Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી આ એપ, સુરક્ષાની વિશ્વસનીયતા ન હોવાથી લેવાયો આ નિર્યણ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી આ એપ, સુરક્ષાની વિશ્વસનીયતા ન હોવાથી લેવાયો આ નિર્યણ
જાણવા જેવું

ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી નાખી આ એપ, સુરક્ષાની વિશ્વસનીયતા ન હોવાથી લેવાયો આ નિર્યણ

Palak Thakkar
Last updated: June 3, 2020 7:03 pm
By Palak Thakkar
1 Min Read
Share
GST Station 779
SHARE

ટિકટોક એ એક ચીની એપ્લિકેશન છે, એ વાત આપણે જાણીએ છીએ. પરંતુ એક નવી એપ્લિકેશન કે જે તરત જ 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે તે એટલે કે મિત્રો. પરંતુ આ એપ્લિકેશનની સુરક્ષા વિશ્વસનીય નથી.

How to use Mitron app

તેથી જો તમે આ એપ્લિકેશનને તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરેલી છે, તો તેને અનઇન્સ્ટોલ કરી નાખો.રિપોર્ટ અનુસાર ભારત હવે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એમાં ભારતીયતાનો રંગ વધારવા માટે આપણા દેશના યુવાનો વધુ જાગૃત થયા છે.

- Advertisement -

remove china apps and mitron app removed from google play store 1591181996

ગૂગલ પ્લે સ્ટોર પર ટિકટોકની જગ્યાએ આ દિવસોમાં મિત્રો એપ ખૂબ ડાઉનલોડ થઈ રહી છે. લોકોએ ચીની ચીજોનો બહિષ્કાર કરવા જાગૃતિ બતાવી છે. આ દરમિયાન મંગળવારે મિત્રો એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે.

- Advertisement -

टिकटॉक को टक्कर देने आया भारत का मित्रों एप एक 1280x720 1

જો કે હજી સુધી ગૂગલ પ્લે અને મિત્રો એપે આ માટેનું કારણ આપ્યું નથી. સંભવ છે કે કોઈ સુરક્ષા કારણોસર આવું કરવામાં આવ્યું છે. જો તમે તમારા ફોનમાં પહેલાથી જ મિત્રોની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

- Advertisement -

Mitro App Pakistani

પરંતુ હવે નવા લોકો તેને ડાઉનલોડ નહીં કરી શકે. અને નિષ્ણાતોએ સલાહ આપી છે કે કોઈ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરે. કારણ કે તેમાં કોઈ સુરક્ષા નથી, તમારો ડેટા ચોરી થવાનો ભય છે.

- Advertisement -
- Advertisement -
જાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો !! ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે સતત વધારો, અમદાવાદ બાદ સુરતમાં પણ લાગી શકે છે ક્ફર્યુ
સોના બાદ હિરાના માસ્કનું આકર્ષણ,ડાયમન્ડ સીટી સુરતમાં વેચાઈ રહ્યા છે હીરાજડિત માસ્ક
લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર બતાવ્યો પોતાની હોટનેશ જાદુ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Environmentally Friendly Ammunition for Your Pistolo: Recenze online casina BetZone
pistolo
iNDIA 2026 10 21T115126.024.jpg.webp
ગુજરાતના મુન્દ્રા પોર્ટે રચ્યો ઇતિહાસ, એક જ વર્ષમાં 200.7 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કર્યો
બિઝનેસ
iNDIA 2026 10 21T074104.234.jpg.webp
માર્કેટમાં મંદી વચ્ચે મોકો: આ અઠવાડિયે કમાણી કરાવી શકે છે આ 6 શાનદાર શેરો!
શેરમાર્કેટ
Kartik Month 2.jpg.webp
કાર્તિક મહિનો ક્યારથી શરૂ થઈ રહ્યો છે? જાણો આ પવિત્ર મહિનાનું મહત્વ અને 5 મહાપુણ્ય કાર્યો
ધર્મદર્શન
Tiger Shroff Car Firing Case 2.jpg.webp
કેબ ડ્રાઈવરનો એક ફોન કોલ અને પકડાઈ ગયા બદમાશો! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 53
ગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી

By Palak Thakkar
4 Min Read
3hyoap4K9TnihHRjK8swsF scaled
Uncategorized

કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ

By Palak Thakkar
8 Min Read
BeFunky collage 2020 08 08T132530.179
જાણવા જેવુંશિક્ષણ

શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાને લઇ મહત્વના સમાચાર,આ મહિનાથી શરૂ થઇ શકે છે શાળાઓ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?