Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસને લઇ મોટા સમાચાર,કોરોના મહામારીને લઈ WHOએ આપી ચેતવણી

Palak Thakkar
Last updated: May 14, 2020 1:04 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 72
SHARE

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબલ્યુએચઓએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું કે, બની શકે છે કે કોવિડ-19 આપણી વચ્ચેથી ક્યારેય ખતમ જ ન થાય.

vaccine 1 abc er

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વરિષ્ઠ અધિકારી ડૉ. માઇકલ જે રાયનએ જણાવ્યું કે, કોરોના વાયરસ વિશ્વના એ વાયરસ જેવો હોઈ શકે છે, જે ક્યારેય જાય નહીં, જેમ કે એચઆઈવી, WHO હેલ્થ ઇમજન્સીસ પ્રોગામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડૉ. રાયને જણાવ્યું કે આ આપણા સુમદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે, જે શક્ય છે કે ક્યારેય જાય નહીં.

- Advertisement -

coronavirus vaccine 505 110520113612

એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે HIV પણ ક્યારેય ગયો નથી.. ડૉ. રાયને વધુમાં જણાવ્યું કે, હું આ બે બીમારીઓની તુલના નથી કરી રહ્યો પરંતુ હું વિચારું છું કે એ જરૂરી છે કે આપણે વાસ્તવિક્તાનો સ્વીકાર કરવાના છીએ.

- Advertisement -

200505 corona vaccine mc 959 3de3f158f250851349419f005936c3d9

મને નથી લાગતું કે કોઈ એ વાતની ભવિષ્યવાણી કરી શકે કે ક્યારે અને કેવી રીતે આ બીમારી ગાયબ થશે. નોંધનીય છે કે, ચાર દશકોમાં અત્યાર સુધી HIVથી 3.2 કરોડ લોકોનાં મોત થઈ ચૂક્યા છે પરંતુ તેની વેક્સીન હજુ સુધી શોધી નથી શકાઈ. ત્યારે કોરોનાની વેક્સીન પર પણ હાલ કામ ચાલી રહ્યુ છે.

- Advertisement -

vaccine for corona india

રયાનના મુજબ અગર કોવિડ19ની વેક્સિન તૈયાર પણ થઇ જાય તો પણ દુનિયાભરમાં પહેલા ટેસ્ટ કરવા પડશે અને કોરોના વાયરસ પર નિયંત્રણ માટે ઘણા મોટા પ્રયત્નોની જરૂરિયાત આવનારા દિવસોમાં પડશે.

- Advertisement -
- Advertisement -
જાણો કેમ બીટનું જ્યુસ કોઈ વરદાનથી ઓછુ નથી
કોરોનાને કારણે આ કપંનીને થયું અરબો ડૉલરનું નુકસાન,કંપનીએ સરકાર પાસે કરી અપીલ
સાંજ પડતાં જ કેમ ભારે થઈ જાય છે પગ? જાણો શરીરના આ મહત્વના સંકેતો અને કારણો
At 12 yrs 10 mths, Chennai boy is world’s 2nd-youngest Grandmaster
શું તમારા શુગર-ફ્રી બિસ્કિટ ખરેખર સુરક્ષિત છે? જાણો ડોક્ટરો કેમ તેને ‘ધીમું ઝેર’ ગણાવે છે
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona symptomscovid 19COVID19fightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Most Downloaded Apps.jpg.webp
હવે લોકો સ્માર્ટફોન પર ટાઈમપાસ નથી કરતા! AI અને કરિયર એપ્સે તોડ્યા ડાઉનલોડના તમામ રેકોર્ડ!
ગેજેટ
1791826849 car3.jpg.webp
Hyundaiની નવી SUVનું બુકિંગ શરૂ! 26 ઓક્ટોબરે ભારતમાં થશે લોન્ચ
ઓટોમોબાઇલ
iNDIA 67.jpg.webp
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: આઇફોન 15, સેમસંગ ગેલેક્સી અને અન્ય સ્માર્ટફોન પર મળી રહી છે શાનદાર છૂટ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

pic
ગેજેટજાણવા જેવું

વોટ્સએપનું લાવ્યું નવુ ફીચર, ગ્રુપ બનાવ્યા વગર 256 લોકોને સરળતાથી મોકલી શકો છો મેસેજ

By Palak Thakkar
2 Min Read
High bp 2804.jpg.webp
હેલ્થ

હાઈ બ્લડ પ્રેશર માટે ત્રિફળા: એક આયુર્વેદિક ઉપચાર

By Gujju Media
3 Min Read
Kidney 0805.jpg.webp
હેલ્થ

કિડની સ્ટોનનું જોખમ ઘટાડવા માટે શું ખાવું અને શું ટાળવું?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?