Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કેટલી ઉપયોગી છે તમારા મેકઅપ કિટમાં પડેલી લાલ લિપસ્ટિક, લાલ લિપસ્ટિકથી અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકાય છે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફેશન > જાણો કેટલી ઉપયોગી છે તમારા મેકઅપ કિટમાં પડેલી લાલ લિપસ્ટિક, લાલ લિપસ્ટિકથી અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકાય છે
ફેશન

જાણો કેટલી ઉપયોગી છે તમારા મેકઅપ કિટમાં પડેલી લાલ લિપસ્ટિક, લાલ લિપસ્ટિકથી અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકાય છે

Palak Thakkar
Last updated: March 9, 2020 10:33 am
By Palak Thakkar
2 Min Read
Share
redlipstick 1 2
SHARE

લિપસ્ટિકએ દરેક છોકરીઓની મેક-અપ કિટમાં હોય જ છે.કારણકે પાર્ટી હોય કે, કેઝ્યુઅલ મીટિંગ આ રંગની લીપ્સ્ટિક બધે જ પરફેક્ટ લુક આપે છે.તમારી લાલ લિપસ્ટિક તમને ગ્લેમરસ લુક આપવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી લાલ લિપસ્ટિકનો ઉપયોગ અનેક પ્રકારની વસ્તુઓમાં થઈ શકે છે.

Contents
  • આઈશેડો તરીકે
  • કંસિલર તરીકે
  • બ્લશ તરીકે
  • લિપ બામ

redlipstick 1 6

આપણે લિપસ્ટિકનો ઉપયોગ ફક્ત તમારા હોઠને સજાવવા માટે જ કરીએ છે,પરંતુ અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકો છો. ચાલો જાણીએ લાલ લિપસ્ટિક તમને કેવી રીતે મેકઅપ કરવામાં પણ મદદ કરી શકે છે.

- Advertisement -

આઈશેડો તરીકે

redlipstick 1 10

લિપસ્ટિકનો વપરાશ એક આઈશેડો તરીકે પણ કરવામાં આવી શકે છે. તમે તમારી લાલ લીપસ્ટિકને પોતાની આંગળી અથવા આઈશેડો બ્રશની મદદથી આઈલિડ પર લગાવો, લુકને વધારે આકર્ષિત કરવા માટે તમે ટ્રાન્સસૂસેન્ટ પાઉડરની સાથે થોડુ હાઈલાઈટક અથવા ગ્લિટકનો વપરાશ પણ કરી શકો છો.

- Advertisement -

કંસિલર તરીકે

redlipstick 1 5

લાલ લિપસ્ટિકનો એક ઉપયોગ કંસીલર તરીકે પણ કરી શકાય છે. આ માટે તમારે એક કંસીલર બ્રશની સાથે તમારી લીપસ્ટીકને તમારી આંખોની નીચે અને આસપાસ લગાવવી પડશે. તમે તેને ચહેરાના કાળા ડાઘ અને પિમ્પલ્સ પર પણ લગાવી શકો છો. જો કે, તેને વધારે પડતું ન લગાવો કારણ કે, લિપસ્ટિકને કંસિલર સાથે આવરી લેવી મુશ્કેલ છે. બાકીના ચહેરા પર તમારી લાલ લિપસ્ટિક લગાવ્યા પછી, તેને ચામડી સાથે બંધબેસતા કંસિલરથી કવર કરી દો.

- Advertisement -

બ્લશ તરીકે

8c47de700049ca5e0aa86c60294efce2

તમારી લિપસ્ટિક એક શાનદાર બ્લશ તરીકે પણ કામ કરી શકે છે. તે તમામ પ્રકારની ત્વચાના કામ કરી શકે છે. તે તમારા ગાલને એક કુદરતી દેખાતા રંગને આપવા અને ગાલના ડાઘા છુપાવવામાં સહાય કરી શકે છે. તે માટે તમારે આંગળીઓ વડે તમારા ગાલ પર હળવા કલરની લાલ લિપસ્ટિક લગાવો અને તેને મેકઅપની બ્રશની મદદથી ગાલ પર ફેલાવી દો. ત્યારબાદ થોડા ફિક્સિંગ પાવડર વડે સેટ કરો.

- Advertisement -
- Advertisement -

લિપ બામ

redlipstick 1 9

તમારી લાલ લિપસ્ટિક તમારા લિપ બામમાં પણ બદલી શકે છે. જો તમે દરેક વખતે એક જ મેટ લાલ લિપસ્ટિકનો ઉપયોગ કરી કંટાળી ગયા છો તો, તમે કોકોઆ બટર અને મેટ લાલના એક નાના એવા સ્કૂપને એક મિનિટ સુધી માઇક્રોવેવમાં રાખો. બાદમાં તે હળવા લાલ રંગ સાથે એક રંગીન લિપ બામ તરીકે તૈયાર થઈ જશે.

માનવ મગજમાં માઇક્રોપ્લાસ્ટિકના નાના કણો મળી આવ્યા, સંશોધનમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા
આ ફ્લોર લેન્થ લહેંગા દુલ્હનોને સેલિબ્રિટી લુક આપે છે, વેડિંગ ફંક્શન માટે છે એકદમ પરફેક્ટ
Turmeric for white Hair: 1 ચમચી હળદરથી આખા માથાના સફેદ વાળ થશે કાળા, જાણો કેવી રીતે?
ગરબા રમતા તમારો મેકઅપ ખરાબ થાય છે તો અપનાવો આ મેકઅપ ટિપ્સ
સૂટ જેકેટની સ્લીવમાં શા માટે હોય છે 3 બટન? આ રહ્યું તેનું સિક્રેટ
- Advertisement -
TAGGED:different use of red lipstickFASHIONMakeup
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099160 Copy of Satya web temp 18.jpg.webp
એક પણ રૂપિયા વગર ઘરે બેઠા ચેક કરો તમારો સિબિલ સ્કોર, જાણો એકદમ સરળ રીત!
ટેકનોલોજી
1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
- Advertisement -

You Might Also Like

Priyanka Chopra e1550584490590
ફેશન

ફેશન ટ્રેન્ડ: ઉનાળામાં યલો કલર છે સૌથી ટ્રેન્ડીંગ.. ઇન્ડિયન સ્કિન ટોન માટે બેસ્ટ કલર છે મસ્ટર્ડ યલો..

By Nandini Mistry
3 Min Read
If you are making these mistakes even after getting a hair spa then be careful now your hair will get damaged.1
ફેશન

જો તમે હેર સ્પા કરાવ્યા પછી પણ આ ભૂલો કરી રહ્યા છો, તો હવે સાવધાન રહો, તમારા વાળ ખરાબ થઈ જશે

By Gujju Media
3 Min Read
hair
ફેશન

દરેક સ્ત્રી પાસે આ પાંચ હેર એસેસરીઝ હોવી જ જોઈએ, તેનો ઉપયોગ તમારો લુક બદલી નાખશે.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?