Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > આગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત
કોરોનાગુજરાત

આગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત

Palak Thakkar
Last updated: August 7, 2020 6:49 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 2020 08 07T184732.630
SHARE

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. 2 મહિનાથી વધુ સમય સુધી લોકડાઉન લગાવાયા બાદ અનલોક 1, અનલોક 2 અને હવે અનલોક 3 લાગુ કરવામાં આવ્યુ છે.

IMG 20200807 WA0047

જેમાં મોટાભાગના પ્રતિબંધોને હટાવવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક સ્થાનોને પણ ખોલી દેવામાં આવ્યા છે. જોકે, હજી પણ કોરોનાના સંકટને જોતા ધાર્મિક કાર્યક્રમો તેમજ મેડાવળાને મંજુરી આપવામાં આવી નથી.

- Advertisement -

WhatsApp Image 2020 08 07 at 2.11.10 PM
ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં આવતા ધાર્મિક તહેવારોને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાની મુલાકાત દરમિયાન આ અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું.

d0f6c5281093131f75bd49beaf5b7257 girnar hill

અહીં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને 4 વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તો સાથે જ ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોની ઉજવણીને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી.

JANMASHTMI

- Advertisement -

તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા વિવિધ મંડળો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

EewHAvPUYAAjudV

- Advertisement -

જેથી સરકારે ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ઓગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોની ભીડ એકત્રિત થાય તેવા કાર્યક્રમો યોજીને ન ઉજવવા અપીલ કરી છે. સાથે જ તેમણે આ તહેવારોને ઘરમાં જ ભક્તિભાવપૂર્વક ઉજવવા રાજ્યના લોકોને અપીલ કરી છે.

ગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે ? જાણો
ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો લીધો નિર્ણય, શેરડીના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર
લોકડાઉનમાં આ પ્રકારના ડાયેટ લો,આ ડાયેટ પ્લાન થઇ શકે છે ખુબ જ ઉપયોગી
ગુજરાતના આ શહેરમાં બનાવામાં આવી સૌથી મોટી ગર્લ્સ હોસ્ટેલ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ મળશે
કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર,21 હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓ માટે ખુશખબર, આ યોજનાથી મળશે ઘણા લાભ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona symptomscovid 19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

two accused arrested in parcel blast case they learned bomb making from internet
ગુજરાત

પાર્સલ બ્લાસ્ટ કેસમાં કરાઈ આરોપીની ધરપકડ, આ રીતે શીખ્યો બોમ્બ બનાવવાનું

By Gujju Media
5 Min Read
axaazaec
જાણવા જેવું

જાણો શા માટે ફક્ત ચાર કલરમાં હોય છે પાસપોર્ટ,દરેક રંગનો અર્થ હોય છે કંઈક અલગ અને ખાસ

By Palak Thakkar
3 Min Read
media handler 5
ગુજરાતહેલ્થ

અમદાવાદમાં વકર્યો કોરોના, AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?