયરફોન કે હેડફોન લગાવી રાખવા સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકર અને ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં જ હાલ ફ્રાંસ દ્વારા એક ચોંકાવનાર ખુલાશો કરવામાં આવ્યો છે. ત્યાંનાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની રિસર્ચમાં એક ખુલાસો છે જેના મુજબ ફ્રાંસમાં દરેક ચાર વ્યક્તિમાંથી એ વ્યક્તિને સાંભળવવામાં પરેશાની થઈ રહી છે. ત્યાંની લગભગ 25 ટકા વસ્તી આ બીમારીનો શિકાર બની ચૂકી છે.

If you are listening to a song in headphones, beware! According to a French survey, 25% of such people became deaf

પહેલી વખત ફ્રાંસમાં આવી મોટી રિસર્ચ કરવામાં આવી છે, જેમાં 18 થી 75 વર્ષની ઉંમરના કુલ 186,460 લોકો પર આ રિસર્ચ કારવમાં આવી છે. રિસર્ચ કરનારનું માનવું છે કે પહેલા આ રિસર્ચ નાના લેવલ પર કારવમાં આવી હતી પણ હાલ કરેલ આ રિસર્ચ મુજબ લોકોમાં આ સમસ્યા એમની લાઇફસ્ટાઇલ, ડિપ્રેશન અને વધુ અવાજવાળા મ્યુજીકના સંપર્કમાં આવવાને કારણે થઈ રહી છે.

- Advertisement -

If you are listening to a song in headphones, beware! According to a French survey, 25% of such people became deaf

ફ્રાંસમાં થયેલ અ રીસર્ચ અનુસાર ડાયાબિટીસ અને ડીપ્રેશન પણ લોકોમાં વધતી આંશિક બહેરાશનું એક કારણ છે. જ્યાં એક તરફ લોકોમાં ડાયાબીટીસની સમસ્યા વધી રહી છે એવામાં આજકાલ લોકોની જીવનશૈલી મુજબ લોકો એકલા પણ રહેવા લાગ્યા છે અને એને કારણે ડીપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને આ બધાથી બચવા હેડફોન પર મ્યુઝીક સાંભળવવા વાળા લોકોમાં ખાસ્સો વધારો થયો છે જે આંશિક બહેરાશ જેવી બીમારીને આમંત્રિત કરે છે.  ફ્રાંસમાં 37% લોકો હિયરીંગ એડનો ઉપયોગ કરે છે. જેમાંથી વધુ પડતા લોકો કોઈને કોઈ વ્યસનનો શિકાર હોય છે કે બીપી જેવી બીમારીથી પીડાતા હોય છે. આંશિક બહેરાશની વધતી જતી બીમારીને જોઇને ગયા વર્ષે ફ્રાંસ સ્વાસ્થ્ય વિભાગે લોકોને ફ્રી હિયરીંગ એડ આપ્યા હતા.

- Advertisement -

If you are listening to a song in headphones, beware! According to a French survey, 25% of such people became deaf

વધુ પડતાં અવાજ સાથે હેડફોનમાં મ્યુસિક સાંભળવાને કારણે કાનને ઘણું નુકશાન પંહોચે છે સાથે જ નિંદર ન આવી, માથાનો દુખાવો એમ જ હ્રદયને પણ હેડફોન નુકશાન પંહોચાડી શકે છે. આ આદત જો છોડવામાં ન આવી તો ઘણી વખત વ્યક્તિ કેન્સર જેવી બીમારીનો પણ શિકાર બની શકે છે. આપણા કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસીબલ હોય છે પણ હેડફોનને કારણે એ 40-50 ડેસીબલ સુધી ઘટી જાય છે. જો તમે આંશિક બહેરાશની આઆ બીમારીથી બચવા માંગો છો તો સારી ક્વોલિટીના ઇયરફોન કે હેડફોન વાપરો અને વધુ પડતો ઊંચો અવાજ ન રાખો. આ સાથે જ દિવસમાં 60 મિનિટથી વધુ સમય સુધી આનો ઉપયોગ ન કરો.

- Advertisement -
આ છે જર્મન પોલીસ ઑફિસરની ખુબસુરત તસ્વીરો: ઇન્ટરનેટ પર છે ટ્રેન્ડિંગ
ચાર મહિના બાદ શરૂ થયું આ ઍરપોર્ટ,દિવાળી સુધી ઉડી શકે છે આટલી ફ્લાઈટો
એક રિસર્ચ પ્રમાણે કોરોના વાઈરસ સામે લડવા અસરદાર દવા સાબિત થઈ શકે છે આ જડી-બુટી
બોલિવૂડ ફિલ્મોમાં વપરાતી આ વસ્તુઓનું ભારે ક્વોટ છે, જુઓ ફોટાઓ
તમારા બાળકને સમજવા માટે ક્યારેક આ રીત અપનાવી જોવો
- Advertisement -
TAGGED:deaffanceheadphoneheadphone usepeople becam deafstudy
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

106467352 1585602933667virus medical flu mask health protection woman young outdoor sick pollution protective danger face t20 o07dbe 1
જાણવા જેવું

માસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય

By Palak Thakkar
2 Min Read
parle g biscuit sales during coronavirus lockdown highest in 82 years
જાણવા જેવું

લોકડાઉનમાં પારલે-જીએ તોડ્યો છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ,જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

By Palak Thakkar
1 Min Read
ram temple pm modi can reach bhumi pujan to be held in ayodhya on august 5 375339
જાણવા જેવું

અયોધ્યામાં રામ મંદિર અંગે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,ફરી વાર PM મોદીને આપવામાં આવશે આમંત્રણ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?