Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભૂલથી પણ ના કરતા આ ભૂલ! ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરીશો તો થશે આ મોટું નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ભૂલથી પણ ના કરતા આ ભૂલ! ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરીશો તો થશે આ મોટું નુકસાન
જાણવા જેવું

ભૂલથી પણ ના કરતા આ ભૂલ! ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ કરીશો તો થશે આ મોટું નુકસાન

Subham Agrawal
Last updated: June 14, 2022 7:23 pm
By Subham Agrawal
2 Min Read
Share
Make no mistake about it! This is a huge loss if you make a minimum credit card payment
SHARE

ઘણીવાર ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને જોઇને આપણા હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂરી રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી.

Make no mistake about it! This is a huge loss if you make a minimum credit card payment

જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેંટ સમયસર કર્યું નથી અને તેને આગામી મહિના માટે ટાળી દીધું, તો તેના બે નુકસાન છે.જેમાંનું પહેલું છે આગામી મહિને તમારે પુરા પેમેન્ટ સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે.અને બીજુ પુરા પૈસા, વ્યાજ અને પેનલ્ટી આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એ પણ થઇ શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જશે.

- Advertisement -

Make no mistake about it! This is a huge loss if you make a minimum credit card payment

તેનાથી સારું છે કે તમે મિનિમમ ડ્યૂ પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ પર ધ્યાન આપશો તો ટોટલ આઉટસ્ટેડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખેલી હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે, પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આગામી મહિને ખર્ચ પર લગામ લગાવીને તમે પુરૂ પેમેન્ટ કરી શકો છો.

- Advertisement -

Make no mistake about it! This is a huge loss if you make a minimum credit card payment

માની લો કે તમારે કોઈ EMI ચાલી રહ્યાં નથી. અને તમે મિનિમમ અમાઉન્ટ ભરો છોતો તમારે માત્ર 5 ટકા પેમેન્ટ કરવાનું છે. 95 ટકા પૈસા બચી ગયા. મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે સમયસર ભરીએ તો આપણો સીબીલ સ્કોર બગડતો નથી.

- Advertisement -

Make no mistake about it! This is a huge loss if you make a minimum credit card payment

મિનિમમ એમાઉન્ટ ડ્યુ ભરો છો તે બાદ જેટલી રકમ ભરો છો તેની ઉપર તમારે ફાઈનાન્સ ચાર્જીસ ચુકવવા પડશે અને ફાઈનાન્સ ચાર્જીસ દરેક બેન્કના 38 થી લઈને 50 ટકા સુધી હોય છે. અને આ ચાર્જીસ તમારી ડ્યુ ડેટથી નહીં ગણાય તમારી વસ્તુની ખરીદી કરી હતી ત્યારથી ગણાશે

- Advertisement -
- Advertisement -

 

આ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ પડશે આ કામ
કોરોનાની મહામારીમાં PPE સૂટ પહેરીને ડૉક્ટર્સ 6-8 કલાક કરી રહ્યા છે કામ
ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા
કોરોના કહેર વચ્ચે આ ટેલિકોમ કંપનીએ જાહેર કર્યો સ્પેશિયલ પ્લાન, ખાસ વર્ક ફોર્મ હોમ પ્લાનની કરવામાં આવી જાહેરાત
કોરોનાના આતંકથી વિશ્વભરના અબજોપતિઓની હાલત કથળી, પરંતુ કેટલાક ચીની અબજોપતિઓની સંપત્તિમાં જોવા મળ્યો વધારો
- Advertisement -
TAGGED:cedit cardcreditcard paymentdont make mistakeknowldgeminimum paymentpayment
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

long hair
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલહેલ્થ

કાળા વાળ જાળવી રાખવા કરો મીઠા લીમડાનો ઉપયોગ

By Gujju Media
1 Min Read
Does your child also have a habit of eating mud? This trick will keep going
જાણવા જેવું

શું તમારા બાળકને પણ માટી ખાવાની છે ટેવ? આ ટ્રીકથી જતી રહેશે

By Subham Agrawal
2 Min Read
turkey
Uncategorizedજાણવા જેવું

શું તમે જાણો છો વિશ્વના આ અનોખા પક્ષીઓ વિશે..જે જીવે છે સૌથી લાંબુ જીવન..

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?