Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: TikTok પર મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો,ભારત બાદ હવે આ દેશ બેન કરી શકે છે TikTok
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > TikTok પર મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો,ભારત બાદ હવે આ દેશ બેન કરી શકે છે TikTok
જાણવા જેવું

TikTok પર મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો,ભારત બાદ હવે આ દેશ બેન કરી શકે છે TikTok

Palak Thakkar
Last updated: July 6, 2020 1:50 pm
By Palak Thakkar
2 Min Read
Share
https cdn.cnn .com cnnnext dam assets 200224232818 01 tik tok tsa ban restricted
SHARE

ભારતમાં બેન થઈ ચૂકેલ ચીની એપ TikTok પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હવે TikTok બેન કરવાની માગ વધી રહી છે અને સંસદીય કમિટિ બેન પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઓસ્ટ્રેલિયા અને ચીનમાં તણાવ ખૂબ જ વધી ગયો છે.

x1080 6

રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા અને યૂઝર્સના ડેટાને ચીનની સાથે શેર કરવાના મુદ્દા પર ઓસ્ટ્રેલિયામાં TikTok બેન થઈ શકે છે. ચીની કંપની Bytedance ની એપ TikTokના ઓસ્ટ્રેલિયામાં 16 લાખથી પણ વધારે યૂઝર્સ છે.

- Advertisement -

india tiktok

ઓસ્ટ્રેલિયાના એક સાંસદે TikTok બેન કરવાની યોજના શેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં તે પણ કહેવામાં આવી રહ્યુ છે કે, યૂઝર્સ ડેટાને ચીની સર્વર પર નાખવાથી ખતરો થઈ શકે છે. ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના એક સાંસદે કહ્યુ કે, તેમના દેશમાં TikTOk રડાર પર આવી ચુક્યુ છે. તેમણે કહ્યુ કે, તેને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માટે ડેટા એકઠા કરવાના ટૂલ પર જોવુ જોઈએ.

- Advertisement -

tiktok censorship scaled

 

- Advertisement -

Herald Sun સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલિયાના સાંસદે જણાવ્યુ કે, હજુ ઘણા સાંસદ એપ બેન કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, TikTok ચીની મેસેજિંગ એપ વીચેટથી પણ મોટો ખતરો હોઈ શકે છે. સીનેટર જેની મેકએલિસ્ટરએ કહ્યુ છે કે, TikTok કંપનીના વરિષ્ઠ અધિકારીને સીનેટ ઈન્ક્વાયરી માટે ઉપસ્થિત થવુ જોઈએ.

tik tok ios icon

- Advertisement -
- Advertisement -

ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલિસી ઈંસ્ટીટ્યૂના એક્સપર્ટ ફર્ગસ રયાને કહ્યુ કે, TikTok પૂર્ણ રીતે પ્રોપેગેંડા અને માસ સર્વિલાંસ માટે છે. તેમણે કહ્યુ કે, ચીનની વિરુદ્ધ આપવામાં વિચારને એપ સેંસર કહેવામાં આવે છે અને આ બીજિંગને સીધી સૂચના મોકલી શકે છે.
ફર્ગસ રયાને કહ્યુ છે કે, આ પર કોઈ પ્રશ્ન નથી કે, ચીની કમ્યુનીસ્ટ પાર્ટીનો ડેટા પર નિયંત્રણ નથી. કારણ કે, પાર્ટીના સભ્ય કંપનીમાં છે.

Breaking News Government of India banned 59 Chinese Apps including TikTok 2

બીજી તરફ વિદેશી હસ્તક્ષેપ કમિટીના સદસ્ય કિંબર્લી કિચિંગે કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાના લોકો એ નહી સમજી શકે કે, TikTok તેની ખાનગી જાણકારીનો કેવી રીતે વપરાશ કરી શકે છે.ઓસ્ટ્રેલિયાના લિબરલ સાંસદ અને ઈંટેલિજેંસ એન્ડ સિક્યોરિટી કમેટીના ચેરમેન એન્ડ હેસ્ટીએ ફેબ્રુઆરીમાં જ દાવો કર્યો હતો કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તેમણે કહ્યુ કે, ચીનના નેશનલ ઈંટેલિજેંસ કાનૂન 2017માં તે પણ કહેવામાં આવ્યુ છે કે, ચીનની સરકાર કંપનીઓને જાણકારી શેર કરવા માટે કહી શકે છે.

- Advertisement -

 

 

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!
ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું
વાઘ નામના દૈત્યને માર્યો હોવાથી કરાય છે વાઘ બારસની ઉજવણી
કોરોના સામે લડવા કરાયું આ મોટું કામ.. ટ્રેનને ફેરવાઈ આઈસોલેશન વોર્ડમાં..
આ રાજ્યોમાં આવતીકાલથી નહીં શરૂ થઇ શકે ફ્લાઇટ્સ,જાણો શું છે કારણ
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona cases in indiatik-tok-bannedtiktok
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

71a8TKuiKL. SL1200
ફૂડલાઈફ સ્ટાઈલ

જન્માષ્ટમીના તહેવાર પર ઘરે બનાવો મથુરાના પેંડા, જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
2 Min Read
vijay rupani 7591
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર, આંકડો વધીને 105 થતાં રાજ્યમાં ફફડાટ

By Chintan Mistry
2 Min Read
Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen
જાણવા જેવું

નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?