Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શા માટે ઝાડ પર બનાવવામાં આવે છે સફેદ અને લાલ રંગના પટ્ટા, શું છે તેની પાછળનું કારણ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો શા માટે ઝાડ પર બનાવવામાં આવે છે સફેદ અને લાલ રંગના પટ્ટા, શું છે તેની પાછળનું કારણ
જાણવા જેવું

જાણો શા માટે ઝાડ પર બનાવવામાં આવે છે સફેદ અને લાલ રંગના પટ્ટા, શું છે તેની પાછળનું કારણ

Palak Thakkar
Last updated: July 13, 2020 9:46 pm
By Palak Thakkar
2 Min Read
Share
D0yl5W4W0AAtdzH
SHARE

ક્યાંક આવતા-જતા સમયે ખાસ કરીને તમે જોયું હશે કે રસ્તાના કિનારે ઝાડની ઉપર સફેદ કે લાલ રંગના કલરથી રંગવામાં આવે છે. પરંતું શું તમે ક્યારે આ અંગે વિચાર્યું છે કે એવું કેમ કરવામાં આવે છે? ખરેખર તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે જેના અંગે કદાચ જ તમે જાણતા હશો.

rwa1200

ઝાડના નીચલા ભાગમાં રંગવાની આ પદ્ધતિ ખૂબ જૂની છે. આની પાછળનો હેતુ લીલોતરીવાળા વૃક્ષોને વધુ શક્તિ આપવાનો છે. તમે જોયું જ હશે કે ઝાડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવાનું શરૂ થાય છે, જેના કારણે ઝાડ નબળા પડે છે. તેથી જ તેને રંગવામાં આવે છે, જેથી તેમની શક્તિ રહે અને ઝાડની ઉંમર લાંબી રહે.

- Advertisement -

gardening gulmohar1 1280x720 1

વૃક્ષો રગંવા પાછળનો એક હેતુ તે છે કે તેમાં કીડા કે કોઇ જંતુ ન થાય કારણ કે આ જંતુઓ કોઈપણ ઝાડને અંદરથી ખોખલા બનાવી દે છે. પરંતુ પેઇન્ટિંગથી ઝાડમાં જંતુઓ જતા નથી, જેથી તે સુરક્ષિત રહે.

- Advertisement -

tree paint white 1575702892

ઝાડને રંગવાથી તેમની સલામતીમાં પણ સુધારો થાય છે. આ સૂચવે છે કે તે વૃક્ષો વન વિભાગની નજરમાં છે અને તેને કાપી શકાય પણ નહીં.કેટલાક સ્થળોએ ઝાડને રંગ આપવા માટે ફક્ત સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો ઉપયોગ પણ થાય છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુનાં રસ્તાના ઝાડને પણ સફેદ રંગથી રંગવામાં આવે છે, જેથી રાતના અંધારામાં પણ, આ ઝાડ તેમની ચમકને લીધે સરળતાથી જોઇ શકાય.

- Advertisement -
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી મહત્વની જાહેરાત,ડૉમેસ્ટિક ફ્લાઈટનું ભાડું કરાયું નક્કી
ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો
કોરોના સંકટ : લોકડાઉન બાદ કોરોના સામે લડવા સરકાર તૈયાર કરશે એક્શન પ્લાન
આજે જ ઘરે બનાવો બધાના લોકપ્રિય શીંગ ભુજીયા, તો જાણો ફક્ત 5 મિનિટમાં શીંગ ભૂજીયા બનાવવાની ઇઝી રેસિપી
અમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ
- Advertisement -
TAGGED:#CoronaAlertindian-treestree
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 51
જાણવા જેવું

કોરોનાના કહેર વચ્ચે આ બેન્ક આપશે ખાલી 45 મિનિટમાં રૂપિયા 5 લાખ સુધીની લોન

By Palak Thakkar
2 Min Read
hind 5cb6e375521a4
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં વધતા વજન સામે એક ચપટી હિંગ કરશે મદદ,જાણો હીંગના ફાયદા

By Palak Thakkar
3 Min Read
lockdown
Uncategorizedભારત

જાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?