Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તો શું વાયરસના લીધે 48 કલાકમાં કરોડો લોકોનો લેવાશે ભોગ?, પરબધામના મહંત કરશનદાસ બાપુનો વિડિયો વાયરલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > તો શું વાયરસના લીધે 48 કલાકમાં કરોડો લોકોનો લેવાશે ભોગ?, પરબધામના મહંત કરશનદાસ બાપુનો વિડિયો વાયરલ
ગુજરાતજાણવા જેવું

તો શું વાયરસના લીધે 48 કલાકમાં કરોડો લોકોનો લેવાશે ભોગ?, પરબધામના મહંત કરશનદાસ બાપુનો વિડિયો વાયરલ

Chintan Mistry
Last updated: March 17, 2020 3:17 pm
By Chintan Mistry
1 Min Read
Share
02 coronavirusbody 1197870977
SHARE

ચીનથી શરુ થયેલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસના કારણે અત્યાર સુધી 5500થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો હજી 1.5 લાખથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો ભારતમાં આ વાયરસના કારણે અત્યાર સુધી ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 120થી વધુ લોકો આ વાયરસના સંક્રમણમાં આવી ગયા છે..w1240 p16x9 coronavirus 4 1ત્યારે એક ચોંકાવનારો વિડિયો હાલ વાયરલ થયો છે. આ વિડિયોમાં પરબધામના મહંત કરશનદાસ બાપુ 2020માં એક વાયરસ આવશે એવી આગાહી કરતા નજરે પડી રહ્યા છે. આ વિડિયો એક વર્ષ જુનો હોવાની ચર્ચા છે.

hqdefault download 1

(મહંત કરશનદાસ બાપુ)

- Advertisement -

એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલ મહંત કરશનદાસ બાપુએ કહ્યું હતું કે, હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી 48 કલાકમાં કરોડો લોકોના મોત થશે. વિડિયોમાં તેઓ કહેતા નજરે પડી રહ્યા છે કે, હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો, 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે. એ સમુદ્રની સુનામી કેવી હશે તે ખબર નથી, સુર્ય નારાયણની સુનામી કેવી છે તેની ખબર નથી. 2020ની સદીમાં એવો વાયરસ આવશે જેના કારણે 48 કલાકમાં કરોડો લોકોનો ભોગ લેવાશે..

 

- Advertisement -

 

નોંધ – આ વિડિયોની ગુજ્જુ મીડીયા પુષ્ટી કરતું નથી….

- Advertisement -

જુઓ કરશનદાસ બાપુનો એ વિડિયો…..

- Advertisement -
- Advertisement -
કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
જાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન
આજે જ ઘરે બનાવો બધાના લોકપ્રિય શીંગ ભુજીયા, તો જાણો ફક્ત 5 મિનિટમાં શીંગ ભૂજીયા બનાવવાની ઇઝી રેસિપી
અમદાવાદ પોલીસે કરી હિસ્ટ્રીશીટરની ધરપકડ, સાથે ઝડપાયો કરોડોનો માલ
આવી રીતે પણ શરીરમાં પ્રવેશી શકે છે કોરોના વાયરસ,રાખો ખાસ સાવચેતી
- Advertisement -
TAGGED:coronacorona virusGUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
1787843378 car.jpg.webp
નવી મહીન્દ્રા થારનો ફ્રન્ટ લુક થયો લીક! નવા એલોય વ્હીલ્સ સાથે રોડ પ્રેઝન્સ બનશે વધુ રોકિંગ
ઓટોમોબાઇલ
2e10 pwtrol.jpg.webp
વાહનચાલકો માટે મોટા સમાચાર: E10 પેટ્રોલનું પુનરાગમન, પણ આપવી પડશે વધુ કિંમત!
ટેકનોલોજી
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 10T131147.896
કોરોનાગુજરાત

કોરોનાના સંક્રમણને જોતા મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત,માસ્ક નહીં પહેરો તો થશે આટલો દંડ

By Palak Thakkar
2 Min Read
High Court refuses to stay bulldozer operations in Chandola Lake area of ​​Ahmedabad
ગુજરાત

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

By Gujju Media
2 Min Read
thailand
જાણવા જેવું

તમે પણ થાઈલેન્ડ જઈ રહ્યા છો?? થાઈલેન્ડ પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા છે ભારતીયોની!

By Shraddha Vyas
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?